Tuesday, December 27, 2022

દ્વારકા: પ્રવાસે જતા બાળકો ભરેલી બસ પલટી, તમામને એમ્બ્યુલન્સમાં લઇ જવાયા

Dwarka accident: શાળાનાં બાળકો નરારા ટાપુનાં પ્રવાસે જઇ રહ્યા હતા. તે દરમિયાન જ વાડીનાર પાસે આ બસ પલટી ગઇ હતી.