Saturday, December 24, 2022

અમદાવાદ: માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો, રમતાં-રમતાં બાળક સોફ્ટ પીન ગળી ગયું

Shocking case for parents: અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ રીતે સર્જરી કરી બાળકને બચાવ્યું, રમતા-રમતા બાળક સોફ્ટ પીન ગળી ગયુંરમતા-રમતા બાળક સોફ્ટ પીન ગળી ગયું, સોફ્ટ પીન ગળી ગયાના ત્રણ દિવસ બાદ માતા-પિતાને જાણ કરી

Related Posts: