Saturday, December 31, 2022

burst fire in Ahmedabad modi Eye care Hospital death – News18 Gujarati

અમદાવાદ: શહેરમાં વર્ષનાં અંતે ગોઝારો અકસ્માત થયો છે. શહેરનાં નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇ કેર હોસ્પિટલનાં પહેલા માળે આગ લાગી છે. જેમાં બે લોકોનાં મોત થયા છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, આ આગ વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ લાગ્યાની શક્યતા છે.

આપને જણાવીએ કે, વર્ષનાં છેલ્લા દિવસે નવસારી હાઇવે પર પણ વહેલી સવારે કાર અને બસ વચ્ચે પણ અકસ્માત થયો હતો. જેમાં નવ લોકોએ જીવ ગુમાવ્યાં છે.

(આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે. આપ અમારી સાથે જોડાયેલા રહો.)

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: અમદાવાદ, ગુજરાત

Related Posts: