Tuesday, December 27, 2022

લામ્બાની મહિલાઓના પહેરવેશ પર MSUનું રિસર્ચ, જાણો પહેરવેશની વિશેષતા

MSUના રિસર્ચ સ્કોલરોના લામ્બાની એમ્બ્રોઇડરી ક્રાફ્ટને પુનર્જીવિત કરવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. લામ્બાનીઓને બંજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. બંજારા સ્ત્રીઓ તેમના પ્રાચીન વસ્ત્રો પર અડગ છે.

Related Posts: