Ahmedabad Crime: જુહાપુરાના સંકલિત નગરમાં રહેતી આ મહીલા તેના ઘરે થી જ એમડી ડ્રગ્સનું વેચાણ કરતી હતી. પોલીસે તેના ઘરની તપાસ કરતા 34.900 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે
Saturday, December 24, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાઇ કરતી મહિલાની SOG એ કરી ધરપકડ, આ કારણોસર મહીલા બની ડ્રગ્સ પેડલર