કેન્દ્રીય રેલવે મંત્રી પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ ભાવ વિભોર બની ગયા હતા અને તેઓએ મહંત સ્વામીના આશીર્વાદ પણ લીધા હતા. તેઓએ જાહેરાત કરી કે હવેથી અમદાવાદ દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ હવે અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખાશે.
Monday, January 2, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ શતાબ્દી મહોત્સવની મુલાકાત દરમિયાન મહત્વની જાહેરાત કરી