બનાસકાંઠા જિલ્લામાં આજે નવો એક કેસ નોંધાયો, એક્ટિવ કેસનો આંક 10 થયો | One new case was reported in Banaskantha district today, the number of active cases has increased to 10 | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોનાનો નવો એક કેસ નોંધાયા એક્ટિવ કેસનો આંક 10 પર પહોંચ્યો છે. જિલ્લામાં આજે RTPCRના 633 અને એન્ટિજનના 1186 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના નવા કેસની ગતિ ધીમી પડતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી આજે માત્ર એક તાલુાકમાં એક કેસ નોંધાયો હતો. જિલ્લામાં કુલ 1819 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ભાભરનો એક પોઝિટિવ કેસ મળી આવ્યો હતો. જેને હોમ આઈસોલેટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 10 પર પહોંચી છે.

أحدث أقدم