
સુરેન્દ્રનગર7 કલાક પહેલા
કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો કપાસની ગાસળીઓ અને પાવડા સહિતના ખેતીના ઓજારો સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસ ના પૂરતા ભાવ ન મળતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ કલેક્ટર કચેરીમાં સુત્રોચાર કર્યા હતા.
સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો દયનીય હાલતમાં મુકાયા છે. હાલ જિલ્લાના ખેડૂતોને કપાસના...