ભાવનગર5 કલાક પેહલા
- કૉપી લિંક

ભાવનગર શહેરની અલકા ટોકીઝ પાસે આવેલ એક ભંગારના ડેલામા ગત તા.3 ની વહેલી સવારે આઠ લૂંટારૂઓએ છરીની અણીએ રૂપિયા 70 હજારની કિંમતના ધાતુના તારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા આ ઘટનાનાં ગણતરીના કલાકોમાં જ એ-ડીવીઝન પોલીસે આઠ પૈકી પાંચ આરોપીઓને લૂંટ કરેલા મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

શહેરમાં દિનપ્રતિદિન અપરાધીક બનાવો અટકવાનું નામ નથી લઈ