નવસારી4 કલાક પેહલા
- કૉપી લિંક

નવસારી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ ચૌધરીના 19 વર્ષીય પુત્ર હર્ષલ નવસારી શહેરમાં આવેલી અગ્રવાલ કોલેજમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં અભ્યાસ કરે છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા ભાઈઓની યુનિવર્સિટી ટીમ સિલેક્શન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં હર્ષલ ચૌધરી એ -74કિલોગ્રામ વજન ગ્રુપમાં ગોલ્ડ મેડલ મેળવતા યુનિવર્સિટીની ટીમમાં તેની પસંદગી થઈ છે.આગામી દિવસોમાં યુનિવર્સિટી રાજસ્થાન મુકામે યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ટીમ વતી પ્રતિનિત્વ કરશે.

સ્પર્ધામાં તેણે ગોલ્ડ મેડલ મેળવતા પરિવાર તેમ જ કોલેજ