
અમદાવાદ27 મિનિટ પેહલા
- કૉપી લિંક
શહેરમાં છેલ્લાં ત્રણ દિવસથી ગરમી અને બફારાનું પ્રમાણ વર્તાઇ રહ્યું છે. પરંતુ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી જતાં રવિવાર સવારથી શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી 3 દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. જેને કારણે ઠંડીનો ચમકારો વધવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.
છેલ્લાં ત્રણ-ચાર દિવસથી શહેરનું મહત્તમ તાપમાન 35થી 36