અમદાવાદ24 મિનિટ પેહલા
- કૉપી લિંક

- બેગના લોકનો નંબર બદલી પૈસા કાઢી લેવાયા હતા
અમદાવાદ એરપોર્ટ પર એક પેસેન્જરના લગેજમાંથી વિદેશી ચલણની ચોરી અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ઉદયપુરના અલ્તાફ હુસૈને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે તેની બહેન સાથે દુબઈ જઈ રહ્યો હતો ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેની બેગમાંથી 5 હજાર દિરહામની ચોરી થઈ હતી.
ફરિયાદીના જણાવ્યા અનુસાર ઘટના 20 ઓક્ટોબરે બની હતી. બેગમાં