પંચમહાલ (ગોધરા)એક કલાક પેહલા
- કૉપી લિંક

8મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત “આયુર્વેદ ફોર વન હેલ્થ” અને “હર દિન હર કિસી કે લીએ આયુર્વેદ” થીમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે આવેલી જી.વી.એસ હાઇસ્કૂલ ખાતે જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને પોપટપૂરા સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયુષ મેળાનું આયોજન કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં યોજાયેલા આયુષ મેળામાં આયુર્વેદ વિભાગને સંલગ્ન વિવિધ પ્રકારના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં લોકો આયુર્વેદ તરફ દોરાય તે માટે લોકોને