અંજાર15 કલાક પેહલા
- કૉપી લિંક

અંજારમાં રહેતાં ટીમ્બરના વેપારીના 19 વર્ષના પુત્રનું કોઈ શખ્સે અપહરણ કરીને સવા કરોડ રૂપિયાની ખંડણી માંગતા પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ સહિત વિવિધ 10 ટુકડીઓએ ગહન તપાસ હાથ ધરી છે.
ફોન કરી સવા કરોડ રૂપિયાની ખંડણી માગી અંજારના મેઘપ૨