Sunday, November 5, 2023

After milk now fruit theft | વડોદરામાં દુકાનનું શટર તોડી તસ્કરો 93 પેટી સફરજનની ચોરી કરી ભાગી છૂટ્યા, બિન્દાસ્ત ચોરી કરતી ટોળકી CCTVમાં કેદ

વડોદરા6 કલાક પેહલા

  • કૉપી લિંક

વડોદરામાં અગાઉ દૂધ ચોરીની ઘટના સામે આવી હતી ત્યારે હવે ફ્રુટની ચોરી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ખંડેરાવ માર્કેટની એક દુકાનમાં રાત્રિના સમયે શટર તોડીને પ્રવેશ્યા હતા અને સફરજનની 93 પેટીઓ ચોરીને ભાગી છૂટ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ઘટના CCTVમાં કેદ વડોદરા શહેરમાં મધ્યમાં શાકભાજી અને ફ્રુટ