Sunday, November 5, 2023

Sale of gold and silver smoke in Pushya Nakshatra | હિંમતનગરમાં સાડા 4 કિલો સોનું અને 45 કિલોથી વધુ ચાંદીનું વેચાણ થયું, રોસ ગોલ્ડ અને લાઈટવેઇટ જ્વેલરીની ખરીદીનો નવો ટ્રેન્ડ જોવા મળ્યો

સાબરકાંઠા (હિંમતનગર)6 કલાક પેહલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં સોની બજારમાં પુષ્ય નક્ષત્ર દોઢ દિવસ હોવાને લઈને સાડા ચાર કિલો સોનું અને 45 કિલોથી વધુ ચાંદીનો વેપાર થયો છે. તેવું હિંમતનગર જવેલર્સ એસોસીએશનના પ્રમુખ રાકેશ સોનીએ જણાવ્યું હતું.

દિવાળીના તહેવાર પહેલા જ શનિવારે સવારથી પુષ્ય નક્ષત્રનો