અમદાવાદ2 કલાક પેહલા
- કૉપી લિંક

અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં ધરખમ ફરેફારો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે આજે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ પોલીસ તંત્રના ઇતિહાસમાં એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરી છે. જેમાં ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા હતા. તો ઘણા એવા પોલીસ કર્મચારી હતા, જે જમાવીને બેઠા હતા. તે તમામની પ્રથમ તબક્કામાં બદલી કરવામાં આવી છે. PSI, PI બાદ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIની મોટાપાયે બદલી કરવામાં આવી છે અને આવનારા સમયમાં હજી વધુ બદલી કરવામાં આવશે તે નક્કી છે.
જરૂરિયાતમંદ પોલીસ કર્મી માટે ગિફ્ટ અમદાવાદ શહેરમાં જીએસ