અમદાવાદઅમુક પળો પેહલા
- કૉપી લિંક

- સમયમર્યાદામાં જવાબ ન આપે તો મોટી રકમની ડિમાન્ડ નીકળવાની શક્યતા
- અગાઉના વર્ષોની આકારણી કરી હિસાબો અંગે ખુલાસો માગવામાં આવ્યો
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ડિપાર્ટમેન્ટે કરદાતાઓને અગાઉના વર્ષોની આકરણી કરી નોટિસો મોકલી 13થી 18 નવેમ્બર વચ્ચે હાજર થવા જણાવ્યું છે. 14 નવેમ્બરે બેસતું વર્ષ અને 15 નવેમ્બરે ભાઈબીજ હોવા છતાં આવી નોટિસો અપાઈ છે. આને કારણે વેપારીઓએ તહેવારમાં જીએસટી વિભાગના ધક્કા ખાવા પડશે. જીએસટીએ પાછલા વર્ષના રિટર્ન અને સ્ક્રૂટિની માટે વેપારીઓને એએસએમટી-10નામનું ફોર્મ ભરીને તેમના સ્વરૂપે નોટિસ પાઠવીને 13 અને18 ઓક્ટોબરના રોજ જવાબ આપવા જણાવ્યું છે.
એએસએમટી નામના ફોર્મમાં વેપારી પાસે જુદા જુદા કોલમ હેઠળ