
આણંદ2 કલાક પેહલા
- કૉપી લિંક
- જિલ્લામાં 113 તલાટીની નિમણૂંકઃ 56 જગ્યાઓ ખાલી
આણંદ જિલ્લામાં તલાટી કમ મંત્રીઓ 169 જગ્યાઓ ખાલી હતી. જેમાંથી 113 જેટલી જગ્યાએ નવા તલાટીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે 56 જગ્યાઓ હજુ પણ ખાલી છે. તો બીજી બાજુના નવા તલાટીઓ કમ મંત્રીઓને જે તે ગામનો સાર્જ સોપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પૂર્વ આણંદ જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા મનસ્વી નિર્ણય લઇ માગેલ સ્થળના બદલે નોકરીના મૂળ સ્થાન અને વતનથી દૂર બદલી કરવામાં આવ્યાનો તલાટી કમ મંત્રીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
આણંદ જિલ્લાની 352 ગામોમાંથી 169 ગામોમાં તલાટી કમ મંત્રી