ભુજ2 કલાક પેહલા
- કૉપી લિંક

કચ્છમાં બેવડી ઋતુ વચ્ચે હવે છાના પગેે શિયાળાએ દસ્તક દીધી છે અને નલિયામાં શનિવારે રાત્રે લઘુતમ તાપમાનનો પારો ચાર ડિગ્રી ગગડવાની સાથે ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. શનિવારે રાત્રે લઘુતમ તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું હતું.
સપ્તાહથી વિશેષ સમયથી અહીં રાત્રે આંશિક ઠંડક અને દિવસે ગરમી