
- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- પાટણ
- વઢિયારના ધાણા, અરીઠા, બોરતવાડા ગામમાં નવા વર્ષમાં નેજા પર સવારી અને ગાયો ચલાવવાની પરંપરા.
હારિજએક મિનિટ પેહલા
- કૉપી લિંક
- ગામચોરે કે કોમ્યુનિટી એકબીજાને સંપથી મળવાની પરંપરા અકબંધ
હારિજ, સમી તાલુકા સહિત સમગ્ર વઢિયાર પંથકમાં દીપાવલીના પર્વની ઉજવણી સાથે નૂતન વર્ષ પર સમગ્ર ગ્રામજનો ગામ ચોરે અથવા કમિટી હોલ વગેરે જગ્યાઓમાં ભેગા મળી ચા પાણી કરવાની અને એકબીજાને મળવાની પરંપરા ચાલી આવે છે. જ્યારે કોઈ કોઈ ગામોમાં ગૌ ધનને ઘાસચારો અને ગાયોને દોડાવવાની પણ પરંપરા ચાલી આવે છે. બોરતવાડા ગામે સમગ્ર ગ્રામજનો એકજ જગ્યાએ ભેગા મળી નૂતન વર્ષની શુભકામના પાઠવે છે.
હારિજ અને સમી તાલુકાના ધધણા, અરીઠા, બોરતવાડા જેવા અનેક