
પાટણ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
- રૂ.8 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનની કામગીરી પણ શરૂ થઈ જશે,20 કરોડના ખર્ચે વિકાસકામો હાથ ધરાશે
પાટણ શહેરમાં નવા વર્ષમાં કેટલાક નક્કર વિકાસ કામો થશે અને કેટલાક નો આરંભ થશે તેવી શક્યતાઓ જણાવાય છે, જેમાં જિલ્લા કક્ષાના નવીન ફાયર સ્ટેશન તેમજ શહેરના હાઇવે વિસ્તારના રહીશો માટે નવીન સિવિક સેન્ટર બની જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ઉપરાંત અંદાજે 20 કરોડના વિકાસ કામો વિવિધ યોજનાઓ હેઠળ શહેરમાં હાથ ધરાઈ શકે છે તેમ પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ શહેરના ગાંધી બાગ ખાતે નવીન સિવિક સેન્ટર બનાવવા માટે