જુનાગઢ6 કલાક પેહલા
- કૉપી લિંક

થોડા દિવસો પહેલા જ માણાવદર તાલુકાના જીંજરી ભંડોરા અને કોઠારીયા ગામે માણાવદરની ટ્યુલીપ ગાયને હોસ્પિટલમાં ડીલેવરી બાદ 3 પ્રસૂતાના મોત થયા હતા. આ ત્રણે પ્રસ્તુતાએ બાળકને જન્મ આપ્યા બાદ મોત થતા.પ્રસુતા મહિલાઓના પરિવાર દ્વારા ગાયનેક ડોક્ટર જયદીપ ભાટુની બેદરકારીના કારણે આ મોત થયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઇ માણાવદર તાલુકાના ઝીંઝરી ગામના મૃતક મહિલા ધર્મિષ્ઠાબેન, કોઠારીયા ગામના મૃતક મહિલા વૈશાલીબેન, અને ભીંડોરા ગામના પ્રવિણાબેનના પરિવારોએ ડોક્ટર વિરુદ્ધ માણાવદર પોલીસ સ્ટેશનમાં કાયદેસર કરવા અરજી કરી હતી.

તો બીજી તરફ ટ્યુલીપ હોસ્પિટલના ગાયનેક ડો. જયદીપ ભાટુએ