Wednesday, November 8, 2023

The lights on the highmast tower were switched on before Diwali, the opposition leader announced five months ago. | દિવાળી પૂર્વે હાઈમાસ્ટ ટાવર પર લાઈટ્સ શરૂ કરવામાં આવી, વિપક્ષી નેતાએ પાંચ મહિના પૂર્વે કરી હતી રજૂઆત

જામનગર4 કલાક પેહલા

  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દિવાળી સમયે લોકોની સુવિધા માટે વધુ એક હાઈમાસ્ટ ટાવર ઉભો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરની મધ્યમાં આવેલ હવાઈચક વિસ્તારમાં દિવાળીના સમયે જ લાઇટિંગ થી જગમગતું હાઈમાસ્ટ ટાવર ઊભું કરવામાં આવ્યું.

હાઈમાસ્ટ ટાવરની દરખાસ્ત મહાનગરપાલિકાની લાઈટ શાખા દ્વારા