Thursday, November 9, 2023

Youth of Samlod of Bharuch abducted and killed near Sansrod village of Vadodara, 3 arrested | વડોદરાના સાંસરોદ ગામની સીમમાં ભરૂચના સામલોદના યુવકનું અપહરણ કર્યું, બાદમાં ગળું દબાવી ત્રણ હત્યારાઓએ મોતને ઘાટ ઉતાર્યો

વડોદરા4 કલાક પેહલા

  • કૉપી લિંક
પ્રેમમાં જીવ ગુમાવનાર યુવાન - Divya Bhaskar

પ્રેમમાં જીવ ગુમાવનાર યુવાન

વડોદરાના કરજણ નજીક સાંસરોદ ગામની સીમમાંથી ભરૂચના સામલોદ ગામના રાહુલ વસાવાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવતાં પોલીસે ગણતરીના કલાકોમાં 3 હત્યારાઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. હત્યારાઓની પ્રાથમિક તપાસમાં મોતને ઘાટ ઉતારાયેલા યુવાનને હત્યારાઓ પૈકી એક હત્યારાની પત્ની સાથે આડા સંબંધ હોવાથી તેનું કાસળ કાઢી નાંખ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

મોતને ઘાટ ઉતારવા પ્લાન આ બનાવ અંગેની માહિતી આપતા કરજણ પોલીસ