વડોદરા2 મિનિટ પેહલા
- કૉપી લિંક

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલય બહાર ભાજપ મહિલા મોરચાની બહેનોએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પુતળાનું દહન કર્યું હતું અને તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યાં હતા અને મુખ્યમંત્રી પદેથી તેમના રાજીનામાની માંગ કરી હતી. આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન સહિત મહિલા નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
દેશની મહિલાઓ નીતિશને ધુત્કારે છે વડોદરાના સાંસદ રંજનબેન