Saturday, October 1, 2022

Elderly Woman Beaten To Death By 3 Neighbours In Rajasthan: Cops

Elderly Woman Beaten To Death By 3 Neighbours In Rajasthan: Cops

The victim suffered critical internal injuries and collapsed unconscious, cops said. (Representational)

Kota:

A 65-year-old woman was beaten to death by three women in her neighbourhood on Friday night, police said.

Dhapubai Khateek (65), the wife of Prabhulal Khateek, was a resident of DCM area in Udhyog Nagar police station limits.

Three women, identified as Manbharbai Khateek, wife of Mohanlal, and their two daughters — Simeran and Rekha — barged into Khateek’s home around 8 pm on Friday and beat the woman and her daughter-in-law, Udhyog Nagar police station SHO Manoj Singh Sikarwal said.

The victim suffered critical internal injuries and collapsed unconscious, he said. She was taken to a private hospital where doctors declared her brought dead. Her daughter-in-law was also injured in the attack, he added.

Initial investigations revealed that the neighbouring women had a tiff for some time. However, the exact reason is yet to be ascertained, the police said.

Her body was handed over to her family on Saturday after post-mortem by a medical board. The police have charged the three women under relevant sections of the Indian Penal Code. However, the accused women are yet to be arrested, Sikarwal said.

(Except for the headline, this story has not been edited by NDTV staff and is published from a syndicated feed.)

યુક્રેને 5000થી વધુ રશિયન સૈનિકોને બંદી બનાવ્યા, રશિયાએ પરમાણુ હુમલાની ધમકી આપી | ukraine encircles more than 5000 russian troops at lyman says ukrainian army russia ukraine war

એવું માનવામાં આવે છે કે રશિયન (Russia) સૈનિકોની ઘેરાબંધી એ ડોનબાસ પ્રદેશ પર કબજો કરવાના રશિયાના ઇરાદાને મોટો ફટકો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, યુક્રેનની સેનાએ ઓછામાં ઓછા 5,500 રશિયન સૈનિકોને બંદી બનાવી લીધા છે.

યુક્રેને 5000થી વધુ રશિયન સૈનિકોને બંદી બનાવ્યા, રશિયાએ પરમાણુ હુમલાની ધમકી આપી

યુક્રેને 5000 રશિયન સૈનિકોને બંદી બનાવી લીધા

Image Credit source: File Photo

યુક્રેનના (Ukraine)એક શહેરમાં હજારો રશિયન સૈનિકોને (Russian soldiers)યુક્રેને બંદી બનાવી લીધા છે. યુક્રેનના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે હજારો રશિયન સૈનિકો દેશના પૂર્વી શહેર લીમેનમાં ઘેરાયેલા છે. આ શહેરનો ઉપયોગ રશિયા દ્વારા તેના કબજા હેઠળના ડોનેટ્સક પ્રદેશમાં લોજિસ્ટિક્સ અને પરિવહન માટે કરવામાં આવતો હતો. એવું માનવામાં આવે છે કે રશિયન સૈનિકોની ઘેરાબંધી એ ડોનબાસ પ્રદેશ પર કબજો કરવાના રશિયાના ઇરાદાને મોટો ફટકો છે. શુક્રવારે, રશિયાએ ચાર યુક્રેનિયન શહેરો પર સત્તાવાર કબજો જાહેર કર્યો. આ શહેરો પર કબજો જમાવ્યા બાદ રશિયાએ ફરી એકવાર યુક્રેનને પરમાણુ હુમલાની ધમકી આપી છે અને કહ્યું છે કે આ શહેરોમાં કોઈપણ ગતિવિધિને રશિયા પર હુમલો માનવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, યુક્રેનની સેનાએ ઓછામાં ઓછા 5,500 રશિયન સૈનિકોને બંદી બનાવી લીધા છે. રશિયાએ મે મહિનામાં લીમેન પર કબજો કર્યો હતો. અને ત્યારથી રશિયન સૈન્ય લોજિસ્ટિક્સ અને પરિવહન માટે શહેરનો ઉપયોગ કરી રહ્યું છે. યુક્રેનની સેના લીમેનમાં મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરી રહી છે. યુક્રેનની સેનાનું માનવું છે કે જો તેઓ તેમના ઓપરેશનમાં સફળ રહેશે તો તે ઉત્તરપૂર્વમાં રશિયન દળોનો સામનો કરવામાં પણ મદદ કરશે.

પશ્ચિમી સાથીઓ અને નાટોએ રશિયાને ચેતવણી આપી છે

દરમિયાન, રશિયન સેનાએ કબજે કરેલા ઝાપોરિઝિયામાં પરમાણુ પ્લાન્ટના ડિરેક્ટર જનરલને કેદમાં લીધા છે. પ્લાન્ટ દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, તેના ડાયરેક્ટર જનરલ ઇહોર મુરાશોવને રશિયન સૈન્ય દ્વારા બીજા શહેરમાં જતા સમયે ધરપકડ કરવામાં આવી હતી. પ્લાન્ટ અનુસાર, રશિયન સેનાએ તેની આંખો પર કાળી પટ્ટી બાંધી હતી અને તેને કોઈ અજાણી જગ્યાએ રાખવામાં આવ્યો હતો. તે જ સમયે, યુક્રેનના ચાર શહેરો પર રશિયાના કબજાની અમેરિકા પછી પશ્ચિમ અને અન્ય નાટો સહયોગીઓ દ્વારા ટીકા કરવામાં આવી છે. તુર્કી અને દક્ષિણ કોરિયાએ રશિયન કબજાની ટીકા કરી છે અને કહ્યું છે કે તેઓ બળજબરીપૂર્વકના વ્યવસાયને માન્યતા આપતા નથી.

યુક્રેન અને પશ્ચિમ માટે રશિયાનો ખતરો

રશિયાએ કથિત લોકમતના આધારે ચાર યુક્રેનિયન શહેરો કબજે કર્યા અને કહ્યું કે સ્થાનિક વસ્તીએ આપમેળે વિલીનીકરણ માટે મત આપ્યો છે. તેમાં લુહાન્સ્ક, ડનિટ્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયાનો સમાવેશ થાય છે. આ પછી રશિયાએ ફરી યુક્રેન અને પશ્ચિમી દેશો પર નિશાન સાધ્યું છે અને ખુલ્લેઆમ ધમકી આપી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે “ક્યોવ શાસન અને પશ્ચિમમાં તેના માસ્ટરોએ સમજવું જોઈએ કે આ ચાર યુક્રેનિયન શહેરો હવે રશિયાનો ભાગ છે.”

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીને નવીન બ્લડ કલેક્શન વાનની ભેટ મળી

[og_img]

  • કલેકટર સુપ્રિતસિંઘ ગુલાટીના વરદ હસ્તે બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ
  • વર્ષે 5 બ્લડ ડોનેશન કેમ્પ કરવા જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ લીધી જવાબદારી
  • પાટણ રેડક્રોસ સોસાયટીને અગ્રતાક્રમે મળી નવી બ્લડ કલેક્શન વાન

પાટણની રેડક્રોસ સોસાયટી દ્વારા માનવ કલ્યાણના કાર્યક્રમો થતા રહે છે. લોકોને સુલભ મેડિકલ સેવા પ્રદાન કરવા માટે પાટણના જાણીતા ગાયનેકોલોજી ડૉ.મોહનભાઈ પટેલ, ડૉ.જે.કે.પટેલ, ડૉ.મોનીશ શાહ અને ડૉ.અરવિંદ ભાઈ પટેલ તેમજ અન્ય સેવા ભાવિ ડોકટરો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો ની સહાય માટે પદમનાભ ચાર રસ્તા નજીક સુંદર રેડક્રોસ ભવન બનાવવામાં આવેલ છે.

પાટણ રેડક્રોસ સોસાયટીને ગુજરાત રાજ્યની રેડક્રોસ સોસાયટી તરફથી પાટણ યુનિટને બ્લડ કલેક્શન વાન અગ્રતા ક્રમે ભેટ મળતા પાટણના રેડક્રોસ ભવન ખાતે શનિવારે એક નાનકડો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.જેમાં પાટણના કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી ના વરદ હસ્તે બ્લડ કલેક્શન વાન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડૉ.મોહનભાઈ પટેલ, ડૉ.મોનીસભાઈ શાહ, ડૉ.જે.કે.પટેલે પ્રસંગોચિત વક્તવ્ય આપી આ સંસ્થાના દાતાઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ડોકટરોને વિશેષ સેવાઓ અને બ્લડ કલેક્શન વાનને વધુ કેમ લોક ઉપયોગી બનાવવી તેની માહિતી આપી હતી.

આ પ્રસંગે સંસ્થા માટે ડોનેશન એકત્રિત કરવા તિથિ દાનની જાહેરાત કરતા જગન્નાથજી મંદિર પાટણના મે.ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યેએ તેમના માતૃ સ્વ. ઉર્મિલા બેન આચાર્યના સ્મરણાર્થે રૂપિયા 5000 લખાવીને શરૂઆત કરાવી હતી. આ સંસ્થાના સૌથી વધુ કર્મઠ કર્મચારી જયેશભાઈ ત્રિવેદીએ પિયુષભાઈ આચાર્યને સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિ અને સેવાઓથી અવગત કરાવ્યા હતા. આ બ્લડ કલેક્શન વાનમાં ડૉ.અરવિંદભાઈએ સૌ પ્રથમ બ્લડ ડોનેશન કરી શુભ શરૂઆત કરાવી હતી.

આ પ્રસંગે એક વર્ષમાં પાંચ બ્લડ ડોનેશન કેમ્પ કરી આપવાની જાહેરાત જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જાહેરાત કરતાં ઉપસ્થિત મહાનુભાવોએ તાળીઓથી વધાવી હતી. પાટણ રેડક્રોસ ભવન ખાતે આયોજિત બ્લડ ડોનેશન વાનના શુભારંભ પ્રસંગે પાટણના પ્રબુધ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Rajasthan Teen Gang-Raped On Camera, Blackmailed; 8 Named In Case

Rajasthan Teen Gang-Raped On Camera, Blackmailed: Police Case Against 8 Men

Girl from Kishangarh Bas in Alwar district was raped in December and January. (Representational Photo)

Jaipur:

A 17-year-old girl was allegedly gangraped and blackmailed for months using the video by eight men in Rajasthan’s Alwar district, police said today after registering a case. 

After the latest extortion bid, they put the video online, and the girl and her parents finally went to the police station in Kishangarh Bas town to file a complaint after the family came to know of her ordeal. The men initially blackmailed her of Rs 50,000, said reports quoting the police, adding that they demanded another Rs 2.5 lakh recently.

One of the accused, Sahil, already had some obscene pictures of the girl and had been threatening to make them public. He had called her on December 31 last year to a place near Gothra, where all eight men raped her and recorded a video, says the complaint. She was raped on January 3 and 6 too, it added.

So far, none of the accused —Sahil, Arbaaz, Javed, Taleem, Akram, Salman, and Mustaqeem — has been arrested. The case has been registered under the Protection of Children from Sexual Offences (POCSO) Act and the Information Technology (IT) Act.

“The father of the victim girl has alleged that his daughter was raped by eight men from the same village. The complaint has been taken and the FIR is also registered against the accused,” said Amit Choudhary, the local police in-charge, to the news agency PTI.

BJP’s Jaipur MP Rajyavardhan Singh Rathore has marked this as “another failure” of the state’s Congress government under Ashok Gehlot.

ગુજરાતમાં ગાંધી જયંતિથી ખાદી અને પોલીવસ્ત્રમાં ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે | Gujarat 30 percent special market promotion assistance will be given in Khadi and Polyvestra from Gandhi Jayanti

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખાદીનું(Khadi) વેચાણ વધે અને ખાદી ઉત્પાદનો ખાદી વણાટ સાથે સંકળાયેલા અંતરિયાળ વિસ્તારોના ગ્રામીણ કારીગરોને આર્થિક આધાર મળે તેવો મહત્વપૂર્ણ ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે.

ગુજરાતમાં ગાંધી જયંતિથી ખાદી અને પોલીવસ્ત્રમાં ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

gujarat khadi shop

Image Credit source: File Image

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખાદીનું(Khadi) વેચાણ વધે અને ખાદી ઉત્પાદનો ખાદી વણાટ સાથે સંકળાયેલા અંતરિયાળ વિસ્તારોના ગ્રામીણ કારીગરોને આર્થિક આધાર મળે તેવો મહત્વપૂર્ણ ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ ગાંધી જ્યંતિ તા. ર ઓક્ટોબર-2022 થી તા. 31 ડિસેમ્બર-2022 સુધીના સમયગાળા માટે ખાદી અને પોલીવસ્ત્રની ઉત્પાદન કિંમત ઉપર ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે ખાદી ખરીદી ઉપર ગ્રાહકોને આ લાભ વળતર તરીકે મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે વધુ 10 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરી છે. હાલ રાજ્ય સરકાર દ્વારા ગાંધી જ્યંતિના ઉપલક્ષ્યમાં તા.ર ઓક્ટોબરથી 31 ડિસેમ્બર-2022 સુધીના સમયગાળા માટે આપવામાં આવતી 20 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય ઉપરાંત આ 10 ટકા સહાય મળીને હવે કુલ 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આ વર્ષે ગુજરાતમાં અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ ખાદી ફોર ફેશન-ખાદી ફોર નેશન’ ને વ્યાપકપણે પ્રોત્સાહિત કરવા તાજેતરમાં અમદાવાદમાં ‘ખાદી ઉત્સવ’માં તહેવારો, સામાજીક પ્રસંગોમાં લોકોને વધુ ખાદી ખરીદી માટે કરેલા આહવાનને ગુજરાત સરકારે આ ખાસ બજાર પ્રોત્સાહન સહાયથી પ્રતિસાદ આપ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાયને પરિણામે ખાદી અને પોલીવસ્ત્રની વિવિધ ચીજવસ્તુઓના વેચાણમાં મહત્તમ વધારો થતાં ખાદી કામગીરી સાથે સંકળાયેલા ગ્રામીણ કારીગરોના ઘરમાં દિવાળીના દિવસોમાં આર્થિક ઊજાસ પથરાશે.

"Change" Against "If Satisfied Already..."

'Change' vs 'Satisfied Already': Shashi Tharoor's Pitch In Congress Contest

Shashi Tharoor, 66, and Mallikarjun, 80, remain in race to be Congress president. (File)

New Delhi:

With the nomination of former Jharkhand minister KN Tripathi rejected over technicalities, the contest for Congress president is officially a one-on-one between veteran Mallikarjun Kharge, 80, who is apparently backed by the Gandhis, and Shashi Tharoor, 66, who claims to stand for change. 

KN Tripathi, who was hardly in the game anyway, had his form rejected as the signature of one of his proposers didn’t match and another’s signature was repeated.

Mr Tharoor insists “this is not a war”, but wants the voters — an electoral college of over 9,000 delegates — to see Mr Kharge as a symbol of status quo, meaning the Gandhis holding power themselves or by proxy. 

His slogan lays claim to the future — ‘Think Tomorrow, Think Tharoor’ — as the party hopes 2024 brings it something better than a third consecutive drubbing by the BJP.

“Mr Kharge and I can belong to different schools of thoughts. We are associates in the same party. Let the members decide,” he told news agency ANI on Saturday. “All I am telling the members is that if you’re satisfied with the functioning of the party, please vote for Kharge saab. But if you want a change — if you want the party to function differently — choose me.”

He ran into some trouble yesterday over a wrong map of India in his manifesto, which he corrected with an apology and no apparent loss of drive. 

Mr Kharge on Saturday resigned as the leader of opposition in Rajya Sabha — heeding to Congress’s ‘one person, one post’ rule — a day after more than 30 leaders backed his candidature.

mejkkuto

Mallikarjun Kharge and Rahul Gandhi at a Congress rally. (File)

The 80-year-old becoming a candidate at all was a surprise, forced onto the current leadership after Ashok Gehlot fell out of the race as his loyalists insisted he remain Rajasthan Chief Minister. Mr Gehlot has backed Mr Kharge.

Shashi Tharoor, one of the group of 23 seen as rebels after they wrote to Sonia Gandhi demanding reforms in 2020, was not accompanied by as many senior leaders when he filed his nomination. Not that he’s the G-23 candidate either. Some from that group stand with Gandhis and Mr Kharge, some have left the party altogether.

No contest would be needed if either of the candidates withdraws his nomination — the last date is October 8. 

But that’s unlikely. Mr Kharge’s is the preeminent choice, and Mr Tharoor is keen on a contest. 

Voting is on October 17, and result will be out two days later.

This is the first election in over 20 years without a Gandhi — current boss Sonia Gandhi or her son Rahul Gandhi — up for the party’s top post.

The last time the party had a non-Gandhi chief was in 1998, in Sitaram Kesari, who was replaced by Sonia Gandhi after she finally joined politics at a time when the Congress was struggling to keep itself together.

She handed it over to Rahul Gandhi in 2017, who resigned after the 2019 Lok Sabha loss. Ever since, she’s been interim chief.

While Rahul Gandhi remains the face of the party — evident in his leading the ‘Bharat Jodo Yatra’ to build 2024 poll momentum — the family is not in the contest apparently to blunt the nepotism charge.

Ranveer Singh Dances With Internet Sensation Kili Paul At Meta Event In Mumbai

Watch: Ranveer Singh Dances With Internet Sensation Kili Paul At Meta Event In Mumbai

Ranveer Singh made a surprise appearance at the Meta Creator Day event on Friday.

Bollywood actor Ranveer Singh attended an event in Mumbai on Friday and met Tanzanian internet sensation Kili Paul. Several fan accounts shared videos on social media which showed the actor dancing and singing, and even hugging Kili a few times before jumping from the stage to join the audience. 

In one clip, Ranveer Singh was also heard speaking his famous line “Kya bolti public” from his movie Gully Boy and singing “Apna Time Aayega”. According to fans, the Bollywood star made a surprise appearance at the Meta Creator Day event on Friday.

Watch the videos below: 

In the clip, while Ranveer Singh was seen wearing an oversized pink T-shirt with a matching jacket and pants, Kili was seen wearing a traditional tribal outfit. 

The Tanzanian content creator is popular for making Instagram Reels where he is seen lip-syncing and sometimes dancing to Hindi movie songs. Recently, he shared a selfie from inside a flight as held an Indian flag and Tanzanian flag. In the caption, Kili wrote, “See u tonight INDIA.” After landing in Mumbai, the internet sensation also shared several pictures and videos on Instagram. 

Meanwhile, earlier this year, Kili was honoured by the Indian High Commission in Tanzania. He had posted about the award on his Instagram handle. He was also praised by Prime Minister Narendra Modi during his ‘Mann Ki Baat’ address. 

Viral Video | Someone Leaves A Mannequin In Front Of An ATM And People Queue Behind It

Kili Paul has 4.2 million followers on Instagram and he is followed by popular Indian celebrities, including Anurag Kashyap, Gul Panag and Richa Chadha. 

Ranveer Singh, on the other hand, was last seen in the film Jayeshbhai Jordaar. The actor will be soon seen in Rohit Shetty’s Cirkus and Karan Johar’s Rocky Aur Rani Ki Prem Kahani, also starring Alia Bhatt.

Click for more trending news

Siji Sachy Pens a Heartfelt Note For National Film Award Winner Nanjiyamma

Last Updated: October 01, 2022, 18:48 IST

Siji appreciated Nanjiyamma as she took the movie and song Kalakkatha to the top of the world.

Siji appreciated Nanjiyamma as she took the movie and song Kalakkatha to the top of the world.

Ninjiyamma received the National Film Award for Best Female singer for her song from the film Ayyappanum Koshiyum, directed by Sachy.

Siji Sachy, wife of late Malayalam screenwriter and director Sachy, penned a heartfelt note for National Film Award winner Nanjiyamma. Director Sachy bankrolled and made the Malayalam movie Ayyappanum Koshiyum in which Nanjiyamma lent her voice for the song Kalakkatha. Najiyamma received the National Film Award for Best Female Singer for this song. In a Facebook post, Siji Sachy wrote, “You said once we will have dinner with the President of India and receive the National Award. I will kiss your forehead and accept it. I’ll take it for you today without a kiss on the forehead.”

Top showsha video

Siji appreciated Nanjiyamma as she took the movie and song Kalakkatha to the top of the world. She further said people will take inspiration from Nanjiyamma because of her achievements. “The historical moment when Nanjiyamma, India’s best singer who came from a tribe, rose to the post where the President of India, Draupadi Murmu, hands her the award. The lady who did not know how to read or write received the Best Singer award,” added Siji.

Siji also missed her husband Sachy on the occasion.

“Dear Sachy, my heart is filled with happiness and the sadness of your absence is more…I am sure you will see it in heaven. Our dream is coming true… I am on the journey to the dreams you saw,” expressed Siji.

The song Kalakkatha was originally written in the Irula language. This song is written by Nanjiyamma and composed by Jakes Bejoy. Nanjiyamma’s song was first released on YouTube in 2020 and reached 10 million views within a month. The track became a chartbuster. In Ayyappanum Koshiyum, Nanjiyamma also played actor Biju Menon’s mother-in-law. She dedicated the award to director Sachy, who died in 2020.

Read all the Latest Movies News and Breaking News here

Spiral Galaxy Captured In "Unprecedented Detail" By James Webb Telescope

Video: Spiral Galaxy Captured In 'Unprecedented Detail' By James Webb Telescope

The spectacular image features the spiral arms of the IC 5332 galaxy.

New Delhi:

NASA’s James Webb Space Telescope has captured an image of a spiral galaxy with unprecedented details. The galaxy, which is located more than 29 million light-years away, is slightly bigger than Milky Way.

The spectacular image, which was taken by the Mid-InfraRed Instrument (MIRI), features the spiral arms of the IC 5332 galaxy. The galaxy was also observed by the Hubble Space Telescope earlier. While the Hubble telescope too delivered an impressive picture of IC 5332, it could not observe the mid-infrared regions of the electromagnetic spectrum because its “mirrors were not cool enough”.

This is why scientists employed MIRI, which is JWST’s only instrument sensitive to the mid-infrared region. MIRI is capable of delivering sharp mid-infrared images and can operate at an extremely cold temperature of –266 °C, which is 33 °C lower than other observatories and just 7 °C warmer than absolute zero temperature, according to the European Space Agency (ESA).

MIRI helped capture the details in the spiral galaxy that the Hubble Space Telescope could not. IC 5332 has a diameter of around 66,000 light-years which makes it bigger than our galaxy. Besides this, the galaxy also has a strategic position where it is “almost perfectly face-on with respect to Earth”. This allows astronomers to observe the “symmetrical sweep of its spiral arms.”

In the image taken by JWST, continual tangles of structures are seen that echo the spiral arm shape of the galaxy. The picture taken by the Hubble telescope of the same galaxy shows dark regions that appear to separate the arms.

d6ce13n

According to ESA, this difference is due to the dusty regions of IC 5332 through which most of the visible and ultraviolet light fails to pass through and results in dark spaces as seen in the Hubble image. But mid-infrared light can penetrate through these regions and this is why the JWST image did not feature dark spaces.

The two images also have different stars which are because some stars appear brighter in ultraviolet, visible, and infrared light, respectively.

Cholai ke ladoo Recipe: નવરાત્રિના ઉપવાસ દરમિયાન રાજગરાના લાડુ જરૂર અજમાવો, જાણો તેના ફાયદા | navratri fast cholai ke ladoo recipe must try cholai ladoos during fast know its benefits

નવરાત્રિમાં (Navratri) દિવસભર ઉપવાસના કારણે થાક અને સુસ્તીનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં તમે રાજગરાના લાડુનું સેવન કરી શકો છો. આ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરશે. આવો જાણીએ તેમને બનાવવાની સરળ રીત.

Cholai ke ladoo Recipe: નવરાત્રિના ઉપવાસ દરમિયાન રાજગરાના લાડુ જરૂર અજમાવો, જાણો તેના ફાયદા

નવરાત્રી ઉપવાસમાં ટ્રાય કરો રાજગરાના લાડુ

Image Credit source: Zayka Recipe

નવરાત્રિ (Navratri)દરમિયાન ઘણા લોકો ઉપવાસ રાખે છે. ઉપવાસ દરમિયાન તમે રાજગરાના લાડુનો (Cholai ke ladoo )આનંદ લઈ શકો છો. આ લાડુ માત્ર ટેસ્ટી જ નથી પણ ખૂબ જ હેલ્ધી પણ છે. તેઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે. આ લાડુ ગોળ, રાજગરો અને ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આખો દિવસ ઉપવાસ કર્યા પછી થાક અને સુસ્તી ઘણીવાર અનુભવાય છે. આવી સ્થિતિમાં આ લાડુ તમને ઉર્જા આપવાનું કામ કરે છે. ચાલો જાણીએ રાજગરાના લાડુ બનાવવાની રીત (Recipe)શું છે.

રાજગરાના લાડુ બનાવવા માટેની સામગ્રી

એક કપ – રાજગરા

એક કપ – ગોળ

એક કપ – પાણી

2 ચમચી – ઘી

2 ચમચી – કિસમિસ

2 ચમચી – કાજુ

રાજગરાના લાડુ બનાવવાની રીત

સ્ટેપ- 1

સૌ પ્રથમ તવાને ગેસ પર રાખો. રાજગરાના દાણા ઉમેરીને ફ્રાય કરો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ- 2

આ પછી, શેકેલા દાણાને ગાળી લો. લાડુ બનાવવા માટે પફ્ડ અમરાંથના બીજનો ઉપયોગ કરો.

સ્ટેપ-3

હવે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં ગોળ ઉમેરો. તેમાં થોડું પાણી નાખો. તેને ઓગળવા દો.

સ્ટેપ- 4

આ પછી ગોળની ચાસણીમાં આમળાના દાણા નાખો. તેમાં કિસમિસ અને કાજુ ઉમેરો. આ બધી વસ્તુઓ મિક્સ કરો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

સ્ટેપ- 5

હવે આ મિશ્રણમાંથી નાના લાડુ બનાવી લો. તે પછી તેમને સર્વ કરો. આ લાડુ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે.

રાજગરાના લાડુ ખાવાના ફાયદા

રાજગરાના લાડુમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર, વિટામિન સી અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન B6, ફોસ્ફરસ અને ઝિંક જેવા પોષક તત્વો પણ હોય છે. રાજગરામાંથી બનાવેલા લાડુનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. તેઓ સાંધાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. આમળાં ઓસ્ટીયોપોરોસીસની સમસ્યાને દૂર કરે છે. નબળા હાડકાંની સમસ્યા દૂર કરે છે.તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેઓ ગેસ અને કબજિયાતની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. તેઓ સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેઓ તમને ઉર્જા આપવાનું કામ કરે છે. તેઓ એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. તેઓ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. આ લાડુ હૃદયને સ્વસ્થ રાખે છે. તેઓ કોલેસ્ટ્રોલનું સ્તર જાળવવાનું કામ કરે છે.

હારજીતની ચિંતા છોડી પ્રયાસ કરો, પરિસ્થિતિનો સામનો કરો: પી.વી. સિંધુ

[og_img]

  • સુરત આવ્યા બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુ
  • શાળા કોલેજના વિદ્યાર્થીઓ સાથે કરી વાત
  • શારીરિક તંદુરસ્તી સહિતની બાબતે કરી ચર્ચા

ઓલિમ્પિક મેડલ વિજેતા અને બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુ નેશનલ ગેમ્સને પગલે સુરતના પ્રવાસે છે ત્યારે શનિવારે પી.વી.સિંધુએ શાળા, કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે રમતગમત અને માનસિક-શારીરિક તંદુરસ્તી સહિતની અનેક બાબતે વિચારગોષ્ઠી કરી હતી.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં પી.વી.સિંધુએ શાળા-કોલેજના વિદ્યાર્થીઓના પ્રશ્નોના રસપ્રદ જવાબો આપ્યા હતા. પી.વી. સિંધુએ જણાવ્યુ હતુ કે, હાર કે જીત મહત્વની નથી. હાર અને જીતની ચિંતા છોડી વ્યક્તિએ પ્રયાસ કરતા રહેવું એ સૌથી વધુ જરૂરી છે. જિંદગીમાં દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ. હું રમત હોય કે વ્યક્તિગત જીવન, પ્રયાસ કરતી રહું છું. અમે મેચ રમીએ છીએ ત્યારે ઘણી વખત કોટ કે શિડ્યુલ બરાબર હોતા નથી. પણ જો તમે પ્રયાસ જ ન કરો તો પછીથી પસ્તાવાનો વારો આવે છે.

બીજુ કે, શારીરિક તંદુરસ્તી સાથે માનસિક તંદુરસ્તી પણ એટલી જ જરૂરી છે. ઘણી વખત હારનો સામનો કરવો પડે છે, પરંતુ પછી આગામી મેચ માટે કેવી રીતે તૈયાર થવું, કમ બેક કેવી રીતે કરવું તેની વ્યૂહરચના ઘડવા માટે માનસિક તંદુરસ્તી જરૂરી છે. આજના યુવાનો, વિદ્યાર્થીઓએ માનસિક તંદુરસ્તી માટે મેડિટેશન, યોગા, વિવિધ પ્રકારની કસરતો પર ભાર મૂકવો જોઇએ.

સલમાને આપી તેના બોડી ડબલ સાગરને શ્રદ્ધાંજલિ, શેર કરી એક ઈમોશનલ પોસ્ટ | Salman khan pays tribute to his body double Sagar and shared emotional post

સલમાન ખાને તેના બોડી ડબલ સાગર પાંડેને શ્રદ્ધાંજલિ આપતા એક પોસ્ટ શેયર કરી છે. એક્ટર અનુપમ ખેર અને રોનિત રોય, એક્ટ્રેસ સંગીતા બિજલાની સહિતની સેલિબ્રિટીઓએ સલમાન ખાનની (Salman Khan) પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા સાગર પાંડેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

સલમાને આપી તેના બોડી ડબલ સાગરને શ્રદ્ધાંજલિ, શેર કરી એક ઈમોશનલ પોસ્ટ

Salman Khan With Sagar Pandey

બોલિવૂડ એક્ટર સલમાન ખાને (Salman Khan) તેના બોડી ડબલ સાગર પાંડેને શ્રદ્ધાંજલિ આપતા એક ભાવનાત્મક પોસ્ટ લખી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સાગર પાંડેનું શુક્રવારે મુંબઈના એક જીમમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેને બજરંગી ભાઈજાન, ટ્યુબલાઈટ અને દબંગ સહિત અન્ય ઘણી ફિલ્મોમાં સલમાન ખાનની બોડી ડબલ તરીકે કામ કર્યું હતું. એક્ટર અનુપમ ખેર (Anupam Kher) અને રોનિત રોય, એક્ટ્રેસ સંગીતા બિજલાની સહિતની સેલિબ્રિટીઓએ સલમાન ખાનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા સાગર પાંડેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

હાર્ટ એટેકના કારણે થયું મૃત્યુ

તેમના મૃત્યુના સમાચાર થોડા દિવસ પહેલા સામે આવ્યા હતા. જીમમાં વર્કઆઉટ કરતી વખતે સાગરને છાતીમાં દુખાવો થયો, જેના પછી તે જમીન પર પડી ગયો. સાગરની આ હાલત જોઈને તેને નજીકની હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કેર મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. સલમાન ખાને વર્ષ 2015ની ફિલ્મ બજરંગી ભાઈજાનના સેટ પર સાગર પાંડે સાથે પોઝ આપતી તસવીર શેયર કરીને તેને યાદ કર્યો હતો. તેને તસવીરની સાથે લખ્યું, મારી સાથે હોવા માટે દિલથી તમારો આભાર. ભગવાન તમારા આત્માને શાંતિ આપે, સાગર ભાઈ. આભાર સાગર પાંડે.

અહીં જુઓ સલમાન ખાનની ઈમોશનલ પોસ્ટ-

અન્ય ઘણા સ્ટાર્સે પણ વ્યક્ત કર્યો હતો શોક

એક્ટર અનુપમ ખેર અને રોનિત રોય, એક્ટ્રેસ સંગીતા બિજલાની સહિતની સેલિબ્રિટીઓએ સલમાન ખાનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા સાગર પાંડેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

સલમાન ખાનનો મોટો ફેન હતો સાગર પાંડે

એવું કહેવાય છે કે સાગર પાંડે સલમાન ખાનનો મોટો ફેન હતો. તે તેની ખૂબ નજીક પણ હતો. સાગર પાંડેની ઉંમર 40-45 વચ્ચે જણાવવામાં આવી રહી છે. પોતાની ફિલ્મો માટે સખત મહેનત કરનાર બોલીવુડ સ્ટાર્સ માટે બોડી ડબલને પણ મહેનત કરવી પડે છે. બહુ ઓછા કલાકારો છે જેઓ ફિલ્મની એક્શન સિક્વન્સ જાતે કરે છે. ઘણી હદ સુધી, એક્ટર્સ બોડી ડબલ્સનો ઉપયોગ કરે છે. તેનો ચહેરો લોકોને દેખાતો નથી પરંતુ તેની મહેનતની પ્રશંસા થાય છે. તે એક ઘોસ્ટ એકટરની જેમ ફિલ્મોમાં કામ કરે છે.

બચી ગયો ભારતનો આ પૂર્વ ક્રિકેટર, રમત સમયે આંખ થઈ ઈજાગ્રસ્ત

[og_img]

  • 28 વર્ષની ઉંમરમાં ભારતીય ક્રિકેટથી સંન્યાસ લીધો
  • ક્રિકેટ મેચના સમયે આંખમાં ઈજા થઈ
  • ગંભીર ઈજા ન હોવાના કારણે માન્યો ભગવાનનો આભાર

28 વર્ષની ઉંમરમાં ભારતીય ક્રિકેટથી સંન્યાસ લઈને અમેરિકા પહોંચેલા ઉનમુક્ત ચંદને એક ક્રિકેટ મેચના સમયે આંખમાં ગંભીર ઈજા થઈ છે, ઉનમુક્તે સોશિયલ મીડિયા પર એક ફોટો શેયર કરીને ઈજાની જાણકારી આપી છે. ફોટોમાં તેની આંખ પર ઘણો વધારે સોજો જોવા મળી રહ્યો છે.

ભારતના પૂર્વ અંડર 19 કેપ્ટન ઉન્મુક્ત ચંદને એક ક્રિકેટ મેચના સમયે આંખમાં ઈજા થઈ હતી. ઉનમુક્તે આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. જેમાં તેની એક આંખ સંપૂર્ણ રીતે સૂજેલી જોવા મળી રહી છે. આ ફોટોની સાથે તેમણે લખ્યું છે કેભગવાનનો આભાર માનું છું કે વધારે ગંભીર ઈજા થઈ નથી. ઉન્મુક્ત હાલના સમયમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં માઈનર લીગ ક્રિકેટમાં સિલિકોન વેલી સ્ટ્રાઈકર્સને માટે રમી રહ્યા છે. 29 વર્ષનો આ ખેલાડી યૂએસમાં રમત માટે કરિયરને આગળ વધારવા માટે ભારતીય ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂક્યો છે. હાલમાં બિગ બેશ લીગમાં રમનારા દેશના પહેલા ક્રિકેટર બન્યા. તેઓએ બીબીએલ-11માં મેલબર્ન રેનેગેડ્સને માટે ડેબ્યૂ કર્યું.

ક્રિકેટરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આપી જાણકારી

શનિવારે તેમને આંખમાં ઈજા થઈ હતી. તેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને કહ્યું, એક એથલીટને માટે કંઈ પણ સરળ હોતું નથી. થોડા દિવસ બાદ તમે વિજયી થઈને ઘરે વાપસી કરી શકો છો અને અન્ય દિવસે નિરાશ પણ થાઓ છો, તમે ઈજાના કારણે દર્દ અનુભવો છો. ઓસ્ટ્રેલિયામાં 2012 અંડર 19 વિશ્વ કપ જીતનારા ઉન્મુક્તે 67 પ્રથમ શ્રેણીની મેચ રમી છે જેમાં 3300થી વધુ રન બનાવ્યા છે. પણ તેમની કરિયર ભારતમાં આગળ વધી નથી અને વિદેશમાં પણ સારા અવસરની શોધ કરવાનો નિર્ણય લીધો છે અને સાથે ઘરેલૂ ક્રિકેટથી સંન્યાસ લીધો.

16 સપ્ટેમ્બરે એમએલસીએ ટ્વિટ કર્યું કે ઉન્મુક્ત 693 રનની સાથે સૌથી વધારે રન બનાવનારા ખેલાડી હતા. એમએલએસએ ટ્વિટ કર્યું હતું કે ઉન્મુક્ત ચંદ આ સીઝનમાં 693 રન સાથે લીડર બોર્ડમાં ટોર્ચ પર છે.