Wednesday, October 5, 2022

Bhavtegh Gill, Rituraj Bundela, Abhay Singh Win Junior Skeet Men's Bronze

Last Updated: October 05, 2022, 23:31 IST

Bhavtegh Gill, Rituraj Bundela, Abhay Singh Win Junior Skeet Men's Bronze (NRAI Image)

Bhavtegh Gill, Rituraj Bundela, Abhay Singh Win Junior Skeet Men’s Bronze (NRAI Image)

Bhavtegh Gill, Rituraj Bundela and Abhay first shot 204 out of a possible 225 in qualification to finish third among 10-teams and then claimed third place after winning a shoot-off 11-10

India won yet another bronze at the International Shooting Sport Federation (ISSF) World Championship Shotgun in Osijek, Croatia, when the troika of Bhavtegh Singh Gill, Rituraj Bundela and Abhay Singh Sekhon defeated Slovakia 6-2 in the bronze medal match of the skeet team men’s junior competition, at the Olympic Shooting Range ‘Pampas’.

This was India’s fourth medal and second bronze of the championships.

ALSO READ: National Games: Sai Praneeth to Face Mithun Manjunath in Men’s Singles Badminton Final

Bhavtegh, Rituraj Bundela and Abhay first shot 204 out of a possible 225 in qualification to finish third among 10-teams. They tied with the Czech Republic after their team comprising Bohumil Vobr, Martin Vcelicka and Adam Vesely also shot the same score. However, the Indians claimed third place after winning a shoot-off 11-10. USA topped with 209 while Finland was second with 208. The former won gold eventually.

The Women’s Junior Skeet team also qualified for the bronze medal match after the trio of Areeba Khan, Mufaddal Zahra Deesawal and Parinaz Dhaliwal shot a combined 187 in qualification to finish fourth. They set up a clash with Slovakia, who shot a point more to finish third. In the end they had to settle for fourth place after the Slovaks won the bronze medal match 7-3. China (192) and USA (191) were one and two in qualification and made it to the gold medal match.

Read all the Latest Sports News and Breaking News here

Video: ગજબનો લગાવ્યો ગોલ ! ખતરનાક એક્શન જોઈને લાગશે કે ફુટબોલ પ્લેયર છે કે 'જેમ્સ બોન્ડ' | Norik Avdalyan back flip goal penalty shot video Russian Footballer Action see hear

રશિયન ફૂટબોલ નોરિક અવદલિયાને (Norik Avdalyan) 2018માં આવો જ ગોલ કરીને સનસનાટી મચાવી હતી અને હવે 4 વર્ષ બાદ તેણે ફરીથી પોતાની સિનિયર કરિયરમાં પહેલીવાર આવો શોટ ફટકાર્યો હતો.

Video: ગજબનો લગાવ્યો ગોલ ! ખતરનાક એક્શન જોઈને લાગશે કે ફુટબોલ પ્લેયર છે કે 'જેમ્સ બોન્ડ'

Norik Avdalyan back flip goal penalty shot

જો ફૂટબોલ (Football) મેચ હોય અને તેમાં ગોલ ન હોય તો મેચ અધૂરી લાગે છે. માત્ર એક ગોલ હોય કે વરસાદ, મજા ત્યારે જ આવે છે જ્યારે ખેલાડીનો શોટ અથવા હેડર બોલને ગોલપોસ્ટની અંદર લઈ જાય. ખેલાડીઓથી લઈને સ્ટેડિયમમાં બેઠેલા હજારો પ્રશંસકો અને ટીવી પર જોઈ રહેલા લાખો અન્ય દર્શકોના ઉત્સાહની કોઈ સીમા નથી રહેતી હોતી. ક્યારેક કેટલાક આશ્ચર્યજનક ગોલ પણ જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો જણ મુશ્કેલ હોય છે. આવો જ એક ગોલ રશિયાના ફૂટબોલર નોરીક અવદલિયાને (Norik Avdalyan) કર્યો છે, જેને જોઈને વિશ્વાસ તો દૂરના પણ થઈ જશે.

નોરિકનો ગજબ પલટી માર ગોલ

રશિયાનો 26 વર્ષીય ફૂટબોલર નોરિક અવદલિયાન તેના ચોંકાવનારા પેનલ્ટી શોટને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે, જેના કારણે તે 4 વર્ષ પહેલા ચર્ચામાં આવ્યો હતો. બુધવારે 4 ઑક્ટોબરે ટ્વીટર પર નોરિકનો એક વિડિયો ખૂબજ જોવામાં આવ્યો અને શેર કરવામાં આવ્યો, જેમાં તેણે પેનલ્ટી સ્પોટથી ગોલપોસ્ટમાં બોલ ગોલ કર્યો હતો. હવે સવાલ એ થાય છે કે એમાં ખાસ શું છે?

તો મામલો એવો છે કે નોરિકે મેચમાં પેનલ્ટીનો મોકો મળતાની સાથે જ કંઈક એવું કર્યું જે ફૂટબોલના મેદાનમાં ક્યારેય જોવા મળતું નથી. ઓછામાં ઓછું પેનલ્ટી ગોલ વખતે તો નહીં જ. એક ટ્વિટર એકાઉન્ટે તેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જે મુજબ નોરિકે મીડિયાલીગ મેચમાં આ ગોલ કર્યો હતો. હવે વાત ગોલની કરી લઈએ. રશિયન ફુટબોલર નોરિકે, પેનલ્ટી લેવા માટે સામાન્ય રીત મુજબ દોડવાને બદલે, શોટ લગાવી પાછળની તરફ પલ્ટી મારી દીધી, જેણે બધાને હચમચાવી દીધા, જ્યારે ગોલકીપર પૂરેપૂરો થાપ ખાઈ ગયો હતો.

4 વર્ષ પહેલા પણ કમાલ કર્યો હતો

આ રીતે ગોલ કરવા છતાં, ન તો તે પોતાનું લક્ષ્ય ચૂકી ગયો અને ન તો તે પોતાનુ સંતુલન ગુમાવ્યુ હતુ. 26 વર્ષના આ વિંગરે જબરદસ્ત શોટ ફટકારીને બધાને ખુશ કરી દીધા હતા. મજાની વાત એ છે કે નોરિકે પહેલીવાર આવું નહોતુ કર્યું હતું. અગાઉ 2018માં પણ તે આવો જ ગોલ કરીને પહેલીવાર ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ નોરિકે અંડર-21 મેચમાં આવી ફ્લિપ-ફ્લોપ પેનલ્ટી દ્વારા ગોલ કર્યો હતો.

ફૂટબોલનો જેમ્સ બોન્ડ

બાય ધ વે, આ રીતે સ્કોર કર્યા પછી જો કોઈ તેને ફૂટબોલનો જેમ્સ બોન્ડ કહે તો નવાઈ નહીં. હોલિવૂડની ફિલ્મોમાં દેખાડવામાં આવતો પ્રખ્યાત બ્રિટિશ જાસૂસ પાત્ર જેમ્સ બોન્ડ પણ એક્શન સીનમાં આવી અનેક કરતબો બતાવીને દુશ્મનો પર કબજો જમાવે છે. કદાચ નોરિક પણ બોન્ડથી ખૂબ પ્રભાવિત છે અને આ જ કારણ છે કે આ પ્રખ્યાત ડિટેક્ટીવનો કોડ 007 નોરિકે તેનો જર્સી નંબર બનાવ્યો છે.

Major Blaze in Gandhi Nagar Cloth Market in East Delhi, 35 Fire Tenders at Spot

Last Updated: October 05, 2022, 23:10 IST

The operation was impeded by narrows lanes and the absence of a water source nearby (Image: ANI Twitter)

The operation was impeded by narrows lanes and the absence of a water source nearby (Image: ANI Twitter)

The officials said no casualties have been reported so far. The fire started in a shop in the Nehru lane where mainly garments and hosiery outlets are located

A major fire broke out at Gandhi Nagar Market in east Delhi here on Wednesday evening, officials said. Around 35 fire tenders and 150 firefighters were trying to control the blaze which broke out at around 5.40 pm, the officials said, adding the operation was still underway around 10.30 pm.

The officials said no casualties have been reported so far. The fire started in a shop in the Nehru lane where mainly garments and hosiery outlets are located.

“A call about the fire was received at 5:40 pm and a total of 35 fire tenders was rushed to the spot,” said Atul Garg, Director, Delhi Fire Service.

The operation was impeded by narrows lanes and the absence of a water source nearby.

The fire tenders have to be parked far away from the site, he said. Chief Minister Arvind Kejriwal tweeted, “This incident of fire in the textile market of Gandhinagar is very unfortunate. The fire brigade is busy in extinguishing the fire. I am taking all the information about the incident from the district administration. May Lord Shri Ram keep everyone well.”

Read all the Latest News India and Breaking News here

The mixed report card of monsoon season ’22

The southwest monsoon season ended last Friday, officially, with India receiving above normal rainfall, at nearly 107% of the long-period average. This is the fourth successive year of “normal” or “above normal” rainfall. A healthy, timely monsoon has a cascading positive effect on the economy. But will it this year? This monsoon was erratic. It started weak, particularly in Uttar Pradesh, Bihar, and West Bengal. However, it picked pace in the latter half of the season. The end of the monsoon, known to be its weakest leg, witnessed heavy rainfall in the northwest regions. Mint presents a report card:

report card of monsoon

View Full Image

report card of monsoon

Catch all the Politics News and Updates on Live Mint.
Download The Mint News App to get Daily Market Updates & Live Business News.

More
Less

Subscribe to Mint Newsletters

* Enter a valid email

* Thank you for subscribing to our newsletter.

IND vs SA, 1st ODI Preview: રોહિત શર્મા બાદ હવે શિખર ધવનની ટીમ દક્ષિણ આફ્રિકાને પછાડવા તૈયાર | IND vs SA, 1st ODI Preview in Gujarati: India take on South Africa in first odi in Lucknow Shikhar Dhawan captain

India Vs South Africa, 1st ODI Preview: વનડે શ્રેણીમાં ભારતીય ટીમની કમાન શિખર ધવનના હાથમાં હશે, જેના નેતૃત્વમાં કેટલાક એવા ચહેરા રમશે જેમના માટે આ શ્રેણી પોતાને સાબિત કરવાની મોટી તક હશે.

IND vs SA, 1st ODI Preview: રોહિત શર્મા બાદ હવે શિખર ધવનની ટીમ દક્ષિણ આફ્રિકાને પછાડવા તૈયાર

IND vs SA, 1st ODI Preview in Gujarat

T20 સિરીઝ પૂરી, હવે વનડેનો વારો છે. ટીમ ઈન્ડિયા (Team India) એ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પ્રથમ વન ડે મેચ લખનૌમાં રમાનારી છે. વન ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનુ સુકાન બદલાઈ ચુક્યુ છે. અનુભવી અને સ્ટાર ખેલાડીઓની પણ કમી વર્તાશે. કારણ કે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માટે પસંદ કરાયેલા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. આવી સ્થિતિમાં ન તો રોહિત શર્મા હશે, ન વિરાટ, ન સૂર્યકુમાર અને અન્ય મોટા નામ. વનડે શ્રેણીમાં ભારતીય ટીમની કમાન શિખર ધવન (Shikhar Dhawan) ના હાથમાં હશે, જેના નેતૃત્વમાં કેટલાક એવા ચહેરા રમશે જેમના માટે આ શ્રેણી પોતાને સાબિત કરવાની મોટી તક હશે.

રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને આર. અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં, ભારતીય પસંદગીકારોએ નવી ટીમની જાહેરાત કરી, જેમાં મુકેશ કુમાર અને રજત પાટીદાર જેવા ઉભરતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટી20 વર્લ્ડ કપના કેટલાક રિઝર્વ ખેલાડીઓને પણ આ ટીમમાં જગ્યા મળી છે. તમને જણાવી દઈએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 ઓક્ટોબરે પ્રથમ વનડે રમાશે.

ધવન કેપ્ટન, અય્યર વાઇસ કેપ્ટન

T20 વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ શ્રેયસ અય્યર ODI શ્રેણીમાં વાઇસ કેપ્ટન હશે. વિશ્વ કપ માટે રિઝર્વ યાદીમાં સામેલ જમણા હાથના ઝડપી બોલર દીપક ચહર અને લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈ પણ દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીનો ભાગ હશે.

રજત પાટીદારને શાનદાર પ્રદર્શન માટે ઈનામ મળ્યુ

રોહિત કે કેએલ રાહુલ બંનેમાંથી, શુભમન ગિલ શિખર ધવન સાથે ઓપનિંગ કરે તેવી પ્રબળ સંભાવના છે. આ શ્રેણીમાં રાહુલ ત્રિપાઠી અને રજત પાટીદારને પણ મિડલ ઓર્ડરમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. મધ્યપ્રદેશના બેટ્સમેન પાટીદારને સ્થાનિક ક્રિકેટ, IPLમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શાનદાર પ્રદર્શન કરનાર આ બેટ્સમેને તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની ચાર દિવસીય મેચમાં ભારત A નું પ્રતિનિધિત્વ કરતા બે સદી ફટકારી હતી. હવે તેની પાસેથી અહીં પણ કંઈક આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. તેમાં ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન અને ઈશાન કિશન પણ હશે, જેઓ ટીમને મજબૂત કરવાનું કામ કરશે. આ સિરીઝમાં સંજુ સેમસનનું પર્ફોર્મન્સ પણ ચર્ચામાં રહેશે.

પડકાર સરળ નથી પરંતુ જીત મુશ્કેલ પણ નથી

જ્યાં સુધી ઝડપી બોલિંગની વાત છે તો આ જવાબદારી શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ અને અવેશ ખાન સંભાળશે. આ સિવાય ટીમ પાસે મુકેશ કુમારનો વિકલ્પ પણ હશે, જેણે બંગાળ માટે રેડ બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ન્યુઝીલેન્ડ ‘A’ સામેની ફર્સ્ટ-ક્લાસ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર તરીકે ઉભરી આવ્યા બાદ મુકેશે 2019-20 રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્ર સામે ઈરાની કપ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

જો કે, ભારતીય ટીમને ઘરની પરિસ્થિતિમાં પણ કઠિન પડકારનો સામનો કરવો પડશે કારણ કે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ આવતા વર્ષના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા માટે જરૂરી પોઈન્ટ માટે રમશે.

દિલ્હીના કાપડ માર્કેટમાં ભીષણ આગ, ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી | Fierce fire in Delhi cloth market 30 fire tender reached Spot

દિલ્લીમાં(Delhi)  ગાંધીનગરની કાપડ માર્કેટમાં ભીષણ આગ(Fire)  લાગી છે. જેમાં ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા છે. તેમજ હાલ 150થી વધુ ફાયરના જવાનો કાર્યરત છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 05, 2022 | 10:35 PM

દિલ્લીમાં(Delhi)  ગાંધીનગરની કાપડ માર્કેટમાં(Textile Market) ભીષણ આગ(Fire)  લાગી છે. જેમાં ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા છે. તેમજ હાલ 150થી વધુ ફાયરના જવાનો કાર્યરત છે.


Lumpy Skin Disease: મહારાષ્ટ્રમાં 2100 પશુઓના મોત, પશુપાલન મંત્રીએ મૃત્યુદર રોકવા આપ્યા નિર્દેશ | 2100 cattle died in Maharashtra due to Lumpy Skin Disease

પશુપાલન મંત્રી વિખે-પાટીલે જણાવ્યું હતું કે રાજ્યમાં લમ્પી રોગના કારણે ગાયોના મૃત્યુ દરમાં સતત વધારો થઈ રહ્યો છે. પાટીલે કહ્યું કે ટાસ્ક ફોર્સના અધિકારીઓએ સંશોધન કરવું જોઈએ કે લમ્પી સિવાય અન્ય કયા રોગથી પ્રાણીઓના મૃત્યુ થઈ રહ્યા છે.

Lumpy Skin Disease: મહારાષ્ટ્રમાં 2100 પશુઓના મોત, પશુપાલન મંત્રીએ મૃત્યુદર રોકવા આપ્યા નિર્દેશ

Image Credit source: File Image

મહારાષ્ટ્રમાં લમ્પી સ્કીનના (Lumpy Skin Disease) રોગનું જોખમ વધી રહ્યું છે. રાજ્યના પશુપાલન ખેડૂતો આના કારણે પરેશાન છે. સોલાપુરના નિજ્જન ભવનમાં લમ્પી સ્કીન રોગ અંગેના ડોકટરોની સ્ટેટ ટાસ્ક ફોર્સની બેઠકને સંબોધતા પશુપાલન ડેરી વિકાસ મંત્રી રાધાકૃષ્ણ વિખે-પાટીલે લમ્પી રોગની રોકથામ રોકવા ડોકટરોને જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે ચેપના કિસ્સામાં, મૃત્યુ દર ઘટાડવા માટે સાવચેતીપૂર્વક આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આ રોગને કારણે અત્યાર સુધીમાં 2,100 પશુઓના મોત થયા છે.

આ બેઠકમાં સોલાપુરના ધારાસભ્ય સુભાષ દેશમુખ, સચ કલ્યાણશેટ્ટી, રાજેન્દ્ર રાઉત, સાધન અવતાડે, રણજીતસિંહ મોહિતે-પાટીલ, પશુપાલન કમિશનર સચિન્દ્ર પ્રતાપ સિંહ, રાજ્ય ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ.બીકાને, કલેક્ટર મિલિંદ હુંડકર, મ્યુનિસિપલ કમિશનર પી. શિવ શંકર, મુખ્ય કાર્યકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારી દિલીપ સ્વામી, પોલીસ અધિક્ષક તેજસ્વી સાતપુતે અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પશુપાલન મંત્રીએ સૂચના આપી હતી

પશુપાલન મંત્રી વિખે-પાટીલે જણાવ્યું હતું કે રાજ્યમાં લમ્પી રોગના કારણે ગાયોના મૃત્યુ દરમાં સતત વધારો થઈ રહ્યો છે. પાટીલે કહ્યું કે ટાસ્ક ફોર્સના અધિકારીઓએ સંશોધન કરવું જોઈએ કે લમ્પી સિવાય અન્ય કયા રોગથી પ્રાણીઓના મૃત્યુ થઈ રહ્યા છે. આના ચોક્કસ કારણો શોધો અને કયા પગલાં લેવા જોઈએ તે સૂચવો. ઢોર એ પશુપાલકોની મિલકત છે. પશુઓને મરવા ન દો.

વિખે પાટીલે એમ પણ કહ્યું હતું કે ચેપગ્રસ્ત પશુઓ બીમાર પશુઓ સાથે ભળી ન જાય તેની કાળજી લેવી જોઈએ. ટાસ્ક ફોર્સે ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવું જોઈએ અને રાજ્યના તમામ જિલ્લાના વેટરનરી અધિકારીઓ અને તબીબોનું માર્ગદર્શન લેવાનું રહેશે. વિખે-પાટીલે એમ પણ કહ્યું હતું કે સ્થાનિક તબીબોએ આમાં ઢીલ ન રાખવી જોઈએ.

82 લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ

રાજ્યમાં 1 કરોડ 40 લાખ પશુઓ છે અને 1 કરોડ 15 લાખ રસી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેકને ઝડપથી રસી આપવામાં આવી રહી છે અને 82 લાખ પશુઓને રસી આપવામાં આવી છે, હાલમાં 52 હજાર પશુઓ સંક્રમિત છે અને 2,100 પશુઓના મોત થયા છે. સમયસર નિર્ણય અને ઝડપી રસીકરણના કારણે 2000 ગામડાઓમાં આ રોગનો ચેપ ઘટી રહ્યો છે. ક્યાંક હવે નાના-મોટા રોગો પણ પશુઓમાં થઈ રહ્યા છે.

રસીકરણ વિના મૃત્યુ દર ઘટશે નહીં

મીટીંગમાં ડો. ટાસ્ક ફોર્સનો અભિપ્રાય હતો કે સંપૂર્ણ રસીકરણ વિના મૃત્યુદરમાં ઘટાડો થશે નહીં. મૃત્યુ પામેલા પ્રાણીઓમાં વૃદ્ધ, બીમાર ઢોર, સગર્ભા, વાછરડાનો સમાવેશ થાય છે. આવા સંજોગોમાં પશુપાલકોએ આવા ઢોરની કાળજી લેવી જોઈએ અને સાથે સંક્રમિત પશુને અલગ રાખવા પડશે, ટૂંક સમયમાં સંપૂર્ણ રસીકરણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Messages from Shah's J&K Visit Hit Home

No bulletproof shield while speaking in Baramulla which was once a militancy hotspot, a visit to downtown Srinagar in a first for a union home minister in recent times, and business as usual at Lal Chowk with no strike or hartal — these were the big takeaways from Amit Shah’s visit to Jammu and Kashmir.

Amit Shah, public address, Baramulla, Jammu and Kashmir
Amit Shah during his public address in Baramulla. Pic/News18

Like in Srinagar during his visit last year to J&K, Amit Shah got the bulletproof shield removed during his public address in Baramulla on Thursday. This was part of the messaging that things were normal in the Valley now on the front of terrorism and the home minister was also seen briefly mingling with the crowd at his public meeting.

Marked change

What also caught everyone’s attention was that Lal Chowk and other areas of Srinagar were open during the home minister’s visit, in a departure from the past when calls for strike were given during such high-profile visits from Delhi and shop shutters were downed. In fact, the entire Kashmir Valley was open during Shah’s visit.

Shah’s visit to Gurdwara Chatti Patshahi in downtown Srinagar also is a significant move as this is the first time that a union home minister was in the Rainawari area, which has been notorious for stone-pelting and grenade attacks in the past. In 2016, then union home minister Rajnath Singh had visited the Hazratbal Shrine in Srinagar.

Amit Shah
Amit Shah visited the Gurdwara Chatti Patshahi in downtown Srinagar. Pic/News18

Shah’s message

In his public speeches during his visit to J&K, Shah unequivocally denounced terrorism and stressed that the union territory was on the path of normalcy. “Prime Minister Modi wants separatism and terrorism to end here and Jammu & Kashmir is becoming India’s paradise. I appeal to people to uproot terror from Jammu and Kashmir…Modi government will not tolerate terror at all,” Shah said in Baramulla. The minister said that this was earlier a “terrorist hotspot” and now it had become a “tourist hotspot”.

“In Kashmir Valley, earlier maximum 6 lakh tourists used to visit every year, whereas this year till now 22 lakh tourists have visited. This has given employment to thousands of youth. Earlier, stones and guns were given in the hands of the youth of the Valley, but today Prime Minister Narendra Modi has given mobiles and laptops to the youth by setting up industries so that the youth can get employment,” Shah said in his meeting in Baramulla.

He said people of Kashmir should think with open eyes and open minds as to what good did those who spread terror do to the Valley. “Today all the states of the country are moving forward, Kashmir should also move forward for the same purpose,” Shah said, asking people that if someone in their village supports terrorists, they should explain things to such persons and bring them back into the mainstream, “as terror and terrorism cannot do any good to Kashmir”.

Read all the Latest News India and Breaking News here

Gujarat Assembly Election 2022 : વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારે ઉદ્યોગો માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ જાહેર કરી | Before assembly elections Gujarat government announced self reliant Gujarat schemes for industries

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા એક મહત્વપૂર્ણ યોજના-સ્કીમ જાહેર કરી છે. ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની આ ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ (Atamnirbhar Scheme)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ (Industries) રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં જાહેર કરી હતી.

Gujarat Assembly Election 2022 : વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારે ઉદ્યોગો માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ જાહેર કરી

Gujarat cm Bhupendra Patel Declare Atamnirbhar Industries Scheme

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા એક મહત્વપૂર્ણ યોજના-સ્કીમ જાહેર કરી છે. ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની આ ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ (Atamnirbhar Scheme)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ (Industries) રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં જાહેર કરી હતી.તેમણે આયાત પર નિર્ભરતા ઘટાડવા સાથે ઊર્જા સ્વનિર્ભરતા વધારવાનો અને કોરોના મહામારી પછીના સમયમાંથી વિશ્વ બહાર આવી રહ્યું છે ત્યારે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતનું વ્યૂહાત્મક સ્થાન બનાવવાનો ધ્યેય રાખ્યો છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. આ તકનો લાભ લઇને ગુજરાત પણ ઉદ્યોગોને આકર્ષી સ્થાનિક ઉત્પાદનોને સહયોગ પૂરો પાડીને રોજગાર અને મેન્યૂફેકચરીંગ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરે તેવો આ સ્કીમ્સનો મૂળ આશય છે. મુખ્યમંત્રીએ આ મહત્વાકાંક્ષી યોજના અંગેની વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, ગુજરાત ઊદ્યમીતા અને ઉદ્યોગ સાહસિકતાની ભૂમિ છે. દેશનું મેન્યૂફેકચરીંગ હબ છે.

મેન્યૂફેકચરીંગ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરે તેવો આ સ્કીમ્સનો મૂળ આશય

ગુજરાત આવી અપાર ક્ષમતાઓને પરિણામે વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારત વિઝનને સાકાર કરવામાં આત્મનિર્ભર ગુજરાતથી લીડ લેવા સજ્જ છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ વિઝનને પાર પાડવા આવનારા વર્ષોમાં દેશમાં વ્યૂહાત્મક અને થ્રસ્ટ એરિયાના ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીઝને જે વિશેષ સહાય-મદદ આવશ્યક છે તે પુરી પાડવામાં આ સ્કીમ્સ ઉપયોગી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોપ-26  Cop-26 સમિટમાં ‘પંચામૃત’નો વિચાર આપ્યો છે. આ વિચારને સુસંગત રહીને ઉદ્યોગોને કલીનર મેન્યૂફેક્ચરીંગ પ્રેક્ટીસીસ અને ડી કાર્બનાઇઝેશન ઇનીશ્યેટીવ અપનાવી વિશ્વ સાથે સ્પર્ધામાં ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કરવા પણ આ સ્કીમ્સ જરૂરી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું

યુવા સાહસિકોને ઇનોવેશન દ્વારા જોબ ક્રિએટર બનવા માટે પ્રેરિત કરશે

આ ‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર ઇન્સેટીવ્ઝ ટૂ ઇન્ડસ્ટ્રીઝ’ દ્વારા રાજ્ય સરકારે ઉદ્યોગ સાહસિકોની ઊદ્યમીતા અને તેમની અપેક્ષાઓ, તેમના રોકાણના જોખમો ઓછા કરી વધુ પ્રોત્સાહન આપવાનો ધ્યેય રાખ્યો છે એમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આ સ્કીમ્સ રાજ્યમાં ઊદ્યમીતા-ઉદ્યોગ સાહસિકતા માટે નવું વાતાવરણ સર્જવા સાથે યુવા સાહસિકોને ઇનોવેશન દ્વારા જોબ ક્રિએટર બનવા માટે પ્રેરિત કરશે અને વિશાળ સંખ્યામાં ક્વોલિટી જોબ ઓર્પોચ્યુનિટી ઊભી થશે.

મેન્યૂફેકચરીંગ આઉટપૂટમાં સૌથી વધુ યોગદાન ગુજરાતના ૩૩ લાખ જેટલા MSME

એટલું જ નહિ, MSME, લાર્જ અને મેગા એન્ટરપ્રાઇઝીઝને મળનારા એમ્પ્લોયમેન્ટ લીન્કડ ઇન્સેટીવ્ઝથી રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ વર્કફોર્સ તૈયાર કરવામાં પણ ગતિ આવશે. આ ઉપરાંત રાજ્યમાં ન્યૂ મેન્યૂફેકચરીંગ સેક્ટરનો વિકાસ થવાથી તેને આનુષાંગિક નાના-મોટા ઉદ્યોગોની એક આખી ઇકોસિસ્ટમ ઊભી થશે જે મેન્યૂફેકચરીંગ સેક્ટરમાં ગ્લોબલ એક્ઝામ્પલ બની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝમાં MSME સેક્ટરને જે પ્રોત્સાહનો અપાવાના છે તેની ભૂમિકા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ આપી હતી. તેમણે કહ્યું કે, દેશના મેન્યૂફેકચરીંગ આઉટપૂટમાં સૌથી વધુ યોગદાન ગુજરાતના ૩૩ લાખ જેટલા MSME નું છે.

સ્કીમ્સમાં MSME સહિતના સેક્ટર્સ માટે ઉદાર પ્રોત્સાહનો-ઇન્સેટીવ્ઝ જાહેર

MSME ઉદ્યોગ સાહસિકોની પ્રેરક ઊદ્યમીતાને પરિણામે દેશ અને દુનિયાની બજારને અનુરૂપ ઉત્પાદનો અને સેવાઓનું વિશાળ ફલક રાજ્યમાં વિસ્તર્યુ છે. ગુજરાત કેટલાક કી સેક્ટર્સમાં નેશનલ લીડર્સ તરીકે પ્રસ્થાપિત થયું છે તેમજ ઉદ્યોગો માટે રોકાણનું શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ બન્યું છે. એટલું જ નહિ, નિકાસમાં પણ ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. MSME સેક્ટર યુવાઓ માટે રોજગાર નિર્માણ અને ગ્રામીણ તેમજ પછાત વિસ્તારોના ઔદ્યોગિકરણથી રાષ્ટ્રનિર્માણમાં ઉલ્લેખનીય પ્રદાન કરે છે. રાજ્યમાં MSMEને ખિલવા અને વિકસવાની વધુ મોકળાશ તથા પ્રોત્સાહનો આપવા સાથે યુવાશક્તિની ઊદ્યમીતાને વિસ્તારવા આ સ્કીમ્સમાં MSME સહિતના સેક્ટર્સ માટે ઉદાર પ્રોત્સાહનો-ઇન્સેટીવ્ઝ જાહેર કરવામાં આવ્યા છે.

ભાવનગરમાં રાવણ દહનમાં વરસાદ વિલન બન્યો, કલાકો સુધી વરસાદ

[og_img]

  • ભાવનગરમાં સાંજે ધીમીધારે કલાક સુધી વરસાદ
  • કાળઝાળ ગરમી અને સૂર્યતાપમાંથી રાહત મળી
  • રાવણ દહનમાં વરસાદ વિલન બન્યો, પૂતળાં પલળ્યા

ભાવનગર શહેરમાં બપોરના સમયે ઉનાળાને યાદ અપાવતી કાળઝાળ ગરમી અને સખત સૂર્યતાપ બાદ સાંજના પાંચ કલાક આસપાસ કાળા વાદળો ચડી આવ્યા હતા. અને ધીમીધારે વ૨સાદ શરૂ થયો હતો. લગભગ એકાદ કલાક સુધી હળવા, ભારે ઝાપટા શરૂ રહેતા શહેરના માર્ગો ભીના થઈ ગયા હતા. ભાવનગર શહેરમા જવાહર મેદાનમા રાવણદહન માટે બનાવેલ રાવણનું વિશાળ પુતળુ પલળી ગયુ હતુ. જ્યારે માર્કેટયાર્ડ વિસ્તારમા વરસાદ નહી હોવાથી અહિ દહન માટે કોઈ મુશ્કેલી પડી ન હતી. વરસાદના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી જતા ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. પરંતુ જવાહર મેદાનમાં રાવણ દહન માટે વરસાદ વિલન બન્યો હતો.

વિગત મુજબ ભાવનગરમા નોરતા પ્રથમ ત્રણ દિવસ સુધી મેઘરાજાએ હાજરી પુરાવી હતી. દરમિયાન બાકીના નોરતામા મેઘરાજાએ વિરામ લેતા ખેલૈયાઓ અને આયોજકોએ રાહત લીધી હતી. ત્યારે આજે વીજયા દશમીમા સાંજના સમયે વરસાદે હાજરી આપી કલાક સુધી હળવા ભારે ઝાપટા વરસતા માર્ગો પર પાણી વહેતા થયા હતા. ભાવનગર શહેરમા વાઘાવાડી રોડ, જવાહર મેદાનમા દહન માટે ઉભા કરાયેલ રાવણનુ પુતળુ પલળી ગયુ હતુ.

રાવણના પુતળામા વિસ્ફોટક પદાર્થ ભરીને તેનુ દહન કરવામા આવતુ હોય છે ત્યારે સાંજના સમયે રાવણ દહનમાં મુશ્કેલી થઈ હતી. બીજી તરફ માર્કેટમા યાર્ડ વિસ્તારમા વરસાદ નહિ હોવાથી અહિ રાવણ દહનમાં કોઈ મુશ્કેલી પડી ન હતી. હાલમા ફરીવરસાદી સીસ્ટમ કાર્યરત થતા જીલ્લભરમાં વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.

Kumaraswamy Backs KCR's Efforts to Earn People's Confidence Through Development

Last Updated: October 05, 2022, 22:06 IST

We support CM KCR's efforts to gain the confidence of the people of the country through development rather than political revenge, Kumaraswamy said. (File photo: PTI)

We support CM KCR’s efforts to gain the confidence of the people of the country through development rather than political revenge, Kumaraswamy said. (File photo: PTI)

The former Karnataka Chief Minister H D Kumaraswamy was present when KCR announced the resolution to rename TRS as Bharat Rashtra Samithi

Wishing all success to Telangana Chief Minister K Chandrashekar Rao’s future political career, senior JDS leader H D Kumaraswamy on Wednesday said he would back KCR’s efforts to gain the confidence of the people of the country through development rather than political revenge.

An official release from Rao’s office quoted Kumaraswamy as saying that Rao is a visionary leader, who is necessary for the development of the country.

The former Karnataka Chief Minister was present when Rao announced the resolution to rename TRS as Bharat Rashtra Samithi. Abuse of power has been going on at the Centre for the past seven years. KCR decided to give a firm answer to that. But we support CM KCR’s efforts to gain the confidence of the people of the country through development rather than political revenge, Kumaraswamy said.

Without any self-interest, KCR wanted to expand Telangana Rashtra Samithi into Bharat Rashtra Samithi only for the sake of nation-building, he claimed.

VCK party supremo and MP Thirumavalavan said CM Rao is a visionary leader and everyone should work together with the aim of defeating the BJP in the coming period, a separate release from Rao’s office said.

Read all the Latest Politics News and Breaking News here

Amit Shah Stops Speech During 'Azaan' In Kashmir, Gets Huge Applause

Watch: Amit Shah Stops Speech During 'Azaan' In Kashmir, Gets Huge Applause

Amit Shah today stopped his speech after hearing ‘Azaan’ at a nearby mosque in Kashmir

Baramulla, Jammu and Kashmir:

Union Home Minister Amit Shah today briefly stopped his speech during a rally in Jammu and Kashmir’s Baramulla district as ‘Azaan’ or Muslim call to prayer was going on at a nearby mosque.

Five minutes into his half-an-hour long speech at Showkat Ali stadium in the North Kashmir district, Amit Shah paused and asked those on stage “if something was going on at a mosque?”

When someone on the stage told him that ‘Azaan’ was going on, Amit Shah stopped his speech immediately, attracting a huge round of applause and chanting of slogans in his favour from the gathering.

After a brief moment, he said that the call for prayer has now stopped and asked if he could continue his speech.

“Should I resume my speech or not? Say it loudly, should I resume my speech,” he asked the gathering. He then went on with his speech.

hk0r2sh4

Earlier, soon after his arrival, Amit Shah started his speech in front of a massive gathering in Kashmir’s Baramulla where people stood in long lines and had been waiting for hours to hear the Home Minister.

2o7gj10o

Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha and Minister of State in the Prime Minister’s Office (PMO) Jitender Singh, who were also present on the stage, did not address the gathering.
 

(Except for the headline, this story has not been edited by NDTV staff and is published from a syndicated feed.)

નેતા પુત્રે જીવ જોખમમાં મુકી બંદૂકમાંથી ધડાકો કર્યો, પોલીસે આરોપી સામે ગુનો નોંધી SOG ને તપાસ સોંપી | Aravalli district panchayat President son fired with a gun, registered FIR against the accused leader's son and handed over the investigation to the SOG

જિલ્લા પંચાયત (District Panchayat) ના પુત્ર એ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી વિડીયો સોશીયલ મીડિયામા અપલોડ કરી વાયરલ કર્યો, ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી

નેતા પુત્રે જીવ જોખમમાં મુકી બંદૂકમાંથી ધડાકો કર્યો, પોલીસે આરોપી સામે ગુનો નોંધી SOG ને તપાસ સોંપી

ભિલોડા પોલીસે ફાયરિંગને લઈ ફરીયાદ નોંધી

સ્વરક્ષણ કે પાક રક્ષણ માટે બંદૂક-હથીયાર મેળવાનારા કેટલાક લોકોને પરવાનો મળ્યા બાદ જાણે રક્ષણ કરતા શોખનો દેખાડો કરવા માટે હથિયાર રાખવાની ખૂલ્લી છુટ મળી હોય એવી ઘટનાઓ ગુજરાતમાં વારે વારે સામે આવતી હોય છે. એમાં પણ જો નેતા કે તેમના પરીવારના સભ્ય હોય એટલે જાણે આ પરવાનો તો માત્ર શોખ જ નહીં મનફાવે એમ ઉપયોગની છૂટ મળી હોય એવો અહેસાસ દર્શાવતા હોવાની પણ ઘટનાઓ નોંધાતી હોય છે. અરવલ્લી જિલ્લા પંચાયત (Aravalli District Panchayat) ના પ્રમુખના પુત્રએ આવી રીતે રિવોલ્વર વડે ફાયરીંગ કરીને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઘટનાને પગલે ભિલોડા પોલીસે (Bhiloda Police) ઘટના અંગે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

નેતા પુત્રની હરકત સામે પોલીસ એક્શનમાં

અનેક વાર ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા હથિયાર ઉપયોગ અંગે જાણકારી અંગેની જાગૃતિ પ્રેરવામાં આવતી હોય છે. પરંતુ આમ છતાં કેટલાક હજુ પણ આ જાગૃતિને નજર અંદાજ કરતા હોય છે. આવી જ રીતે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્રએ રિવોલ્વર વડે ફાયરીંગ કર્યુ હતુ. નેતા પુત્ર આરોપી વિરભદ્રસિંહ ચૌહાણે ઘર આગળ ઉભા ઉભા હવામાં ફાયરીંગ કર્યુ હતુ. જે અંગેનો વિડીયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને પગલે નેતા પુત્રની હરકત સામે પોલીસ પણ હરકતમાં આવી હતી. વિડીયો અંગેની જાણકારી મેળવીને ઘટના અંગે ભિલોડા પોલીસ મથકે આરોપી વિરભદ્રસિંહ ચૌહાણ સામે ગુનો દાખલ કર્યો હતો.

આઇપીસી 336 અને આર્મ એક્ટ કલમ 30 મુજબ ભિલોડા પોલીસે અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખના પુત્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભિલોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ વિનોદભાઈ ખાતરાભાઈએ સરકાર તરફે ફરિયાદી તરીકે રજૂ થઈને ગુનો નોંધાવ્યો હતો. અરવલ્લી એસપી સંજય ખરાતે ઘટના અંગેની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઈ જીકે વહુનીયાને સોંપી છે.

ઘર આગળ જ જોખમી ફાયરીંગ કર્યુ

ફરીયાદ મુજબ નોંધવામાં આવેલી હકીકત મુજબ, આરોપી વિરભદ્રસિંહ લાલસિંહ ચૌહાણે પોતાની લાયસન્સ વાળી રીવોલ્વરથી ફાયરીંગ કર્યુ હતુ. ભિલોડા તાલુકામાં આવેલ મલાસા ગામમાં પોતાના ઘર આગળ પોતાની અને અન્ય લોકોનુ જીવન જોખમાય એ રીતે રિવોલ્વરમાંથી એક રાઉન્ડ હવામાં ફાયર કરીને ગુન્હો આચર્યો હતો. તપાસ કર્તા ટીમ દ્વારા હવે લાયસન્સ કયા હેતુ સંદર્ભમાં મેળવવામાં આવ્યુ હતુ, એ અંગેની માહિતી મેળવવામાં આવશે. તેમજ હથિયાર અને લાયસન્સ બંને પોલીસ પોતાના કબ્જામાં મેળવવા અને આરોપી વિરભદ્રસિંહની અટકાયત કરવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરશે.