Friday, January 6, 2023

Surat police red eye against usurers, strict action against 14 people

They were exploiting poor people by giving them money at high interest. Police registered 14 crimes and charged more than 15 percent interest.

આણંદ પોલીસે સો ફુટ રોડ પાસે નહેરૂ બાગ પાસેથી સટ્ટોડિયાને ઝડપી લીધો, 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત | Anand Police nabbed speculator from Nehru Bagh near Hundred Foot Road, seized more than 11 thousand in valuables

આણંદ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ શહેર પોલીસની ટીમે શંકાના આધારે નહેરુ બાગ પાસે એક શખસને પકડી પાડી પુછપરછ કરતા તે ઓનલાઇન સટ્ટો રમાડતો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ શહેર પોલીસની ટીમને બાતમી મળી હતી કે, નિકુંજ બાબુ અમીન (રહે.રાધિકા પાર્ક સોસાયટી, ગામડી) નામનો શખસ નહેરુબાગ, સો ફુટ રોડ પાસે બાગમાં બેસી અલગ અલગ વેબ સાઇટ પર ઓનલાઇન આઈડી ખરીદી ઓનલાઇન કસીનો જુગાર રમી રમાડી તેની એન્ટ્રી વેબ સાઇટ આઈડી પર કરી જુગાર રમાડી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે તુરંત નહેરૂબાગ પહોંચી શંકાસ્પદ જણાતા શખસની અટક કરી હતી. આ શખસ પાસેથી મોબાઇલ જપ્ત કરી તેમાં જોતાં ઓનલાઇન સટ્ટો રમાડતો હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત તેની અંગઝડતીમાંથી રોકડા રૂ.1190 મળી આવ્યાં હતાં. આ શખસની પુછપરછ કરતાં તે નિકુંજ અમીન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી રોકડ, મોબાઇલ સહિત 11,190નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Partial relief from bitter cold in Gujarat, temperature is expected to increase after 48 hours

Gujarat weather update: As far as temperature is concerned, the lowest temperature was recorded in Nalia. Talking about the statistics, the temperature was recorded at 6 degrees in Nalia, 9 degrees in Disa, 9 degrees in Bhuj, 13 degrees in Ahmedabad, 14 degrees in Vadodara, 12 degrees in Rajkot.

ગૌશાળામાં ગાયોની સુરક્ષા માટે ફરતી દિવાલ, ફેન્સીંગ કરવા સુચન કરાયું | A rotating wall, fencing was suggested to protect the cows in the cowshed

પોરબંદર19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લા ભાજપના પ્રમુખે સ્થળ નિરીક્ષણ કરી નગર-પાલિકાને ઘટતી સગવડ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું

પોરબંદર નજીક આવેલ નગરપાલિકા સંચાલિત ઓડદર સ્થિત ગૌશાળા ખાતે તાજેતરમાં જ સિંહ દ્વારા ગૌશાળામાં ઘુસી ગાયો ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ગૌધનના મોત નીપજ્યા છે, અને ગાયો ઇજાગ્રસ્ત બની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાની ટીમે સ્થળ મુલાકાત કરી હતી. અને ગૌશાળામાં બે એલોજન લાઇટ તથા એક ટોર્ચ બતી આપવામાં આવી હતી.

આ બંને એલોર્જન લાઇટ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આપવામાં આવી હતી. અને ટોર્ચ બતી નિલેશભાઈ દ્વારા અપાય હતી. જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા દ્વારા ગૌશાળા ખાતે ઘટતી સગવડ ઉપલબ્ધ કરવામાં આવે તેવી નગરપાલિકાના તંત્રને સુચના આપવામાં આવી છે.

ગૌશાળાની દિવાલ પર ફરતી સેફટી ફેન્સીંગ બનાવવાની કામગીરી માટે પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. અને ગૌ માતાની રક્ષા માટે ઘટતી સગવડ ઉપલબ્ધ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. આ તકે જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાની સાથે જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ભીમભાઇ ઓડેદરા, કેશુભાઈ પરમાર, પીન્ટુભાઇ ભાદ્રેચા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Navsari: Heavy,..During the excavation in this village, such a thing came out that there was a big controversy!

Navsari: It is the duty of the municipal officials to keep a check on the illegal activities taking place in any municipal area but here it is the municipal rulers who have been accused of corruption and illegal soil mining. Due to which the atmosphere has become tense. A municipality like Khoba and a storm like the sea This adage fits the rulers of Belimora Municipality. There was a controversy when the soil of Dalit community’s crematorium was dug up for purana in the party plot of Belimora municipality.

The Dalit community was outraged after illegal excavation of soil by a sub-contractor from a crematorium on the banks of the Ambika River revealed the buried bones of their dead elders. The people of the Dalit community filed a complaint with the Belimora Municipality and demanded justice.


In order to prevent the security system from being disturbed, police personnel including PSI of Belimora police station also reached the municipal premises.

A petition has been given by the Belimora Dalit Samaj to the Belimora Municipality in which it is clearly stated that a party plot is being constructed in front of the Belimora Jalaram Mandir by the Belimora Municipality. In which the contract of Mati Puran has been given to Nitin Kalasaria of Surat. Who has sub-contracted this Mati Puran to Harishbhai Aud, a member of Belimora municipality and leader of the ruling party. In this party plot, the soil used in the Purana, Harish Ode, placed the JCB in the age-old cremation ground of the Dalit community near the Ambika river and illegally excavated the soil.

The bones and skulls of the dead bodies of relatives buried in the cremation ground have come out. Seeing him dragging animals like dogs and pigs has hurt the sentiments of our society. The sentiments of the Dalit community have been greatly hurt when the remains of relatives who dug soil illegally for the municipality’s party plot in their own burial ground are coming out. Due to which Dalit community leaders formed a front in Belimora Municipality and protested, along with the demand that strict action should be taken against the leader of the ruling party, Harichod, the locals attempted to self-immolate with kerosene, and the police handled the matter.

After a strong representation by the society, the matter was settled after persuasion by the police and officials of the organization and an obligation has been given to return the soil removed from the crematorium within two days and clean it up. Further, the chief officer of the municipality said that he has also asked the locals to file a complaint in the Thal Minerals Department. The office also said that if a complaint is made to the Department of Mines and Minerals, a decision on this matter can be taken immediately, and the President of the municipality Mistry also said that the municipality has no knowledge of this soil erosion.

First published:

Tags: Local 18, Navsari

વિદેશી યાયાવર પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠતું ખીજડીયા પક્ષી અભયારણ્ય | Kijdia Bird Sanctuary resounds with the chirping of exotic migratory birds.

જામનગર24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પેલીકન, સાયબેરીયન ક્રેન, પેઇન્ટેડ સ્ટ્રોક, કોરમોરેન અને બ્લેક નેકડ સ્ટ્રોકનું આગમન

ખીજડીયા પક્ષી અભયારણ્ય યાયાવર પક્ષીઓનું સ્વર્ગ છે. જામનગર જિલ્લાના અર્ધશુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતની દક્ષિણ તટે આવેલો જલપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) એટલે ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અહીં મીઠાપાણી અને ખારાપાણીના એમ બે પ્રકારના જલપ્લાવિત વિસ્તારો અરસપરસ આવેલા છે. આ વિસ્તારોનું સંકુલ બહુ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઈન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવે છે. જે કારણે અહીં યુરોપ, ઈરાન, અફઘાનિસ્તાન, સાઈબીરીયા અને પાકિસ્તાન તેમજ તેના આસપાસના પ્રદેશોમાંથી પક્ષીઓ આવે છે.

આ અભ્યારણ્ય મનુષ્યની દરમિયાનગીરીના પરિણામે સર્જાયેલા ઉમદા પરિસર તંત્રો પૈકીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે આ નાનકડા વિસ્તારમાં અનેક વિવિધ પક્ષીઓ માટે આશ્રય સ્થાન પુરૂ પાડે છે. આ અભયારણ્યમાંના મીઠાં પાણીનાં સરોવરો કચ્છના અખાતના દક્ષિણતટની સમાંતરે નિર્માણ કરાયેલ માટીનાં કૃત્રિમ પાળાને કારણે અસ્તિત્વમાં આવેલ છે.

1981માં આ વિસ્તારની જૈવવિવિધતાને ધ્યાને લઈ સરકારએ તેને અભયારણ્ય તરીકે જાહેર કર્યો હતાં. દર વર્ષે લાખોની સંખ્યામાં પક્ષીઓ આ ક્ષેત્રમાં આવે છે. આશરે 7.5 કી.મી.ના વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યમાં કુલ 312 પક્ષીની જાતો દ્રશ્યમાન થાય છે. જેમાં અનેક યાયાવર પક્ષીઓ માટે ખીજડીયા વિસામાનું સ્થળ છે, તો કેટલાક સમગ્ર શિયાળા દરમિયાન આ વિસ્તારમાં નિવાસ કરે છે. ઉપરાંત શેળો, શાહુડી, ભારતીય સસલાં, લોંકડી, શિયાળ, જંગલી બિલાડી, નીલગાય, નોળીયા અને વરૂ જેવા સસ્તન પ્રાણીઓ તેમજ માછલીની વિવિધ પ્રજાતિઓ, ઉભયચરો અને સરિસૃપોની આશરે 12 જાતિઓ પણ અહીં જોવા મળે છે.

વિશ્વમાં વસતી અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ રહી છે. ત્યારે ખીજડીયામાં આવી પ્રજાતિઓ જેવી કે, મોટી ચોટીલી ડૂબકી, નાની કાંકણસાર અને કાળી ડોક ઢોંક જેવી પ્રજાતિઓ અહીં સંતતિ ઉછેર કરે છે, જેને લઈને આ વિસ્તાર ઘણો લોકપ્રિય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે…

AHMEDABAD AMC TRAFFIC DRIVE POLICE BRTS CORRIDOR

Ahmedabad: There are many people in the city who drive in the BRTS corridor. Due to which many cases of accidents have come to light. Although this corridor is restricted to common man, people drive vehicles through here to leave early. Due to which AMC and traffic police have started a drive. In which 190 vehicles have been detained while driving in the BRTS corridor today.

More than 89 thousand fines were collected

According to the information, action was taken on Thursday on BRTS corridor from Memco Char Road to Naroda Road, Thakkarbapanagar, CTM Four Road in North Zone of the city. Two-wheelers, four-wheelers and three-wheelers were prosecuted and fines were collected from motorists. A total of 190 vehicles have been detained and a fine of 89 thousand has been collected.

Red eye against dirt

Apart from this, a drive against pollution is also going on in the city. Action was taken against those who littered the public. Strict action was taken against traders and shopkeepers by AMC’s Solid Waste Department. Officials of the Solid Waste Department checked the areas including Jamalpur, Gandhiroad, Manekchowk in the city. As many as 59 shops were given notices in the checking of garbage and banned plastic in public. In which a fine of 32,300 rupees was collected. A fine of 60 thousand rupees was collected from 107 shopkeepers by the Solid Waste Management Department of East Zone.

Also Read: A meeting was held to create a fear-free environment in the board exams of class 10 and 12

International Kite Festival in Ahmedabad

After a gap of 2 years due to Corona epidemic, the International Kite Festival is going to start once again in Ahmedabad and other cities of Gujarat in a grand manner. The International Kite Festival with G20 theme will be organized by Gujarat Tourism Corporation Limited from January 8 to 14, 2023.

Many kite flyers from home and abroad will come to Ahmedabad to take part in the International Kite Festival. Kite-flyers from G-20 countries will also participate in it.


The International Kite Festival will be inaugurated by Acharya Devvrat, Governor of Gujarat on January 8, 2023 at 8.00 am at the Sabarmati Riverfront in Ahmedabad. Chief Minister Bhupendrabhai Patel and Tourism Minister Molubhai Bera will also be present during the inauguration ceremony.

from your city (Ahmedabad)

Published by:Kaushal Pancholi

First published:

Tags: Ahmedabad, Gujarat

રાજકોટમાં પારો પહોંચશે સિંગલ ડિજિટમાં | Mercury will reach single digit in Rajkot

રાજકોટ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઉત્તર ભારતના ઠંડા પવનો શરૂ થતા લોકોને ઠંડી ધ્રુજાવી રહી છે

રાજકોટમાં બુધવારની સરખામણીએ ગુરુવારે લઘુતમ તાપમાન એક ડિગ્રી નીચે ગયું હતું. આ સાથે જ રાજકોટમાં લઘુતમ તાપમાન 10.7 ડિગ્રી નોંધાયું હતું. જે સૌરાષ્ટ્રનું સૌથી નીચું તાપમાન હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર ઉત્તર ભારતમાં ઠંડી-પવનની અસર અહીં વર્તાઇ રહી છે. આ બે દિવસમાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચે તેવી સંભાવના છે.

ગુરુવારે અમરેલીમાં 11.6, ભાવનગર 14.6, દ્વારકા 15.2, ઓખા 17.7, પોરબંદર 13.4, રાજકોટ 10.7, વેરાવળ 14.9, સુરેન્દ્રનગર 10.1, મહુવા 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લઘુતમની સાથે સાથે મહત્તમ તાપમાન પણ નીચું ગયું હતું. મહત્તમ તાપમાન સૌરાષ્ટ્રમાં 22.8થી લઇને 28 ડિગ્રી નોંધાયું હતું. સૌથી વધુ મહત્તમ તાપમાન વેરાવળમાં હતું.

જ્યારે ભાવનગર, ઓખામાં 22.2 ડિગ્રી હતું. રાજકોટમાં સવારે પવનની ઝડપ 14 કિ.મી. હતી. જ્યારે દિવસભર પવન 15 કિ.મી. ફૂંકાયો હતો. પવન વધુ હોવાને કારણે અને લઘુતમ તાપમાન નીચું જતા ઠંડી અને ઠાર બન્ને રહ્યા હતા. સવારે અને રાત્રે સામાન્ય દિવસ કરતા ટ્રાફિક પણ ઓછો રહ્યો હતો. સવારે શાળા-કોલેેજે જતા વિદ્યાર્થીઓની હાજરી પણ ઓછી નોંધાઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બે દિવસ સામાન્ય કરતા નીચું તાપમાન રહેશે. ત્યારબાદ ક્રમશ વધારો થશે.

અન્ય સમાચારો પણ છે…

5 દિવસમાં 217 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, 949ને દંડ કરાયો | 217 kg of banned plastic seized in 5 days, 949 fined

સુરત15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • 2.75 લાખના દંડની વસૂલાત, સૌથી વધુ જથ્થો કતારગામથી ઝડપાયો

1લી જાન્યુઆરી 2023થી 120 માઇક્રોનથી ઓછી જાડાઇ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરાતા મહાપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ઝુંબેશ હાથ ધરી છે. તારીખ 1 જાન્યુઆરીથી તારીખ 5 જાન્યુઆરી દરમિયાન પાલિકાના આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં હાથ ધરેલી કાર્યવાહીમાં 2543 સંસ્થાઓ ને ચેક કરી હતી જેમાં, 217 કિલો કેરી બેગ સહિત ના પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં જપ્ત કર્યું છે.

તો લારી-પાથરણાવાળા, સ્ટોલ સહિત ના સ્થાનો પર 949 ઈસમો પાસેથી મળી કુલ 2.75 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે. તમામ ઝોનમાં સૌથી વધુ 82.6 કીલો પ્લાસ્ટિક કતારગામમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. તો સૌથી ઓછું અઠવા ઝોનમાંથી 4.9 કિલો જપ્ત થયું છે.

શહેરભરમાં 2543 દુકાનોમાં ચેકિંગ કરાયું

ઝોન સંસ્થા જપ્ત પ્લાસ્ટિક ઇસમ વહીવટી ચાર્જ
સેન્ટ્રલ 247 20.4 138 47,000
ઇસ્ટ-એ 283 26.6 106 49,450
ઇસ્ટ-બી 660 31.12 247 63,450
નોર્થ 740 82.6 237 66,100
વેસ્ટ 219 11.9 89 12600
સાઉથ-એ 57 16.2 22 5300
સાઉથ-બી 113 13.1 20 4600
અઠવા 104 4.9 34 11,600
લિંબાયત 120 10 56 15,500
ટોટલ 2543 217 કિલો 949 2,75,600

અન્ય સમાચારો પણ છે…

IITમાં આજથી શિક્ષણ, ઉદ્યોગ ક્ષેત્રના વૈશ્વિક નેતાઓની બેઠક | A meeting of global leaders from education, industry at IIT from today

ગાંધીનગર10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શિક્ષણવિદ્દો-ઉદ્યોગ અગ્રણીઓ વિચાર વિમર્શ કરશે

આઇઆઇટી પાલજ ખાતે 10મી, એકેડેમિક એડવાઇઝરી કાઉન્સિલ અને 11મી, લીડરશિપ કોન્કલેવ કાર્યક્રમનું આયોજન તારીખ 6ઠ્ઠી અને તારીખ 7મી, જાન્યુઆરીના રોજ કરવામાં આવનાર છે. જેમાં દેશ અને વિદેશના પ્રતિષ્ઠિત શિક્ષણવિદ્દો અને ઉદ્યોગ અગ્રણીઓ શિક્ષણ અને ઉદ્યોગ અંગે વિચાર વિમર્શ કરશે.

પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર, પાલજ ખાતે 6 જાન્યુઆરીએ 10મી, એકેડેમિક એડવાઇઝરી કાઉન્સિલની બેઠક યોજાશે. તેમાં શ્રેષ્ઠ ફેકલ્ટી સભ્યોની ભરતી કરાશે. આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા તેમજ ભવિષ્યના ઉદ્યોગોની જરૂરિયાતોને પહોંચી વળવા નવા શૈક્ષણિક કાર્યક્રમો શરૂ કરવા ઉપર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં ઉદ્યોગસાહસિક્તા અને ટેકનોલોજી ટ્રાન્સફરને પ્રોત્સાહન આપવા માટે અસરકારક વ્યુહરચનાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા અને વિચારણા કરવામાં આવશે.

તેમાં મિયામી યુનિવર્સિટી, ક્લેમસન યુનિવર્સિટી,કોલોરાડો યુનિવર્સિટી, યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ઓફ લિસ્બન, જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી, આઇઆઇટી કાનપુર અને બોમ્બે તેમજ આઇઆઇપીએચજી ગાંધીનગર અને આવી અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાના અગ્રણી શિક્ષણવિદ્દો ભાગ લેશે. જ્યારે 7મીએ 11માં લીડરશીપ કોન્કલેવમાં બેન્કવર્લ્ડ ઇન્કોર્પોરેટેડ, યુએસએ, કાજ વેન્ચર્સ, યુએસએ, નોટ્રે ડેમ યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી, આઇઆઇટી કાનપુર અને બોમ્બે સંસ્થાઓ અને કંપનીઓના પ્રતિષ્ઠિત વિચારકો, ઉદ્યોગ નિષ્ણાંતો, શિક્ષણવિદ્દો અને સ્ટાર્ટઅપ માર્ગદર્શકો ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે…

ઐતિહાસિક વિરાસતોનું સૌપ્રથમ વખત ડિજિટલ થ્રીડી લેસર સ્કેનિંગ; દસ્તાવેજીકરણ થવું જોઇએ | Digital 3D Laser Scanning: Documenting of historical monuments for the first time

ભુજએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ‘સેપ્ટ’ના તજજ્ઞો દ્વારા આધુનિક ઈક્વિપમેન્ટ સાથે દરબારગઢ પર થઈ રહ્યું છે કામ

કચ્છ રાજના સમયમાં ચાર સદી દરમિયાન જિલ્લામાં વિશિષ્ટ પ્રકારની કળાકૃતિ અને કોતરણી સાથે અદ્યતન ઇજનેરી તકનીકને પણ વિચારતા કરી દે તેવું બાંધકામ થયું છે. કચ્છમાં પુષ્કળ ઐતિહાસિક વારસો છે, પરંતુ દરેક સદીમાં ભયંકર ધરતીકંપ આવવાને કારણે ઘણા જ કિંમતી મોલાતો ક્ષતિગ્રસ્ત થયા છે. રાજાશાહી વખતના આ અમૂલ્ય મહેલ, રાણીવાસ, દરબારગઢ જેવી મિલકતોને ફરીથી તેના મૂળ સ્થાપત્ય સુધી લઈ જવાની કવાયત મહારાણી પ્રીતિ દેવીના વિચારને મૂર્તિમંત કરવામાં આવી રહ્યું છે.

છ મહિના અગાઉ સેપ્ટ, અમદાવાદ સાથે થયેલા કરાર મુજબ ડોક્યુમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે. પ્રોજેકટ સાથે જોડાયેલા શ્રીરાજસિંહ ગોહિલ જણાવે છે કે, આજકાલના અદ્યતન સોફ્ટવેર અને ટેકનોલોજી જે છે, એ યુએસની કંપની છે, પરંતુ મેન્યુફેક્ચર જર્મનીનું છે. આપણું જે ઇતિહાસની હેરિટેજ વેલ્યુ સમજીને તેને ફરીથી બનાવીએ છે. અત્યારે આપણે વર્કશોપમાં 18 ઇજનેરી કૌશલ્ય ધરાવતા યુવાઓ કામ કરે છે. જેનામાંથી 90 ટકા પ્રોફેશનલ આર્કિટેકસ છે અને 10% જે છે એ સ્ટુડન્ટ છે અને જેને આ સાથે શીખવાડી રહ્યા છીએ.

કચ્છમાં પ્રથમ વખત આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ત્રણ દિવસના વર્કશોપ દરબાર ગઢના વિવિધ વિભાગોનું થ્રી ડી ડોક્યુમેન્ટ્શન થશે. સમગ્ર મિલકતની એકવાર ફોટોગ્રાફી થઈ જશે એટલે તેને સ્પેશિયલ સોફ્ટવેર દ્વારા એક મોડેલ ઊભું થશે જે એક એક જગ્યાએ ઊભા બધા સ્થાપત્ય દર્શાવવામાં આવશે. આવું વિશિષ્ટ કામ કચ્છમાં ક્યાંય પણ નથી થયું. ખરેખર દસ્તાવેજીકરણ થવું જોઈએ.

70 મીટર દૂર સુધીની કોઈપણ વસ્તુને એકદમ ચોક્કસ સ્કેન કરી શકાય છે
સાઇટ કંઝર્વેશન ડિજિટલ ટેકનિક દ્વારા 3 ડી લેસર સ્કેનર એક એવી ટેકનિક છે કે જે 70 મીટર દૂર સુધીની કોઈપણ વસ્તુને એકદમ ચોક્કસ પારખી અને કેમેરામાં સેવ કરે છે. જર્જરીત ઈમારત હોય કે ત્યાં જઈ ન શકાય ત્યાં આ સાધન દ્વારા આલેખન કરી અને ઈમેજ કેપચર કરે. સેપ્ટ ના ફેકલ્ટી મૃદુલા માને વિગત આપતા જણાવે છે કે, અમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ટ્રસ્ટ દ્વારા મંજૂરી મળી છે માટે અહી દરબાર ગઢમાં થ્રી ડી લેસર સ્કેન કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે…

સુરતમાં પરિણીતાએ પતિ પર કરાવ્યો જીવલેણ હુમલો, પ્રેમીને મધ રાત્રે બોલાવી છાતીમાં ચપ્પાના ઘા માર્યા | Wife fatally assaults husband in Surat, calls lover in the middle of the night and slaps him in the chest

સુરત2 કલાક પહેલા

સુરતના ડીંડોલી વિસ્તારમાં ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં મજૂરી કામ કરી ગુજરાત ચલાવનાર અને ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં પત્નીએ જ પોતાના પતિની હત્યા માટેનો પ્લાન બનાવ્યો હતો. પત્નીએ પ્રેમીને દાહોદથી સુરત બોલાવ્યો હતો. અને પ્રેમમાં અડચણ રૂપ બનેલા પતિની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જેને લઇ રાત્રી દરમ્યાન પતિ ફૂટપાથ પર નિદ્રા માણી રહ્યો હતો. ત્યારે પ્રેમીએ આવી પતિના છાતીમાં ચપ્પુ મારી દઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પતિ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. તો બીજી તરફ પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ પણ કરી લીધી છે.

શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલો
ગત 28 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ડીંડોલી સણીયા કણદે ગામ પાસે આવેલ આત્મીય સંસ્કારધામ સંકુલની બાંધકામ સાઈટમાં કામ કરતા શ્રમજીવી ખુમાનભાઈ મંગાભાઈ ભુરીયા પોતાની પત્ની તથા બાળકી સાથે પતરાના શેડમાં સુતા હતા. તે વખતે ધાબળો ઓઢીને આવેલા એક અજાણ્યા ઇસમે ખુમાનભાઈ ઉપર ચપ્પુથી છાતીના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. આ દરમિયાન આજુબાજુ પતરાના શેડમાં રહેતા શ્રમજીવી મજૂરો જાગી ગયા હતા અને ખુમાનભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. આ સમગ્ર મામલે ખુમાનભાઈની પત્ની ગીતાબેન દ્વારા ડીંડોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ ફરિયાદ આપી હતી. પોલીસે હુમલો કરનાર સામે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી હતી.

પત્નીએ બનાવ્યો પતિની હત્યાનો પ્લાન
ઘટનાની જાણ થતા જ પોલીસ આ બાબતે સકર્તાથી અને ગંભીરતાથી કામગીરી કરી રહી હતી. જેને લઇ સુરતની ડીંડોલી પોલીસે શ્રમજીવી યુવક પર હુમલો થયો, ત્યારે તેની આસપાસ રહેતા અન્ય શ્રમજીવી લોકોની પણ કડક પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ ઘટના અંગે પોલીસે ખુમાનભાઈની પત્ની ગીતાબેનની પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. જેમાં તેની પત્નીના જવાબો ઉપર પોલીસને શંકા જતા. પોલીસે તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં તે ભાંગી પડી હતી અને ગુનાની કબુલાત કરતા જણાવ્યું હતું કે તેના પતિની હત્યા કરવા માટેનો પ્લાન તેને બનાવ્યો હતો.

પ્રેમીને પામવા બનાવ્યો હતો હત્યાનો પ્લાન
પોલીસની કડક અને ઉલટપ પૂછપરછમાં ભાંગી પડેલી અને ગુનાની કબુલાત કરેલ પત્ની ગીતાબેને જણાવ્યું હતું કે, પતિના ગામના કૌટુંબીક ભાઈ લાલા ભુરીયા સાથે છેલ્લા પાંચેક વર્ષથી પ્રેમ સંબંધ છે. કોરોના લોકડાઉન વખતે પ્રેમી લાલા ભુરીયા તથા ગીતાબેન ભુરીયા અને તેના પતિ સુરત શહેરમાં અલગ અલગ બાંધકામ સાઈટ ઉપર સાથે મજૂરી કામ કરતા હતા. અમારા બંનેના પ્રેમ સંબંધ વિશે મારા પતિને ખબર પડી ગઈ હતી. જેને લઇ તેમના ગામ બિલવાણ ખાતે તેમના પતિ ખુમાન ભુરીયા અને પ્રેમી લાલા ભુરીયા સાથે ગત રક્ષાબંધન વખતે તેમના પ્રેમ સંબંધને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ તેઓ પોતાના પતિ, બાળકી સાથે સુરત આવી ગયા હતા. અને ડીંડોલીમાં સણિયા કણદે ખાતે આવેલ આત્મીય સંસ્કારધામ સંકુલ બાંધકામ સાઈટ ઉપર મજૂરી કામ કરતા હતા. દરમિયાન ગીતાબેનએ ફોન કરીને પોતાના પ્રેમી લાલા ભુરીયાને દાહોદથી સુરત બોલાવી લીધો હતો. અને તેમના પ્રેમમાં અડચણ રૂપ પતિનો કાંટો કાઢી નાખવા માટે જણાવ્યું હતું.

પ્રેમીએ રાત્રે ઊંઘમાં ચપ્પુના ઘા ઝીંકી ફરાર
પતિની હત્યાનો પ્લાન બનાવ્યા બાદ પત્નીનો પ્રેમી લાલા ભુરીયા સુરત આવી ગયો હતો. સુરતમાં આવી તે બે દિવસથી રોકાયો હતો. આ દરમિયાન તેનો પિતરાઈ ભાઈ સુઈ જાય ત્યારે તેને ઊંઘમાં જ હત્યા કરી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. જેને અંજામ આપવા ગત તા. 28 ડિસેમ્બરના રોજ મધરાત્રીએ પ્રેમી ધાબળો ઓઢીને આવી અને બાંધકામ સાઈટની બાજુમાં પતરાના શેડ માં સુતેલ ખુમાન ભુરીયાના છાતીના ભાગે ચપ્પુનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી નાશી ગયો હતો.

પોલીસે બંને આરોપીની કરી ધરપકડ
પોલીસને ઘટનાની સમગ્ર હકીકત વિશે જાણકારી મળી ગયા બાદ સૌપ્રથમ તેના પતિને મારવાના કાવતરા બદલ પત્ની ગીતાબેન ભુરીયાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેના પ્રેમીને ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે મહિલાનો પ્રેમી અને ભોગ બનનારનો પિતરાઈ ભાઈ લાલા ભુરીયાની પણ ધરપકડ કરી લીધી હતી. પોલીસે બંનેની ધરપકડ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Thursday, January 5, 2023

More than 600 students participated

Surat: A unique competition was held in Adajan area in Surat. More than 600 students from more than 46 Sanskrit schools across the state organized a state level classical competition. In this competition, the students i.e. the Rishi Kumaras had memorized Vedas, Puranas and Srimad Bhagwat Bhagwat Gita. Along with this competition was organized on more than 31 different subjects. A state level Sanskrit competition was organized on the 31st at the Badrinarayan Temple at Adajan, Surat.

More than 600 students participated for the first time

It is worth mentioning that more than 600 students participated in this competition for the first time. The importance of this competition is due to the fact that 600 students had come preparing for different subjects. In it, competition was organized on different topics of our scriptures, including four Vedas, 18 Puranas, grammar, ethics and science. Among which the most important is the counseling competition in which the verse is shown to the competitor by placing a cross at any one place out of 30400 or 500 verses and then the student has to recite the following verses by heart. Thus, teachers and students are also believing that this is the best effort for the enrichment of all the Veda Puranas.Also Read: The per capita water availability of every citizen will be 1700 cubic meters

Rishi Kumaras studying according to Gurukul tradition

The students who participated in this competition i.e. Rishi Kumaras are reciting or studying Sanskrit not only for livelihood but with the noble intention of making people understand that Sanskrit language does not disappear and our eternal culture reaches the people. These Rishi Kumaras who are studying according to the Gurukul tradition are participating in the competition now and are also saying to organize a similar Sanskrit school in the future.

Published by:Vimal Prajapati

First published:

Tags: Hinduism, News letter, Gujarat