ગુજરાતમાં કોરાનાના કારણે 2 વર્ષ સુધી પતંગોત્સવ યોજાયો નથી. પરંતુ હવે પતંગરસીકો માટે નવા વર્ષમાં પતંગોત્સવ યોજાવાના સારા સમાચાર આવ્યા છે. 8થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અને ગુજરાતભરના શહેરોમાં પતંગોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા G-20ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આયોજિત કરવામાં આવશે. દેશ-વિદેશના અનેક પતંગરસિકો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે અમદાવાદ આવશે, જેમાં G-20 દેશોના પતંગરસિકો પણ સામેલ થશે.
મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યપાલ કરશે ઉદઘાટન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 8 જાન્યુઆરીએ સવારે 8 કલાકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળૂ બેરા પણ ઉદઘાટન સમારોહ દરમિયાન ઉપસ્થિત રહેશે.
મકરસંક્રાતિએ સૂર્યનમસ્કર, G-20 પરેડ કરાશે મકરસંક્રાંતિએ ઉત્તરી ગોળાર્ધમાં સૂર્યનું આગમન થાય છે. તે માટે સૂર્યનમસ્કારનું પ્રદર્શન કરવામાં આવશે. કાર્યક્રમના પ્રથમ દિવસે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન તમામ પતંગરસિકો G-20ના લોગો પ્રિન્ટ કરેલા ટી-શર્ટ અને ટોપી પહેરીને એક પરેડનું પ્રદર્શન કરશે.
એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની થીમ મહોત્સવમાં આવનારા લોકો ‘વન અર્થ, વન ફેમિલિ, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય)ની થીમ સાથે G-20ના લોગોવાળા એક વિશેષ ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકશે. પતંગોત્સવમાં G-20નો લોગો પ્રિન્ટ કરેલી પતંગો આકાશમાં ઊડતી જોવા મળશે.
દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પતંગનો ભાતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન ઊભું કરવામાં આવશે. પતંગો બનાવવા અને ઉડાવવા માટેની એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે.
શા માટે G-20ની થીમ? ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022થી ભારતે G-20ની અધ્યક્ષતા સંભાળી છે. જેથી ભારતભરમાં G-20નો અર્થ શું છે તેની સમજણ વધારવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ધ ગ્રુપ ઓફ 20 (G-20) આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોહ માટેનું મુખ્ય મંચ છે. તે તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી G-20ની અધ્યક્ષતા કરવાનું છે. આ દરમિયાન સમગ્ર ભારતમાં 200થી વધુ બેઠકો અને કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાંથી ગુજરાતમાં આગામી મહિનાઓમાં આવી 15 બેઠકોનું આયોજન કરવામાં આવશે.
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા એક બુટલેગરે અમદાવાદથી કડબના જથ્થાની આડમાં મંગાવેલ ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો વરતેજ પોલીસે નારી ગામ નજીક આવેલ દસનાળા પાસેથી ઝડપી લીધો હતો અને દારૂ-બિયરની ખેપ લઈને આવેલ બે ખેપીયાઓ સહિત બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના હે.કો અજીતસિંહ મોરી રાજદિપસિંહ ગોહિલ સહિતના જવાનો પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે અશોક લેલન્ડ ટેમ્પામા ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો શહેરમાં લાવવામાં આવી રહ્યો છે. જે હકીકત આધારે ટીમ નારી ગામથી આગળ દસનાળા પાસે વોચમા હોય એ દરમ્યાન બાતમીદારોએ આપેલ વર્ણન વાળો અને લીલી કડબ(જુવાર)-પશુચારો ભરેલ ટેમ્પો નં-જી-જે-04-એડબલ્યુ-1318 પસાર થતાં જેને અટકાવી ટેમ્પામા સવાર ચાલક સહિત બંને શખ્સોને ટેમ્પા નીચે ઉતારી નામ-સરનામાં સાથે ટેમ્પામા તલાશી હાથ ધરી હતી.
જેમાં અટક કરેલ શખ્સોએ પોતાના નામ ચિરાગ ગોવિંદ લકુમ ઉ.વ.28 રે.ઈન્દિરાનગર આખલોલ જકાતનાકા તથા સંજય પ્રવિણ વડલીયા ઉ.વ.21 રે.નારી ગામ વાળા હોવાનું જણાવેલ તથા ટેમ્પામા લીલી કડબ નિચે સંતાડેલ ઈંગ્લિશ દારૂ-બિયરનો જથ્થો મળી આવતા આ જથ્થા અંગે પાસ-પરમિટ માંગતા બંને શખ્સો સંતોષકારક જવાબ કે દસ્તાવેજ રજૂ ન કરી શકતા બંને શખ્સોને મુદ્દામાલ સાથે વરતેજ પોલીસ સ્ટેશનમાં લાવી પુછપરછ કરતાં આ દારૂ-બિયરનો જથ્થો આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા બુટલેગર મુકેશ ઉર્ફે ચોટલી ધાપા વાળાએ મંગાવ્યો હોવાની કેફિયત આપતા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી ઈંગ્લીશ દારૂની બોટલ બિયરના ટીન મોબાઈલ નંગ-2 ટેમ્પો મળી કુલ રૂ.7,94,960નો મુદ્દામાલ કબ્જે કરી ખેપીયાઓને લોકઅપમા ધકેલી મુખ્ય બુટલેગર મુકેશ ઉર્ફે ચોટલીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
Gujarat: The first annual meeting of the thirty states of the country was held at Bhopal, Madhya Pradesh by the Ministry of Water Resources, Water Power of the Central Government. In which the Ministers of State of thirty states of the country, Ministers of Water Resources, Water Power Ministry of the Central Government and high officials participated. Participating in this conference held at Bhopal, Minister Bavlia said, ‘Under the guidance of the Chief Minister of the state, Bhupendrabhai Patel, Gujarat has planned the best for water vision and proper use of water resources to overcome the shortage. He gave an elaborate outline of the State’s Water Vision 2047 and the plans Gujarat has undertaken in the last 20 years to ensure access to water in water-scarce areas.’
Congratulating this new approach by the central government under the guidance of Prime Minister Narendra Modi, Minister Bavlia said, ‘This kind of unprecedented conference has been organized for the first time in the country by integrating the subject of water. Water resources, drinking water, irrigation system, production of water in urban areas, availability and its proper use etc. issues were till now treated as separate subjects. Instead, this conference will play a very important role in planning the central and state governments of Amritkal till the year 2047 by converging on one platform for the first time.’
He said, ‘With the concept of circular economy, India is leading towards becoming the world’s largest economy by the end of 2047. Ensuring the availability of water resources in all its forms to every citizen, then, is the challenge of today as well as an opportunity.’ Presenting the vision of the year 2047 for Gujarat, he said, ‘The vision of Gujarat is planned on four main pillars. Availability of resources in the first pillar, proper planning of demand in the second pillar, proper utilization of supply as per requirement in the third pillar and water sustainability in the fourth pillar have to be ensured for long term. He gave details about the current approach of the Gujarat government and the new schemes that the state government wants to undertake in the coming years, in which way Gujarat will achieve these four pillars.
Giving a presentation on Gujarat’s 20 years of achievement on how water supply was ensured for the development of scarce and under-resourced areas of the state, the minister said that Gujarat has implemented this four-tier system to address issues such as tanker raj, bringing water from long distances, large-scale migration of people and animals from Kutch to Saurashtra. by has made the past. In the first level, additional water of one area has been supplied to the areas of Saurashtra, Kutch, North Gujarat. For which the state government has implemented schemes like Narmada Command Development, Sujlam Suflam. Similarly, in the second phase, water from one area to another area has also been delivered in cluster form through lift irrigation scheme and bulk line.
Pond, small dam based irrigation schemes have ensured availability of water irrespective of rainfall conditions. In the third phase, water made available from the bulk line is distributed to every village through group schemes, using Vasmona network to deliver the water made available in the village door to door. Production in the agricultural sector has increased two-and-a-half times in 20 years due to ensuring availability of water. Production in the animal husbandry sector has increased fivefold and Morbi, Kutch and other areas of Saurashtra, from where millions of people migrated to other areas, have grown into thriving centers, creating local employment and employing people from the state as well as outsiders.
Presenting the details with the statistics of the transfers like dark zones and critical areas in 20 years, he said that the state government has significantly reduced the critical, semi-critical and dark zones in 20 years and the per capita availability of water for every citizen of the state in the year 2047. is The state government is determined to increase it from 850 cubic meters to 1700 cubic meters. In this conference, the ministers of other states presented their best practices in presentations. With this kind of approach and thinking on a collective platform, we can definitely achieve the Prime Minister’s vision for Amritkal and to put the nation first in the world by the year 2047 through joint efforts, he added.
from your city (Gandhinagar)
Published by:Vimal Prajapati
First published:
The treasure of Gujarati news is News18 Gujarati. Read more news including Gujarat, Foreign, Bollywood, Sports, Business, Entertainment on News18 Gujarati
ઉત્તરાયણના તહેવારને હવે થોડાજ દિવસો બાકી રહ્યા છે. તેવામાં માર્કેટમાં પતંગ દોરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસની લાખ જોવા મળી છે. જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમોની અટકાયત કરી ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી રહી છે. તેવામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાંથી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.
રેડ કરીને કુલ 21.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો મહીસાગર જિલ્લાની બાલાસિનોર પોલીસે બાતમી આધારે શહેરની જી.આઈ.ડી.સીમાં પ્લોટ નંબર C/146ના ગોડાઉનમાંથી પ્રતિબંધિત ઘાતકી ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં જી.આઈ.ડી.સી.ના ગોડાઉનમાં ઈદ્રિશ ઈસાક શેખ જે બાલાસિનોરનો રહેવાસી છે. તે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં સ્ટોક કરી વેચાણ કરતો હતો. જેવી બાતમી બાલાસિનોર પોલીસને મળી હતી. જે બાદ પોલીસે ત્યાં રેડ કરી હતી. જ્યાં પોલીસને કુલ ફીરકી 12,542 નંગ મળી આવી છે. જેની કુલ કિંમત રૂપિયા 21 લાખ 28 હજાર 180 છે. તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ઈદ્રીશ શેખ સામે બાલાસિનોર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોડાઉન ખાતે કુલ ફિરકી નંગ 12,532 મળી આવી સમગ્ર મામલે બાલાસિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર એન.એ.નિનામ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આજરોજ બાલાસિનોર પોલીસને બાતમી મળી હતી કે, બાલાસિનોર જી.આઈ.ડી.સી ખાતે પ્લોટ નંબર C/146ના ગોડાઉનમાં ઈદ્રિશભાઈ ઇસકભાઈ શેખ જે બાલાસિનોરના રહેવાસી છે. જે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું સ્ટોક કરી અને વેપાર કરે છે. જે ગોડાઉન ખાતે તાપસ કરતા કુલ ફિરકી નંગ 12,532 જેની કિંમત રૂપિયા 21,28,180ની ગણી શકાય. જે તમામ મુદ્દામાલ તપાસના કામે જપ્ત કરવામાં આવેલા છે. તથા ઈદ્રિશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ ચાલુ છે.
2 દિવસમાં ચાઈનીઝ દોરીના વેચાણના 3 કિસ્સા સામે આવ્યા તો બીજી તરફ મહીસાગર SOGએ પણ ચાઈનીઝ દોરી વેચાણ પર બાતમી આધારે રેડ કરી હતી. જેમાં લુણાવાડા શહેરના કસ્બા જવાહર રોડ ખાતે રહેતો ગફુરખાન અહેમદખાન પઠાણ જે પોતાના ઘરે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો. જ્યાં પોલીસે રેડ કરી ચાઈનીઝ દોરીના 75 નાના મોટા ફિરકા ઝડપી પાડ્યા હતા. જેની કુલ કિંમત 28,500 છે. તેમજ આરોપીની અટકાયત કરી લુણાવાડા પોલીસ સ્ટેશનના ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ગતરોજ પણ જિલ્લામાંથી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જિલ્લા LCBએ બાતમી આધારે લુણાવાડા તાલુકાના નવા રાબડીયા તેમજ હાડોડ ખાતેથી કુલ 64 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા ઝડપી પાડ્યા હતા જેની કિંમત 25,600 હતી. તેમજ આ સાથે પોલીસે 4 આરોપીઓની પણ અટકાયત કરી કોઠંબા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.
A meeting was held between the district school administrators and the district education officer as part of the preparation for the board exams of class 10 and 12 students across Gujarat.
Ahmedabad: Often, due to social or family reasons, young people miss out on education. Along with this, one feels ashamed to go to study in college after an age. Otherwise cannot go to college and study for some other reason. Such people want to study but cannot study so their studies are left, but there are such people who want to do online graduation from any corner of the world, not just sitting at home, but there is important news for those who want to study online.
Will start in winter session in 10 days
Gujarat University is going to start admission process for online course for the first time in winter session in next 10 days. In which not only online study but also online on demand exam can be given whenever you want. Gujarat University Vice Chancellor Prof. Himanshu Pandya in a conversation with News 18 Gujarati said, ‘Gujarat University has been recognized by the University Grants Commission to award online degrees. Due to which Gujarat University is going to conduct the first admission in what we call winter session in the next ten days. This online course can be accessed from anywhere in the world.’Also Read: Earthquake tremors in Delhi, Jammu and Kashmir, magnitude 5.9 on reactor scale
Exam online with online study
He further said that there is no age bar to do this course and there will be no restriction of the faculty. That means whether you are in Kenya or America or anywhere in the world. Your course has been dropped for any reason. And now if you want to start that course again then you can do it online and also get the degree. Credit mapping is done keeping in mind the academic bank of credit in the faculty that the student will be considered competent for that discipline. All these study sequences will be conducted online and the exam will also be online.
It is worth mentioning that there will be provision of online on demand for the exam as well. That is, after completing the study, if you want to give the exam, then you can give the exam online. This will be a dimension that will work for the convenience of the student. In which courses like BA, MA, BCom, MCom, MCA BCA will be added. Apart from this, around 50 certificate and diploma courses will also be included in the online degree. In a very short time the university will launch a portal for this and after that students from all over the world will be invited to study on the portal of Gujarat Uni.
from your city (Ahmedabad)
Published by:Vimal Prajapati
First published:
The treasure of Gujarati news is News18 Gujarati. Read more news including Gujarat, Foreign, Bollywood, Sports, Business, Entertainment on News18 Gujarati
જામનગર આણંદાબાવા સેવા સંસ્થા, લીમડા લેન જામનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, રાજ્ય સરકાર હેઠળના નિયામક સમાજ સુરક્ષા ખાતા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જામનગર જિલ્લાની સરકારી-બિનસરકારી બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી વિવિધ બાળ કલ્યાણ સંસ્થાઓના બાળકો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદાબાવા સંચાલિત ચિલ્ડ્રન હોમ હોર બોયઝ વચ્ચે છોકરાઓની એક મેચનુ અને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સામે આણંદાબાવા સેવા સંસ્થા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વચ્ચે છોકરીઓની એક ક્રિકેટ મેચનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને મેચની વિજેતા ટીમને મેન ઓફ ઘ મેચ, બેસ્ટ બોલર તેમજ બેસ્ટ બેટ્સમેનના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.આર.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અધિક્ષક આર.જે.શિયાર, કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના અધિક્ષક, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, જામનગર પ્રમુખ એમ.આર.પટેલ, કસ્તુરબા વિકાસ ગૃહ, જામનગર પ્રમુખ કરશનભાઈ ડાંગર, આણંદાબાબા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી, આણંદાબાબા સેવા સંસ્થાના માનદમંત્રી ઉદયભાઈ ત્રિવેદી, આણંદાબાવા સેવા સંસ્થા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના કર્મચારીઓ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કચેરીના કર્મચારીશ્રીઓ હાજર રહયા હતા. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કચેરીના સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Earthquake tremors have been felt in New Delhi. Its magnitude has been recorded as 5.8 on the Richter scale. Apart from this, tremors of earthquake have also been felt in Jammu and Kashmir.
Ahmedabad: After a gap of 2 years due to Corona epidemic, the International Kite Festival is going to start once again in Ahmedabad and other cities of Gujarat in a grand manner. The International Kite Festival with G20 theme will be organized by Gujarat Tourism Corporation Limited from January 8 to 14, 2023.
Many kite flyers from home and abroad will come to Ahmedabad to take part in the International Kite Festival. Kite-flyers from G-20 countries will also participate in it. The International Kite Festival will be inaugurated by Acharya Devvrat, Governor of Gujarat on January 8, 2023 at 8.00 am at the Sabarmati Riverfront in Ahmedabad. Chief Minister Bhupendrabhai Patel and Tourism Minister Molubhai Bera will also be present during the inauguration ceremony.
A parade will be performed
Suryanamaskar will be performed to welcome Suryagaman in the Northern Hemisphere. Along with this, on the first day of the program, Aditya Stuti Vandana will be performed by Rishikumar. During the International Kite Festival, all kite flyers will perform in a parade wearing G-20 logo printed t-shirts and caps. This year, kites with the logo of G-20 will be seen flying in the skies of Gujarat. Apart from this, visitors to the International Kite Festival will be able to take photos and selfies at a special G-20 photobooth with the G-20 logo under the theme ‘One Earth, One Family, One Future’.
Various cultural programs will be held
A theme pavilion will be set up at the International Kite Festival showcasing the deep history of kites. Also a workshop on making and flying kites will be organized. Cultural programs will also be organized every evening for the visitors during the International Kite Festival. It is worth mentioning that India assumed the presidency of G-20 in December 2022.
What the G20 means to the people of India in line with the vision of the Hon’ble Prime Minister to make the G20 a participatory event. Many programs are being organized to increase its understanding. ‘The Group of 20’ (G20) is the main forum for international economic cooperation. It plays an important role in shaping and strengthening global architecture and governance on all major international economic issues.
India will chair the G20 from December 1, 2022 to November 30, 2023. Meanwhile, more than 200 meetings and programs will be organized across India, of which 15 such meetings will be organized in Gujarat in the coming months.
from your city (Ahmedabad)
Published by:Vivek Chudasma
First published:
The treasure of Gujarati news is News18 Gujarati. Read more news including Gujarat, Foreign, Bollywood, Sports, Business, Entertainment on News18 Gujarati
જૂનાગઢના ગીર જંગલમાં ચદનના ઝાડ કાપી ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. ચંદનની ચોરી મામલે વન વિભાગે 13 મહિલાઓ સહિત 21 વ્યકિતઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર જંગલમાંથી થોડા સમય પહેલા પાંચ ચંદનના ઝાડની ચોરી થઈ હોવાનું વનવિભાગના ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું હતું. રાતના સમયે ચંદનનું કટીંગ કરવામાં આવતું હોવાની વાત વન વિભાગને જાણવા મળતા વન વિભાગ દ્વારા ચંદનના વૃક્ષનું કટીંગ કરી તેની ચોરી કરતા એક ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો.ત્યારબાદ વનવિભાગે ચંદન ચોરની પૂછપરછ કરતા વધુ ટ્રેપ ગોઠવી 21 વ્યકિતઓને ડિટેઈન કરવામાં આવ્યા હતા.
ગીરમાંથી મધ્યપ્રદેશની ચંદન ચોર ગેંગને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ બાબતે જૂનાગઢના સીસીએફ આરાધના સાહુએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ચંદન ચોર ગેંગના 21 લોકોને પકડી પાડવામાં આવ્યા છે . અલગ અલગ જગ્યાએથી વન વિભાગ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા, તેઓએ પાંચથી છ ચંદનના ઝાડનું કટીંગ કર્યું છે.
પાટણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લાના 53 જેટલા શિક્ષકોએ જુદા જુદા ઇનોવેશન રજુ કર્યા હતા. ફેસ્ટિવલના સમાપન સમારોહમાં ઉપસ્થિત અધિકારીઓના હસ્તે ઇનોવેટિવ ટીચર્સને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના આઠમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનો સમાપન સમારોહ પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીની ઉપસ્થિતિમાં આજે યોજવામાં આવ્યો હતો જેમાં ડિઈઓ એ જણાવ્યું હતું કે શાળા કક્ષાએ શિક્ષણ કાર્યમાં પડતી સમસ્યા અને સમસ્યાના સમાધાન માટે કરવામાં આવતું ઇનોવેશન જે શિક્ષણ જગત માટે ચોક્કસથી લાભદાયી છે.ડાયટ પ્રચાર્ય પિન્કીબેન રાવલ દ્વારા ડિઈઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરસ્વતી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેન્દ્ર મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, મારું એ સદભાગ્ય રહ્યું છે કે અત્યાર સુધી થયેલા તમામ ઇનોવેશન નિહાળવાનો અવસર પ્રાપ્ત થયો છે. તેમણે ઇનોવેટીવ ટીચર્સને બિરદાવ્યા હતા.શાળા કક્ષાએ સુંદર ઇનોવેશન કરી બે દિવસ જિલ્લા કક્ષાએ પ્રેઝન્ટેશન રજૂ કરનાર તમામ ઇનોવેટિવ ટીચર્સને જિલ્લા શિક્ષણ અધિકારીના વરદ હસ્તે જિલ્લાના 53 ઇનોવેટિવ ટીચર્સને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાટણ ખાતે આયોજીત આ શિક્ષકો માટેના શૈક્ષણિક ઇનોવેશન મહોત્સવમાં જિલ્લાના વિવિધ શાળાઓના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઇને તેમનાં અવનવા ઇનોવેશન રજૂ કર્યા હતાં. પાટણ ડાયેટ ખાતે આ ઇનોવેશન જોવા માટે મોટી સંખ્યામાં જિલ્લાની શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. કેટલાક ઇનોવેશન ખૂબ જ મહેનત માંગી લે તેવા અને અમલીકરણમાં મુકવા જેવા જોવા મળ્યા હતાં.
ઉપસ્થિત અધિકારીઓએ આ ફેસ્ટીવલના દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી અને શિક્ષકો પાસેથી જ તેનામાં રહેલ નાવીન્ય અંગે જાણકારી મેળવી હતી. અને આવી બાબતો પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું. આભારવિધિ ડીઆઇસી કો.ઓર્ડીનેટર ડો. પીનલબેન ગોરડીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન કાંસા સીઆરસી રાજેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
Ahmedabad: Cooperation Minister Jagdish Vishwakarma today paid a surprise visit to various Cooperation Department offices in Ahmedabad city and district to solve the problems faced by the employees of the offices of the Cooperation Department and to encourage them.
Instructed the Heads of Accounts
During this visit, all officers-employees instructed the Heads of Departments to ensure that the benefits of farmer welfare schemes are availed promptly with regularity and conscientious efforts with full capacity. He also added that efforts will continue to reduce the gap between the minister’s office and the field offices to achieve excellent results through continuous excellence.
Employees were also encouraged
During the visit, the Minister obtained the details of the employees present and absent in the office and inspected the office operations of all the offices to the officials of the Ahmedabad office of the Cooperation Department. The Minister got information about the basic facilities for the employees in the offices of the Head of the Department and made suggestions for more suitable facilities. He encouraged the employees by coming to the office regularly and instructed the heads of the department to attend the office on time and work continuously to answer the questions of the public with their full capacity.
The minister further motivated the employees by saying that we can provide excellent services to the citizens only with the dedicated work of the sincere employees. The purpose of the minister’s surprise visit to the offices of the head of the department was to know the functioning of the offices, to get familiar with the environment of the office, to encourage the hardworking employees and to know the problems that hinder the employees in their work.
For a long time, from the Chief Minister of the state government to the ministers of different departments, visiting the government offices, operations have been carried out to solve the problems faced by the people and the problems that confuse the personnel officers. Everyone is appreciating this excellent effort. Officials and employees can also report directly to the ministers of the department about the difficulties faced by them in the office, and also about the difficulties faced by the people, the ministers of the department can directly give orders to the employees.
from your city (Ahmedabad)
Published by:Vivek Chudasma
First published:
The treasure of Gujarati news is News18 Gujarati. Read more news including Gujarat, Foreign, Bollywood, Sports, Business, Entertainment on News18 Gujarati
Ahmedabad: In the graduation ceremony of Gujarat University, the influence of female students has been seen more than male students. A total of 167 students have been awarded gold medals in graduation. Out of them, 86 female students have topped in getting medals. A student studying LLB and another student studying medicine in Motilal Nehru College have both achieved 8 gold medals. While another student has got 10 gold medals.
Degree awarded to more than 50 thousand students
A total of more than 51 thousand students have been awarded degrees in the graduation ceremony of Gujarat University. Out of them more than 300 students have been awarded with medals. As many as 167 students have been awarded gold medals. But out of these 167 there were 86 female students who beat the male students and captured the gold medal. In other words, the influence of students was seen more than that of students in getting medals.Also read: If you have not taken the precaution dose, take the amount of vaccine available
Many students lit up
Ashima Memon, studying second year of LLB at Motilal Nehru College, has bagged 8 medals. Ashima said in a conversation with News 18, I am very happy. Even when university came first, I didn’t think I would get eight medals. Law is in my blood. I am interested in it. So I had prepared a lot for it.’ Ashima’s father is a judge in Junagadh. While Priya Khouchandani, a third year MBBS student in Sola Medical College, has secured 8 medals in medical. Priya said that this is the result of the hard work we have done in five years of study. Another student has won 10 gold medals.
Acharya Devvrat present as the chief guest
It is important that the Governor of the state, Acharya Devvrat, who was present as the chief guest in this graduation ceremony, told the youth that today where there are educated people, there are more old age homes. So moral values should not be forgotten after learning. No matter how much you study in life, if you don’t respect your parents and elders, it means no studying.
from your city (Ahmedabad)
Published by:Vivek Chudasma
First published:
The treasure of Gujarati news is News18 Gujarati. Read more news including Gujarat, Foreign, Bollywood, Sports, Business, Entertainment on News18 Gujarati