Tuesday, December 27, 2022

Anrich Nortje hit by spider cam video during boxing day test match sa vs aus cricket news

VIDEO OF Spider Cam Hits Anrich Nortje: સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન સ્પાઈડર કેમેરા સાથે પણ એક ચિત્ર-વિચિત્ર ઘટના બની હતી. ફિલ્ડિંગ કરતી વખતે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટર એનરિક નોર્ટજે સ્પાઈડર કેમ સાથે વિચિત્ર અથડામણનો ભોગ બન્યા હતા.