ઓસ્ટ્રેલિયાથી આવેલા રાજેશ પટેલ જણાવે છે કે, ‘અહીં જોવા મળેલી એન્ટિક વસ્તુઓ આજની યુવા પેઢીએ ચિત્રમાં જ જોઈ હશે. વર્ષો જૂનો પટારો, અનાજ દળવાની ઘંટી, માખણ બનાવવાનું વલોણું નાના હતા ત્યારે જોયું હશે. જે પહેલાં માત્ર ચિત્રોમાં જ જોવા મળતા હવે રૂબરુ જોવા મળે છે.’
Tuesday, December 20, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આજની પેઢી ન જોઈ હોય તેવી એન્ટિક વસ્તુઓનું કલેક્શન