Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો ગેસને લઈ આત્મનિર્ભર બન્યા છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં નિ :શુલ્ક સ્વચ્છ અને ધુમાડાં રહિત વાતાવરણ માટે ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ યોજના એક મહત્વની યોજના છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારના પશુ-છાણ તથા જૈવિક કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીનો એક સ્ત્રોત ઉદેશ્ય સર કરવાનું યોજનાનો મહત્વનો ઉદેશ્ય છે.
Thursday, December 22, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» Flexi Biogas Plant Scheme launched by District Village Development Agency in Bharuch amb News18 Gujarati