Tuesday, January 17, 2023

Photos: તાપીમાં પ્રેમી પંખંડાનાં આપઘાતનાં વર્ષ બાદ પરિવારે પ્રતિમા બનાવીને કરાવ્યા લગ્ન

Tapi news: પ્રેમી પંખીડાએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી હતી. બંને પ્રેમી પંખીડાના મૃત્યુના એક વર્ષ બાદ પરિવારજનોએ મૃતક યુવક અને યુવતીની પ્રતિમા બનાવીને આદિવાસી રીત રિવાજ મુજબ ગત 14મી જાન્યુઆરીએ લગ્નવિધિ કરાવી દીધી છે.

Related Posts: