પંચમહાલ (ગોધરા)એક મિનિટ પેહલા
- કૉપી લિંક

ગોધરા શહેરમાં નગરપાલિકા દ્વારા જળ દિવાળી ઉજવણીના ભાગરૂપે સ્વ સહાય જૂથોની મહિલાઓને ગોધરા તાલુકાના અંબાલી ખાતે પાણી પુરવઠા બોર્ડ હસ્તકના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરાવી અને પાણીના શુદ્ધિકરણ તથા પાણીની ગુણવત્તા અને મહત્વ બાબતની સમજણ આપવામાં આવી હતી.
જેમાં નવેમ્બર માસમાં દરમિયાન જળ દિવાળીની ઉજવણી કરવા