Tuesday, January 3, 2023

weather update no significant change in north india gujarat temperature cold wave dense fog alert sb – News18 Gujarati

New Delhi: Severe cold is continuing in the states of North India these days. Along with the cold wave, the effect of fog is being seen in many states. According to the Indian Meteorological Center, dense to very dense fog and cold day conditions are likely to continue over northwest India including Gujarat during the next 4-5 days. Cold wave conditions are likely to continue over North-West India during the next 3 days and will reduce in intensity thereafter.

Along with this, a cold weather alert has been issued in Punjab, Haryana, Rajasthan and Gujarat. Moderate and dense fog has been predicted in the capital Delhi for two days. The Meteorological Department has said that the temperature in Delhi will touch 4 degrees Celsius by the end of the week.

Also read: Cold wave in Gujarat, announcement of cold wave in many states, know how it is decided?

On Tuesday, the minimum temperature remained between 2-6 degrees Celsius over many parts of northwest India and Madhya Pradesh. Dense fog was observed in many areas of Punjab. On the other hand, dense fog covered various parts of Uttarakhand, Haryana, Chandigarh, Delhi, Uttar Pradesh and Rajasthan, some parts of Chhattisgarh, Madhya Pradesh, Bihar, Gangetic West Bengal, Assam and Meghalaya this morning. . On the other hand, cold wave was observed in various parts of North Rajasthan today.

IMD has issued a cold wave alert in 7 states. Apart from this, a rain warning has been issued in the plains of North India along with fog and mist. During the next 24 hours, dense fog conditions will prevail in some areas of Punjab, Haryana, North Rajasthan, West Uttar Pradesh and Delhi. Severe cold wave conditions including cold wave will continue over Punjab, Haryana, Himachal Pradesh including Delhi and Uttarakhand.

Also read: Gujarat Weather news: Will it get colder or cooler in Gujarat? Meteorological Department has made a big forecast

According to the Met department, rain is likely in parts of Andhra Pradesh, Tamil Nadu, Andaman and Nicobar, Bihar, Uttar Pradesh, Jharkhand and Bengal. Cold wave will persist in Uttarakhand, Himachal along with Haryana, Punjab and Delhi. Dense fog will continue in many parts of Jharkhand including Uttar Pradesh, Bihar. A yellow alert has been announced for this.

from your city (Ahmedabad)

Published by:Emperor Buddha

First published:

Tags: Cold Wave, Gujarat Weather alert, Gujarat winter forecast

Fraud of lakhs of rupees with customers

AHMEDABAD: Ahmedabad rural SOG police have arrested a hawker who used to sell cars. But for the last two years, it has worked so that both those who buy cars from these hawkers and those who sell them are regretting. It has been learned that the accused has cheated 76 lakhs from 20 people so far. Police have seized a Mercedes, Ertiga car worth Rs 10 lakh 96 thousand from the accused.

Police arrested two accused in this matter

Ahmedabad Rural SOG has arrested two gangsters who were in the business of selling cars. However, for the last two years, these two gangs have been acting in such a way that both those who buy cars from them and those who sell cars to them are regretting. Police have arrested two accused named Piyush Patel and Devsingh alias Bako. These two accused have cheated people of lakhs of rupees. However, the police have started action against them.Also read: Sandeep Gupta who stole crores of rupees oil was arrested from Kolkata

The accused cheated the customers to the tune of lakhs of rupees

Accused Piyush Patel was earlier doing business of four-wheel car rental and sale at Ahmedabad and Mehsana and having acquired trust in the car rental market, two years ago he took advantage of the trust of the customers and sold the car to others without paying the original car owner. The seller of the car used to get the car from the customer at a high price and give him a check despite having sufficient balance in his account and the buyer used to sell the car to the customer at a low price.

Also read: The parents who abandoned the two-month-old child were arrested by the police

Police started further action

It is worth mentioning that, when both the car seller and the buyer were coordinated on OLX, they used to tell the seller a high price and the buyer a low price while keeping each other in the dark and getting rupees from the buyer. The police have seized a Mercedes and an Ertiga car worth Rs 10 lakh 96 thousand from the accused. It has been learned that the accused has cheated 76 lakhs from 20 people so far. While the accused have committed crimes at many places including Sola, Satellite, Rajkot, Gandhinagar and Naranpura. Currently, the police have started further investigation by interrogating the accused.

from your city (Ahmedabad)

Published by:Vimal Prajapati

First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Gujarat

સુરત રેલ્વે સ્ટેશન પરથી 4 વર્ષની બાળકી પિતા પાસે સૂતી હતી ને અપહરણ થયું, મધ્યપ્રદેશ લઈ જવાય તે પહેલા પકડાયા | 7-year-old girl abducted from Surat railway station nabbed within hours, plan to take her to Madhya Pradesh

સુરત10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સિફ્તપૂર્વક બાળકીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. - Divya Bhaskar

સિફ્તપૂર્વક બાળકીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી ગતરોજ એક અજીબ ઘટના સામે આવી હતી. જેમાં મધરાત્રીએ એક નંબરના પ્લેટફોર્મ પરથી એક મહિલાએ ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી લીધું હતું. પિતા અને તેની ચાર વર્ષની પુત્રી અંકલેશ્વર જવા માટે સવારની ટ્રેનની રાહ જોવા માટે પ્લેટફોર્મ પર સુઈ ગયા હતા. દરમિયાન મહિલા આતકનો લાભ લઇ બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ઘટના રેલવેના સીસીટીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે મહિલાની ઓળખ કરી બારડોલી રેલ્વે સ્ટેશન પાસેથી અપહરણ કરનાર મહિલા અને તેના પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી બાળકીનું અપહરણ
સુરતના રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પરથી ગતરોજ મોડી રાત્રે એક ચાર વર્ષીય બાળકીનું એક મહિલાએ અપહરણ કરી લીધું હતું. બાદમાં ફરાર થઈ ગઈ હતી. મધ્યપ્રદેશથી પિતા તેની બાળકીને લઈ અંકલેશ્વર જઈ રહ્યા હતા.દરમિયાન સુરતના રેલ્વે સ્ટેશન પર ઉતરી ગયા બાદ તે સવારે અંકલેશ્વર જવા માટે પ્લેટફોર્મ પર જ સૂઈ ગયા હતા. આ દરમિયાન ત્યાં આંટા ફેરા મારતી અજાણી મહિલા દ્વારા આ બાળકીને જોઈ હતી અને બાપ દીકરીનો ઊંઘનો લાભ લઈ. ખૂબ જ સિફતાઈપૂર્વક પ્લેટફોર્મ પરથી અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. બાળકીના પિતા સવારે ઉઠ્યા ત્યારે તેની દીકરી તેની બાજુમાં ન જણાતા સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી.જેને લઇ ચિંતાતૂર પિતા તાત્કાલિક રેલવે પોલીસ નો સંપર્ક કરી આ અંગે ફરિયાદ કરી હતી.

બાળકીનું તેના નિદ્રાધિન પિતા પાસેથી અપહરણ કરાયું હતું.

બાળકીનું તેના નિદ્રાધિન પિતા પાસેથી અપહરણ કરાયું હતું.

સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ
બાળકીના પિતા દ્વારા આ અંગે રેલવે પોલીસને ફરિયાદ કરાતા પોલીસ તાત્કાલિક એક્શન મોડ ઉપર આવી ગઈ હતી. ફરિયાદને આધારે સૌપ્રથમ પોલીસે રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસ કર્યા હતા. આ દરમિયાન એક મહિલા બાળકીનું અપહરણ કરતી જોવા મળી હતી. વહેલી સવારે 4:30 થી 05:00 વાગ્યાના અરસામાં અજાણી મહિલા બાળકી અને તેના પિતાની બાજુમાં આવીને બેસી જાય છે. ત્યારબાદ ખૂબ જ સિફતાય અને ચાલાકી પૂર્વક બાળકીને રમાડતા રમાડતા અપહરણ કરીને ચાલી ગઈ હતી. પોલીસે આ સીસીટીવીના આધારે મહિલાની ઓળખ કરી હતી. અને તેને ઝડપી પાડવા તમામ પોલીસના સર્વેલન્સ સ્ટાફને સૂચના આપી દેવામાં આવી હતી.

બારડોલીથી અપહરણ કરનાર મહિલા અને તેનો પ્રેમી ઝડપાયા
​​​​​​​રેલ્વે પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા જોતા બાળકીને પરત મેળવવા માટે તાત્કાલિક સર્વેલાન્સની ટીમને કામે લગાવી હતી. મહિલા બાળકીને લઈ કઈ કઈ જગ્યાએ ગઈ હોય શકે તે પ્રમાણે તમામને સાવચેત કર્યા હતા. આ દરમિયાન સીસીટીવીમાં દેખાઈ રહેલી મહિલા બારડોલી રેલ્વે સ્ટેશન ખાતે જોવા મળી હતી. આ મહિલાની સાથે એક પુરુષ અને એક ચાર વર્ષની બાળકી જણાઈ આવી હતી. જેને આધારે બારડોલી રેલવેના સ્ટાફે તેમને અટક કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, અપહરણ કરનાર મહિલાનું નામ રેણુકા દેવી ઉર્ફે પાયલ અને તેનો પ્રેમી યોગેશ ચૌહાણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી તેમના ચંગુલમાંથી બાળકીનું કર્યું હતું.

મહિલા અને તેના કથિત પ્રેમી દ્વારા અપહરણ કરાયું હતું.

મહિલા અને તેના કથિત પ્રેમી દ્વારા અપહરણ કરાયું હતું.

શા માટે અપહરણ કર્યું તેની તપાસ થશે
બાળકીનું અપહરણ કરનાર યુવતી રેણુકા અને તેનો પ્રેમી યોગેશ ચૌહાણની પોલીસે ધરપકડ કર્યા બાદ તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. ત્યારે આ અંગે રેલ્વે પોલીસના એસીપી બી એચ ગોર એ જણાવ્યું હતું કે, અપહરણકાર બંનેની બારડોલીથી ધરપકડ કરી લેવામાં સફળતા મળી છે. બાળકીનું અપહરણ કરી તેઓ ભાગી રહ્યા હતા. દરમિયાન સર્વેન્સ ટીમના માણસોને બારડોલી રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. હાલ આ બંને જણાની પૂછપરછ પોલીસ કરી રહી છે. અપહરણ શા માટે કર્યું તે હજી જાણી શકાયું નથી. બાળકીને લઈને તેઓ પોતે પોતાની પાસે રાખવાના હતા કે. તેને કોઈ અન્ય વ્યક્તિને વેચી દેવાના હતા. તે અંગે હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસ દ્વારા આ બંનેના રિમાન્ડ મેળવવાની હાલ તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ મેળવ્યા બાદ બંનેની આ અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.પરંતુ હાલ તો બાળકીનું પોલીસે સહી સલામત રેસ્ક્યુ કરી લેતા મોટો હાશકારો થયો છે.

પ્લેટફોર્મ પરથી જ અપહરણ કરાયું હતું.

પ્લેટફોર્મ પરથી જ અપહરણ કરાયું હતું.

પકડાયેલા બંને જણા બેકાર હતા
​​​​​​​પોલીસે અપહરણ કરનાર મહિલા અને તેના પ્રેમી વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિલાએ રેણુકા મુળ બિહારની છે. તે ઘણા સમયથી સુરતમાં જુદી જુદી જગ્યાએ રોડ ઉપર રાતવાસો કરે છે. તેની સાથે પકડાયેલ યુવક યોગેશ ચૌહાણ પણ રોડ રસ્તા ઉપર જ રહે છે. બંને જણા છેલ્લા થોડા દિવસથી એકબીજાના સંપર્કમાં આવ્યા છે. બંને કોઈ જ પ્રકારનો કામ ધંધો કરતા નથી. હાલ તો બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

સીસીટીવી અને સર્વેલન્સના આધારે બાળકીને સહિસલામત રીતે રેસ્ક્યુ કરાઈ હતી.

સીસીટીવી અને સર્વેલન્સના આધારે બાળકીને સહિસલામત રીતે રેસ્ક્યુ કરાઈ હતી.

મધ્યપ્રદેશથી રોજીરોટી મેળવવા અંકલેશ્વર જઈ રહ્યા હતા
ચાર વર્ષની બાળકીને લઈ તેના પિતા મધ્યપ્રદેશથી રોજીરોટી મેળવવા અંકલેશ્વર ખાતે ટ્રેનમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન મધરાત્રીએ ઊંઘમાં પિતા ભૂલથી અંકલેશ્વર ની જગ્યાએ સુરત રેલ્વે સ્ટેશન પર ઉતરી ગયા હતા. ત્યારે અંકલેશ્વર હવે સવારે જવું પડે તેમ હતું જેને લઇ પિતા તેની ચાર વર્ષની દીકરીને લઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મના બાંકડા પર જ સુઈ ગયા હતા. અને જ્યારે સવારે અંકલેશ્વર જવા માટે પિતા ઉઠ્યા તો બાજુમાંથી દીકરી ગાયબ થઈ ગઈ હતી જેને લઇ પિતા ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે…

સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં તારીખ 05, 06, 09 અને 10મી જાન્યુઆરીના રોજ ‘કિશોરી કુશળ બનો’ હેઠળ બ્લોક કક્ષાએ ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન’ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ મેળાઓ થકી કિશોરીઓના સુરક્ષા અને સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.  કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓના સૂચકમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ બાળલગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી આ યોજનાઓના સંકલનમાં ભારત સરકારની થીમ કિશોરી કુશળ બનો હેઠળ સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાએ સશક્ત અને સુપોષિત કિશોરી- અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

કિશોરીઓના સર્ગી વિકાસનો કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર જિલ્લામાં આ મેળાનું આયોજન ગાંધીનગર જિલ્લા કલેકટર ડી.કે.પ્રવિણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. જેમાં આગામી 05મી જાન્યુઆરીના રોજ માણસાના તખતપુરા હોલ, તારીખ 06 જાન્યુઆરીના રોજ નગરપાલિકા હોલ, કલોલ, તારીખ 09મી જાન્યુઆરીના રોજ દહેગામ, કચ્છ કડવા પાટીદાર હોલ અને તારીખ 10મી જાન્યુઆરીના રોજ બલરામ ભવન, સેકટર- ૧૨ ગાંધીનગર ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમથી કિશોરીઓને સશક્તિકરણ કરવાનો તેમજ તેમના સર્વાંગી વિકાસના કામો કરવામાં આવશે.આ પણ વાંચો: કરોડો રૂપિયાની ઓઇલની ચોરી કરનાર સંદીપ ગુપ્તાની કોલકાતાથી ધરપકડ

ગાંધીનગર જિલ્લામાં વિવિધ સ્થળો પર થશે આયોજન

આ મેળા થકી કિશોરીઓને સુરક્ષિત અને સશક્તિ કરવાનો પ્રયાસ કરવા, વિવિધ સરકારી યોજના વિશે જાગૃત કરવા, આંગણવાડી નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવવા, કિશોરીઓના વાલીઓને પોષણ, આરોગ્ય, શિક્ષણ, સર્વાંગી વિકાસ, સ્વાવલંબી અને ઘરેલુ હિંસા વિશે માહિતગાર કરવા, સમાજમાં દિકરી અને દિકરા વચ્ચેના ભેદભાવને દુર કરીને દિકરીઓના જન્મદરમાં વધારો, લાભાર્થીઓને સરકારી વિવિધ યોજનાઓનો સમયસર લાભ મળે તે માટે બ્લોક લેવલ પર વિભાગો સાથેનું સંકલન વધારવું જેવી માહિતી આપી જાગૃત કરવામાં આવશે.

આ પણ વાંચો: બે માસના બાળકને ત્યજી દેનારા માતા પિતાની પોલીસે કરી ધરપકડ

સુચારું આયોજન માટે કમિટી બનાવામાં આવી

આ સાથે સાથે કિશોરીઓમાં કારકિર્દી ધ્યેયો હાંસલ કરવા માટેની સમજ કેળવાય, કિશોરીઓમાં જીવનના વિવિધ પાસાઓની સમજ તથા તેની જાગૃતિ કેળવી શકાય, કિશોરીઓ સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસપૂર્વક પગલાં પાડી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ મેળાઓમાં જિલ્લાની વિવિઘ કચેરીઓ દ્વારા પોતાના સ્ટોલ ઉભા કરવામાં આવશે. સરકારની વિવિઘ ફલેગશીપ યોજનઓથી પણ સર્વે મુલાકાતીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ મેળાના સુચારું આયોજન માટે એક કમિટીની રચના પણ કરવામાં આવી છે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Vimal Prajapati

First published:

Tags: Gandhinagar News, ગુજરાત

સંદીપ ગુપ્તાની સુરત પોલીસે કોલકાતાથી ધરપકડ

સુરત: ભારત દેશના અલગ અલગ રાજ્યમાં 22 કરતાં વધુ ઓઇલની લાઈનમાં પંચર કરી અંદાજિત 400 કરોડ કરતાં વધુની ચોરી કરનાર આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તાને પોલીસ સુરત પોલીસે બાતમીના આધારે કલકત્તાથી ઝડપી પાડવાના સફળતા મળી છે. આરોપી પર અગાઉ રાજસ્થાનના અલવર, ચિત્તોડગઢ, શિહોરી, ભરતપુર, આબુરોડ અને બ્યાવર સાથે હરિયાણાના સોનીપથ, ગોહના અને રોહતાસમાં ત્રણ પંચર તથા ગુજરાતના મોરબી, ખેડા અને પશ્ચિમ બંગાળના કોલકત્તા અને વર્તમાન નગર જેવા વિસ્તારોમાં ચોરી કર્યા હોવાનીને લઈને તેના વિરુદ્ધ ગુના દાખલ પણ થયા છે.

આરોપીએ ભારતમાં અનેક ગુનાઓ આચર્યા છે

આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફ સિંધી વિજયકુમાર ગુપ્તા ગ્રુપ ગ્રામ હરિયાણાનો રહેવાસી છે. 2006 અને 2007માં ચોરીના ગુનાઓની શરૂઆત કરી હતી. ભારતના અલગ અલગ રાજ્યમાં માણસો દ્વારા વાયુ ચોરી કરવામાં મહેર હતો. તેની સાથે યંગના સભ્યો 2006-07 તથા 2021-22 સુધી તેની ગેંગમાં સામેલ હતો. સંદીપ ગુપ્તા 2021માં ગુજરાત એટીએસ દ્વારા ગુનાઓ દાખલ કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. આ સાથે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક કેસમાં વચલા ગાળાના જામીન પર છૂટી ગયો હતો. આ વ્યક્તિએ દક્ષિણ ગુજરાતમાં તેના સાગરીકો જીગ્નેશ ગજ્જરની મદદથી ક્રૂઝ ઓઇલ ખરીદી કરી તેનું વેચાણ કરતો હતો.આ પણ વાંચો: ઓહ! શું બોલિવુડ ફિલ્મ ‘રંગ દે બસંતી’નો આ સ્ટાર પ્રેગનેન્ટ છે?

આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ

ઉલ્લેખનીય છે કે, આ ઓઇલના વેપારમાં સિન્ડિકેટ બનાવી પાઇપલાઇનમાં પંચર કરી ચોરી કરતો હતો. પકડાયેલ આરોપી ઓઇલ કંપનીથી એક બે કિલોમીટરના અંતરમાં બંધ ફેક્ટરી અથવા તો શેડ ભરે રાખી નજીકમાં પસાર થતી પાઇપલાઇનમાં પંચર પાડી તેમાંથી ઓઇલની ચોરી કરતો હતો. ત્યાર બાદ ચોરી કરેલા ઓઈલને તે શેડમાં લાવ્યા બાદ ટેન્કરો ભરી તેને દેશના અલગ અલગ રાજ્યમાં વેચી દેતો હતો. આમ તે, ભારતના અલગ અલગ રાજ્યોમાં ગેરકાયદેસર રીતે ચોરીના ઓઈલનું વેચાણ કરતો હતો.

આ પણ વાંચો: બે માસના બાળકને ત્યજી દેનારા માતા પિતાની પોલીસે કરી ધરપકડ

ઓઇલ ચોર આરોપીની કોલકાતાથી ધરપકડ

મળતી માહિતી પ્રમાણે તે રાત્રિના સમયે ત્રણ કે ચાર ટેન્કર ઓઇલની ચોરી કરી તેને વેચતો હતો. અત્યાર સુધીમાં 15થી 20 જેટલા ટેન્કર ઓઈલની ચોરી કરી છે, તેની પાસેથી અંદાજે 40થી 50 લાખનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે. સંદીપ ગુપ્તાનું ભારતમાં રાજસ્થાન, યુપી, ગુજરાત અને ઝારખંડ વગેરે રાજ્યોમાં નેટવર્ક ચાલતું હતું. જોકે આરોપી કલકત્તા હોવાની વિગતના આધારે સુરતની ટીમ દ્વારા તેને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vimal Prajapati

First published:

Tags: Crime news, Surat police, ગુજરાત

પાટડીના સિધ્ધસરના રીઢા તસ્કર વિરુદ્ધ સરપંચ સહિત 12 લોકોએ ચોરી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી | 12 people including sarpanch filed a complaint of theft and threats against the drug trafficker of Siddhasar of Patdi

સુરેન્દ્રનગર12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટડી તાલુકાના સિધ્ધસર ગામે રામજી મંદિરમાં મૂર્તિ ચોરાયાની ઘટના બાદ ગ્રામજનો રોષે ભરાયા હતા. બાદમાં ચોરાયેલી મૂર્તિઓ કેનાલ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. પરંતુ ગ્રામજનોએ આરોપી પકડાય નહીં ત્યાં સુધી મૂર્તિઓ સ્વિકારવાની ના પાડી હતી. ત્યારે સિધ્ધસરના આ રીઢા તસ્કર વિરુદ્ધ એક જ દિવસમાં 12 પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં સિધ્ધસરના ગ્રામજનોએ એક બની સરપંચ સહિત કુલ 12 લોકોએ ચોરી અને જાનથી મારી નાંખવાની નામજોગ ફરિયાદ નોંધાવી પોલીસે આ રીઢા ચોરને ઝબ્બે કરવાના કોબીંગ સહિતના ચક્રો ગતિમાન કર્યા છે.

પાટડી તાલુકાના સિધ્ધસર ગામના રીઢા ચોર મોહસીનખાન નસીબખાન જતમલેક ગામમાં આવેલા પ્રાચીન રામજી મંદિરમાંથી તાળા તોડી 150 વર્ષ જૂની પ્રાચિન પૌરોણિક મૂર્તિઓની ચોરી કરતા ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા. જે અંગેની પોલીસ ફરિયાદ બજાણા પોલીસ મથકે નોંધાયા બાદ બે દિવસ બાદ આ ચોરાયેલી પ્રાચીન મૂર્તિઓ કેનાલ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી.

પરંતુ સિધ્ધસરના સરપંચ સહિતના ગ્રામજનોએ આ મૂર્તિઓ જ્યાં સુધીમાં આરોપી પકડાય નહીં ત્યાં સુધી સ્વિકારવાનો નનૈયો ભણી દીધો હતો. આથી દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર અને બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ ગ્રામજનોને સમજાવવાની પોલીસે કોશિશ કરી હતી. પરંતુ રોષે ભરાયેલા ગ્રામજનોએ આરોપી પકડાયા પછી જ મૂર્તિઓ સ્વિકારી અને મંદિરમાં પુન:સ્થાપના કરવાનું જણાવ્યું હતુ. બીજી બાજુ સિધ્ધસરના આ રીઢા તસ્કર વિરુદ્ધ એક જ દિવસમાં 12 પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં સિધ્ધસરના ગ્રામજનોએ એક બની સરપંચ સહિત કુલ 12 લોકોએ ચોરી અને જાનથી મારી નાંખવાની નામજોગ ફરિયાદ નોંધાવી પોલીસે આ રીઢા ચોરને ઝબ્બે કરવાના કોમ્બીંગ સહિતના ચક્રો ગતિમાન કર્યા છે. ગત મોડીરાત સુધીમાં આ રીઢા ચોર વિરુદ્ધ 10 પોલીસ ફરિયાદ ચોરીની અને 2 પોલીસ ફરિયાદ મારામારીની અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની નોંધી છે.

અન્ય સમાચારો પણ છે…

ઇકબાલગમાં પાર્ક કરેલું પિકઅપ ડાલુ લઇ શખ્સો પલાયન, ધોળા દિવસે ચોરી થતાં સ્થાનિકોમાં રોષ | Pick-up truck parked in Iqbalag, people fled with buckets, locals are angry after being stolen on the day of washing.

બનાસકાંઠા (પાલનપુર)11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ધોળે દિવસે પાર્ક કરાયેલ જીપ ડાલાની ચોરી થયાં હોવાની ઘટના સામે આવી છે. ધોળે દિવસે પીકઅપ ડાલુ ચોરી થતાં લાચાર તંત્ર સામે લોકો રોષે ભરાયાં છે. જીપડાલ માલિખે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

બનાસકાંઠા જિલ્લાન અમીરગઢ પંથકમાં શિયાળુ સત્ર શરૂ થતાં જ નિશાચરો સક્રિય બનતા એક પછી એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે લોકો રાત્રી દરમિયાન પોતાના ઘરમાં ઊંઘ માણી શકતા નથી બસ તેઓના મનમાં ચોરો નો ભય સતાવ્યા કરે છે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માં શીનાભાઈ સોમાભાઈ ગમાર રહે ઢોલિયા વાળા પોતાનું પિકાપ ડાલું હાઇવે પર પાર્ક કરી હોટલમાં ચા પાણી કરવા ગયા હતા અને પરત આવી જોતાં તેઓની આજીવિકા નું એક માત્ર સાધન પોતાની પિકાપ ડાલું ત્યાં ન દેખાતા માલિકે આસપાસ ના લોકોને પૂછપરછ કરતા કોઈ ભાળ ન મળતાં તેઓએ અસલ કાગળો ચોરાઈ ગયેલ વાહનમાં હોઈ કંપની માંથી ઝેરોક્સ લાવી અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી

અન્ય સમાચારો પણ છે…

બાળકીનું અપહરણ કરનાર બે લોકોની ધરપકડ

સુરત: મધ્ય પ્રદેશથી રોજી રોટી માટે આવેલા પિતા અને ચાર વર્ષીય બાળકી સુરત રેલવે સ્ટેશન આવી પોહચ્યા બાદ બાળકીનું અપહરણ થઈ ગયું હતું. જોકે આ મામલે સુરત રેલવે પોલીસે બાળકી અપહરણ કરતા લોકોના હાથમાંથી છોડાવી સાથે એક મહિલા સાથે એક યુવક ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં દિવસે દિવસે અપહરણના કેસો વઘી રહ્યા છે. સુરત પોલીસ પણ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

એક મહિલા બાળકીનું અપહરણ કરી લઈ ગઈ

ગુજરાત આમ તો, આર્થિક રીતે સધર છે અને અન્ય રાજ્યના લોકો રોજી રોટીની તલાસ માટે ગુજરાત અને ખાસ તો સુરત આવતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશ પોતાની ચાર વર્ષની પુત્રી લઇને અંકલેશ્વર ખાતે લઇને આવ્યા હતા. જોકે ટ્રેનમાં પિતા સુઈ જતા પિતા-પુત્રી સુરત ખાતે આવી પોહચ્યા હતા. જોકે અહીંયા આવ્યા બાદ પિતા પુત્રી સ્ટેશન એક બેચ પર સુઈ ગયા હતા. જોકે એક મહિલા બાળકીને ઉપાડી લઈ ગયા હતા. જોકે પિતા ઊંઘમાંથી ઉઠ્યા બાદ બાળકી નહીં મળતા પોલીસ ફરિયાદ કરી હતી.આ પણ વાંચો: બે માસના બાળકને ત્યજી દેનારા માતા પિતાની પોલીસે કરી ધરપકડ

પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી કરી

પોસીલમાં ફરિયાદ કરતા પોલીસે સ્ટેશનમાં રહેલા સીસીટીવી ચેક કરતા આ બાળકીને એક મહિલા ઉપાડી લઇ જતા જોવા મળી હતી. આથી પોસીસે આ મહિલા ઓળખ કરી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. લાંબી પૂછતાજ કરવામાં આવતા આખરે આ મહિલા છેલ્લા 25 દિવસથી બારડોલી ખાતે રહેતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ત્યા એક ટીમ મોકલી બાળકી છોડાવી તેનું અપહરણ કરનાર મહિલા ધરપકડ કરી હતી. અને આ દિશામાં આગળની વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Congratulation: ઓહ! શું બોલિવુડ ફિલ્મ ‘રંગ દે બસંતી’નો આ સ્ટાર પ્રેગનેન્ટ છે?

આ કેસમાં એક મહિલા અને યુવકની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, આ મહિલા સાથે અન્ય એક યુવકની પણ અટકાયત કરવામાં આવી છે. આ સાથે સાથે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ લોકો દ્વારા શા માટે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. આ લોકો ભૂતકાળ આવી ઘટનામાં સંડોવાયેલ છે કેમ? તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સુરત પોલીસ દ્વારા બાળકીને તેના પિતાને સોપવામાં આવી છે. આ સાથે જ શહેરમાં આવા બનાવો ન બને તે માટે સુરત પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vimal Prajapati

First published:

Tags: Kidnapping, Surat crime news, Surat kidnapping, ગુજરાત

શ્રમિકને ઝોકું આવી જતા પેપર રોલ નીચે દબાઈ જતા મોત; હિસાબના પૈસા વસુલવા મામલે યુવાન પર હુમલો; જૂની અદાવતમાં આધેડની નિર્મમ હત્યા | A worker dies after being crushed under a paper roll as he leans over; Assault on youth over bill collection; The brutal killing of a middle-aged man in an old feud

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • A Worker Dies After Being Crushed Under A Paper Roll As He Leans Over; Assault On Youth Over Bill Collection; The Brutal Killing Of A Middle aged Man In An Old Feud

મોરબી23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક આવેલા પેપર મિલમાં કામ કરતી વેળાએ શ્રમિકને ઝોકું આવી ગયું હતું અને પેપર રોલ ક્રેઇનથી મુકવા જતા પેપર રોલ નીચે દબાઈ જતાં ગંભીર ઈજા પહોંચતા શ્રમિક આધેડનું મોત થયું હતું. જ્યાં બીજી બાજુ મોરબીના ભરતનગર ગામની સીમમાં હિસાબના પૈસાની લેતીદેતી મામલે ત્રણ અજાણ્યા ઈસમો સહિતના ચાર શખ્શોએ યુવાનને બેઝબોલ ધોકા વડે માર મારી અપશબ્દો બોલ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો અન્ય એક કિસ્સામાં માળિયાના મોટા દહીંસરા ગામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકેલ મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકના પુત્રએ એક ઇસમ વિરુદ્ધ 20 વર્ષ પૂર્વેની અદાવતમાં ચાલતી માથાકૂટમાં આધેડને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઈને નિર્મમ હત્યા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શ્રમિકને ઝોકું આવી જતા પેપર રોલ નીચે દબાઈ જતા મોત
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ યુપીના વતની અને હાલ લીલાપર ચોકડી પાસે રહેતા જાનુકી પ્રસાદ કરણસિંહ મધુકર નામના શ્રમિક ગત તા. 02ના રોજ મધરાત્રિએ લીલાપર જોધપર રોડ પર આવેલા તીર્થક પેપરમિલમાં કામ કરતા હતા. ત્યારે ફીનીસીંગ વિભાગમાં કટર નંબર 2 બાજુમાં પેપર રોલ મુકવાની જગ્યાએ નીંદર આવતા સુઈ ગયા હતા. તે જગ્યાએ પેપર રોલ પૂરો થઇ જતા મશીન એરિયાની ઇલેક્ટ્રિક ક્રેઇનથી બીજો પેપર રોલ આશરે 8 ટનનો લગાવવાનો હોય છે. જે પેપર રોલની જગ્યાએ પેપર રોલ ક્રેઇનથી મુકવા જતા પેપર રોલ નીચે દબાઈ જતા શ્રમિક આધેડને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિસાબના પૈસા વસુલવા મામલે યુવાન પર હુમલો
મોરબી 2 વિદ્યુતનગરના રહેવાસી યશપાલ માવજીભાઈ કાનગડ નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેની ભરતનગર ગામ પાસે પરમ લોજીસ્ટીક નામે ઓફીસ આવેલી છે અને તેઓ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા છે. તે દરમિયાન યુવાન બપોરે પોતાની ઓફિસે હતો ત્યારે ભરતનગર ગામ પાસે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં આવેલી હોટેલથી જમીને બહાર નીકળ્યો. ત્યારે કૃષ્ણલીલા હોટેલ બહારના ગ્રાઉન્ડમાં ગ્રે કલરની સ્વીફ્ટ કાર નંબર પ્લેટ વગરની આવી હતી. જેમાંથી આરોપી કિશન જસાભાઈ કાનગડ જે ફરિયાદીના દુરના સગા થાય છે. તેઓ બેઝબોલ ધોકા સાથે ઉભા હતા અને તેની સાથે અજાણ્યા ત્રણ પુરુષ આવેલા હતા. જે ચારેય ઇસમોએ મળીને ફરિયાદી યશપાલને ધોકા વડે માર મારી અપશબ્દો બોલ્યા હતા અને કિશન કાનગડે મારા હિસાબના રૂપિયા દસ દિવસમાં આપી દેજે નહિ તો સારા વાટ નહિ રહે કહીને ચારેય ઈસમો સ્વીફ્ટ કારમાં બેસી નાસી ગયા હતા. પોલીસે ઈસમો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂની અદાવતમાં આધેડની નિર્મમ હત્યા
માળિયાના મોટા દહીંસરા ગામના રહેવાસી કિશોરભાઈ વિનોદભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પિતા વિનોદભાઈ મુળુભાઈ ચાવડાને ગામમાં રહેતા આરોપી રમેશ ઉર્ફે હકા ચંદુભાઈ મિયાત્રા સાથે વીસેક વર્ષ પૂર્વે સામું જોવા બાબતે મનદુઃખ થયું હતું અને સાત વર્ષ પૂર્વે રમેશભાઈએ કૌટુંબિક કાકા જેસંગભાઈ પરબતભાઈ ચાવડા સાથે માથાકૂટ પણ કરી હતી. બાદમાં સમાજ આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને સમાધાન કરવામાં આવ્યું હતું.

દરમ્યાન આજે સવારના ફરિયાદીને ટ્રાન્સપોર્ટ વ્યવસાય હોવાથી ટ્રકના સ્પેરપાર્ટ્સ લેવા અંજાર જવા મિત્રની કાર લઈને નીકળ્યા હતા. અંજાર પહોંચ્યા ત્યારે કૌટુંબિક મોટા બાપુ ધીરૂભાઈ ચાવડાએ ફોન કરી જણાવ્યું હતું કે, તેના પિતા ગામના રામાપીરની દેરીએ ગયા હતા. ત્યારે રમેશ મિયાત્રાએ માર માર્યો છે અને લોહીલુહાણ હાલતમાં દેરીના ઓટે પડ્યા છે. જેથી તેને મોરબી દવાખાને લઇ આવ્યા હતા અને ફરિયાદી પણ મોરબી આવી ગયા હતા. જ્યાં ફરિયાદી કિશોરભાઈને તેના કાકા કાનાભાઈ મુળુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પિતા વિનોદભાઈ સવારે ગામની નર્સરીથી સામે આવેલા રામાપીર દેરીએ દર્શન કરવા ગયા હતા. ત્યારે ફરિયાદીના કાકા ખેતરે જતા હતા. ત્યારે મંદિરના ઓટા પાસેથી આરોપી રમેશ ઉર્ફે હકા ચંદુભાઈ મિયાત્રા હાથમાં લોહી વાળી છરી લઈને ભાગતો જોયો હતો અને બાદમાં વિનોદભાઈ લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા

ઈજાગ્રસ્ત વિનોદભાઈને સારવાર માટે લાવવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા અને ગામના સરપંચ જસભાઈ ડાંગર આવી જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આમ આરોપી રમેશ મિયાત્રા સાથે વીસેક વર્ષ પૂર્વે મનદુઃખ થયેલ અને સાત વર્ષ પૂર્વે કૌટુંબિક કાકા ચાવડા સાથે થયેલ માથાકૂટનો ખાર રાખીને આરોપી રમેશ ઉર્ફે હકાભાઇ ચંદુભાઈ મિયાત્રાએ ફરિયાદીના પિતાને છરીના ઘા મારી ગંભીર ઈજા કરી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. માળિયા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે…

વડોદરાના 7 વિદ્યાર્થીઓએ રાજસ્થાનમાં ડંકો વગાડ્યો; આ સિદ્ધિ હાંસલ કરી

રાજસ્થાનના જયપુરના ટોંકમાં 16 મા નેશનલ આર્ટ ફેસ્ટિવલ, ક્રેયન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડોદરાના 7 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.અહીં શ્રેષ્ઠ કલાકાર તરીકે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

upsc success story premsukh delu gujarat cadre ips turned patwari to ips officer who get 12 govt jobs in 6 years – News18 Gujarati

IPS Success Story: દેશના લાખો લોકોનું સપનું UPSC પરીક્ષામાં ક્રેકિંગ કરીને IAS અથવા IPS બનવાનું છે. આમાંથી બહુ ઓછા લોકોના સપના પૂરા થાય છે. સામાન્ય રીતે કોઈપણ એક સરકારી નોકરી મેળવવી એ આશીર્વાદ સમાન છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને એક પછી એક નોકરી મળે છે. આની પાછળ તેમનું સમર્પણ, મહેનત અને પ્રતિભા છે. આવા છે ગુજરાત કેડરના IPS અધિકારી પ્રેમસુખ ડેલુ. રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રહેવાસી IPS પ્રેમસુખ ડેલુને એક પછી એક 12 નોકરીઓ મળી હતી. પટવારીથી લઈને કોન્સ્ટેબલ અને મામલતદાર સુધીની 12 જગ્યાઓ પર તેમની પસંદગી કરવામાં આવી હતી. અંતે તેની યાત્રા UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં બેસીને પૂરી થઈ છે. તે UPSC સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને IPS બન્યા હતા.

પિતા ઊંટ ગાડી ચલાવતા હતા

રાજસ્થાનના બિકાનેરના રહેવાસી પ્રેમસુખ ડેલુનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેના પિતા ઊંટની ગાડી ચલાવતા અને તેમાંથી સામાન લઈ જતા હતા. પ્રેમસુખ દેલુ નાનપણથી જ પોતાના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવા માંગતા હતા અને તેમનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર હતું. તેણે ગામની જ સરકારી શાળામાંથી 10મા સુધીનો અભ્યાસ કર્યો હતો. આગળનો અભ્યાસ બીકાનેરની સરકારી ડુંગર કોલેજમાંથી કર્યો હતો. પ્રેમસુખ દેલુએ ઈતિહાસમાંથી એમએ કર્યું છે. જેમાં તે ગોલ્ડ મેડલ વિજેતા હતો. PG પછી તેણે ઇતિહાસમાં UGC NET-JRF પરીક્ષા પાસ કરી હતી. જો કે, તેણે 2010 માં સ્નાતક થયા પછી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાનું શરૂ કર્યું હતું. તેના ભાઈએ તેને આ માટે પ્રેરણા આપી હતી. જે રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ છે.

આ પણ વાંચો: રાજ્યનાં IPS અધિકારીઓના કથિત હનીટ્રેપ મામલે પોલીસે કર્યા અનેક ખુલાસા, જાણો શું છે આખો કેસ

IPS પ્રેમસુખ ડેલુને પહેલા પટવારીની નોકરી મળી હતી. આ પછી રાજસ્થાન ગ્રામસેવકની પરીક્ષામાં બીજું સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેણે તેની તૈયારી ચાલુ રાખી અને રાજસ્થાન આસિસ્ટન્ટ જેલરની ભરતીની પરીક્ષા પાસ કરી એટલું જ નહીં ટોપર પણ રહ્યો હતો. જેલરનું પદ સંભાળતા પહેલા જ તેઓ રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર બન્યા હતા. ત્યાં સુધીમાં તેણે UGC નેટની પરીક્ષા પાસ કરી લીધી હતી અને B.Ed પણ કર્યું હતું. હવે તેને કોલેજમાં લેક્ચરરની નોકરી મળી ગઈ હતી. આ પછી તેણે UPSC સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. આ પછી, તે રાજસ્થાન PCS પરીક્ષા દ્વારા મામલતદાર પદ માટે પસંદ કરવામાં આવ્યો હતો.

મામલતદાર પદ સંભાળતી વખતે સિવિલ સર્વિસ માટેની તૈયારી

મામલતદાર જેવા અત્યંત વ્યસ્ત અને જવાબદાર પદ પર હોવા છતાં તેમણે IAS બનવાનું સ્વપ્ન છોડ્યું ન હતું. ઓફિસની ડ્યુટી પૂરી થયા પછી તેણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. અંતે, વર્ષ 2015 માં, બીજા પ્રયાસમાં, તેણે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં સફળતા મેળવી. તેઓ IPS બન્યા હતા. પ્રેમસુખ દેલુનો ઓલ ઈન્ડિયા રેન્ક 170 હતો. તેમની પ્રથમ પોસ્ટિંગ ગુજરાતના અમરેલી જિલ્લામાં ACPની પોસ્ટ પર હતી.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Samrat Bauddh

First published:

Tags: Government jobs, Rajasthan news, UPSC

Formation of task force after outrage in Jain community over Palitana vandalism

ગાંધીનગર : પાલીતાણા ખાતે આવેલ જૈન મંદિર હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને સમગ્ર વિશ્વમાં જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે એવા મહાતીર્થ શેત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળા ગામમાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાંને મલિન તત્વો દ્વારા ખંડિત કરવામાં આવ્યા હતા. અને સાથે સાથે મંદિર પર લગાવેલા સીસીટીવી કેમેરા તથા થાંભલાઓ તોડી પાડવામાં આવ્યા હતા, જેને લઇને સમગ્ર ગુજરાત ભરમાં જૈન સમાજની લાગણી દુભાય છે જેને લઈને જૈન સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે

ત્યાં જ હવે જૈન સમાજના લોકોનું વિરોધ પ્રદર્શન બાદ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શત્રુંજય ગિરિરાજની તળેટીમાં નીચે એક પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પોલીસ ચોકી માટે પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓનો સ્ટાફ પણ મૂકવામાં આવ્યો છે. જે મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં કોઇ પણ કાયદાકીય પ્રવૃત્તિ અને ગુનાઓને ડામવા માટે તૈયાર રહેશે.

ટાસ્ક ફોર્સની રચના

વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શેત્રુંજય પર્વતની આસ્થા ક્યારેય ઓછી ન થાય અને હંમેશા તે આસ્થા બની રહે તે માટે ગુજરાત સરકાર વર્ષોથી કામ કરી રહી છે અને આ સાથે જ ત્યાં સરકાર દ્વારા કડકમાં કડક વ્યવસ્થાઓ ગોઠવી આપવામાં આવશે. સાથે જ ત્યાં એક ટાસ્ક ફોર્સ ચિંતન કરીને ઝડપી પગલાઓ ભરશે.

આ પણ વાંચો: પટના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, પાઈલટની સૂઝબૂઝે 170 મુસાફરોનો જીવ બચાવ્યો

આ ટાસ્કફોર્સમાં ગુજરાત સરકારના એક સીનિયર અધિકારી, નગરપાલિકાના અધિકારીઓ, મહેસુલ વિભાગના અધિકારી, ફોરેસ્ટ વિભાગના અધિકારી એટલે કે તમામ પ્રકારના અધિકારીઓ આ ટાસ્કફોર્સમાં હેશે તેવું ગૃહ રાજ્યમંત્રીએ જણવ્યું હતું.

જૈન પેઢીએ મંદિરનો કબજો લઇ લેતા વિવાદ શરૂ થયો હતો

આ મુદ્દે રવિવારે પાલિતાણા તળેટી ખાતે સમગ્ર દેશનૈ જૈન અગ્રણીઓ અને સંસ્થાઓએ વિરોધ કર્યો હતો. નીલકંઠ મહાદેવ મંદિર સામે સીસીટીવી લગાવાતા મંદિરના પુજારી અને તેના સાગરીતોએ આ સીસીટીવી તોડી પાડ્યા હતા. બીજી તરફ આણંદજી કલ્યાણજી પેડી ધ્વારા મંદિરનો કબજો લઇને પુજારી તથા ચોકીદાર નક્કી કરવામાં આવતા હિન્દુ સમુદાયમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સરકારે બે ધારાસભ્યોને જઇને તપાસ કરવા માટે જણાવ્યું હતું. આ મામલાનો શાંતિથી ઉકેલ આવે તેવો પ્રયાસ કરવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ ગુજરાતના પોલીસ વડાને આ મામલે બારીક નજર રાખવા અને કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.

Published by:rakesh parmar

First published:

Tags: Palitana, જૈન સમાજ, હર્ષ સંઘવી

રાજકોટ મર્ચન્ટ એસો.,ઉમિયા ટેલીકોમ, બેકબોન, જાસલ કોમ્પ્લેક્ષ સહિત 45 મિલકત સિલ કરી, 82 લાખની રીકવરી | 45 properties sealed including Rajkot Merchant Assoc., Umiya Telecom, Backbone, Jasal Complex, 82 lakhs recovery

રાજકોટ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
બાકીદારની મિલકત સિલ કરવામાં આવી - Divya Bhaskar

બાકીદારની મિલકત સિલ કરવામાં આવી

રાજકોટ મ્યુનિ. મનપાની ટેકસ શાખાએ નાણાંકીય વર્ષના છેલ્લા ત્રણ મહિના બાકી છે ત્યારે અંતે આજથી બાકી વેરા માટે કડક વસુલાત કરી શકે છે. આજે જુદા જુદા 13 વોર્ડમાં કડક રીકવરી ઝુંબેશ શરૂ કરીને 45 બાકીદારની મિલકત સિલ કરવા સાથે રૂા. 81.54 લાખની રીકવરી કરી છે.

49.10 લાખ રીકવર કરવામાં આવ્યા
હાલ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના અંત સુધી આ રીકવરી ઝુંબેશ ચાલુ રાખવા કમિશનરે સૂચના આપી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ કમિશનર અમિત અરોરાએ દર વર્ષે સીલ કરાતી બાકીદારોની એકની એક મિલકતરીપીટ સીલ કરવાને બદલે નવા રીઢા બાકીદારોને પણ શોધી, માત્ર સીલનો આંકડો મોટો કરવા નહીં પરંતુ રીકવરીનો આંકડો મોટો કરવા પણ રીકવરી સેલને સૂચના આપી છે. આજે સેન્ટ્રલ ઝોનમાં 17 મિલ્કત સીલ કરી 18.90 લાખ, વેસ્ટ ઝોનમાં 11 મિલ્કત સીલ કરી 13.54 લાખ અને ઇસ્ટ ઝોનમાં 17 મિલકત સીલ કરી 49.10 લાખ રીકવર કરવામાં આવ્યા છે.

સીલ મારતા રીકવરી થઇ
વોર્ડ નં.1માં નાણાવટી ચોક પાસે આવેલ જાસલ કોમ્પ્લેક્ષમાં ઓફિસ નં.331, 332, 413, વોર્ડ નં.4ના જુના મોરબી રોડ પર રાજકોટ મર્ચન્ટ એસો., વોર્ડ નં.પમાં પેડક રોડ પર સર્વેશ્વર ચેમ્બરમાં દુકાન નં.11 અને 13માં સીલ મારવામાં આવ્યા હતા. જુના રાજકોટના વોર્ડ નં.7માં રજપૂતપરામાં આવેલ સંજય એપાર્ટમેન્ટમાં ઓફિસ નં.307 અને 310, મહાવીર નિવાસમાં ઓફિસ નં.20માં સીલ મરાયા હતા. તો અક્ષર હાઉસ, ભકિતનગર સ્ટેશન પ્લોટના ગજહંસ કોમ્પ્લેક્ષમાં સીલ મારતા રીકવરી થઇ હતી.

બાકી વેરા બદલ જપ્તી નોટીસ ફટકારવામાં આવી
વોર્ડ નં.8 કાલાવડ રોડના બિઝનેસ પાર્કમાં પ્રથમ માળની દુકાન નં.101 સીલ મારવામાં આવી છે. વોર્ડ નં.9ના રૈયા રોડ, શિવમ સોસાયટીની મિલ્કત, નક્ષત્ર-7ની દુકાન, દિપક સોસા.ની નિર્માની ભવન અને શ્યામ પ્રભુ કોમ્પ્લેક્ષની મિલકતને બાકી વેરા બદલ જપ્તી નોટીસ ફટકારવામાં આવી છે. વોર્ડ નં.10 યુનિ. રોડ પર ઉમિયા ટેલીકોમ અને શિવશકિત કોલોનીમાં બે યુનિટ, કાલાવડ રોડ પર એસ.કે.કિંગ્સમાં એક મિલકત સીલ કરાઇ હતી. વોર્ડ નં.12 વાવડીમાં રીકવરી થઇ હતી. વોર્ડ નં.13ના સ્વામિનારાયણ ચોકમાં એક દુકાન સીલ કરાઇ હતી.

કોટક બેંકને નોટીસ ફટકારવામાં આવી
આનંદ બંગલા ચોક પાસે કોટક બેંકને નોટીસ ફટકારવામાં આવી છે. તો ટેકનો હાઇડ્રોલીકને સીલ મરાયા છે. ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં બે યુનિટને સીલ મારતા રીકવરી થઇ હતી. વોર્ડ નં.15માં ચુનારાવાડમાં આવેલ કોશીયા લેન્ડ સર્વેને સીલ મરાયા હતા. વોર્ડ નં.16માં પટેલ નગર, 80 ફુટ રોડ, કોઠારીયા રોડ પર રીકવરી કરવામાં આવી હતી. વોર્ડ નં.18ના સોમનાથ ટ્રેડર્સ, ધરમનગરમાં ક્રિષ્ના કોમ્પલેક્ષ, બાલાજી મેઇન રોડ પર બ્રહ્માણી એન્ટરપ્રાઇઝમાંથી પણ રીકવરી કરવામાં આવી હતી.આમ આજે જુદા જુદા વિસ્તારોમાંમિલકતોને સીલીંગ અને ટાંચ જપ્તી નોટીસ ફટકારવામાં આવતા હવે ધડાધડ બાકીવેરાના ચેક રીલીઝ થાય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…