Friday, March 31, 2023

CAG to go paperless, announces digital audits from April 1 | Latest News India | Times Of Ahmedabad

All audit work across India will become paperless and will only be carried out digitally from April 1, the Comptroller and Auditor General of India (CAG) announced on Friday.

 (File Photo)
(File Photo)

The historic development will ensure that CAG’s 130-odd offices will not have to go through hundreds and thousands of files physically and records can be maintained for eternity.

“…. from tomorrow onwards, all new audit work in our institution will take place only through OIOS (One IAAD One System) and physical paper-based workflow must cease. From tomorrow onwards, the digitization process would be irreversible,” CAG Girish Chandra Murmu said on Friday.

Also Read: CAG asks defence ministry to carry out a study on disability pensions

The OIOS rollout process, Murmu said, involved work relating to master data, audit design, audit execution, legacy data migration, knowledge management system, quality assurance, quality control, audit products, communication and follow-up.

“The institution of the CAG has always been one of the first government organizations to adopt new technology in its working model. Be it digitizing the accounting and entitlement process, adopting IT (Information Technology) enabled audit, using data analytics in facilitating audit, or workflow automation, OIOS is a step in that direction which strengthens our audit officers to continue to provide independent and credible assurance on public resources and be a global leader in public sector auditing,” the federal auditor said in a statement quoting Murmu.

Envisaged in late 2019-early 2020, OIOS is a web-enabled solution with support for multiple languages with offline functionality and a mobile app. It is the primary system of record (single source of truth) for the entire chain of audit activities, from audit planning and design through audit execution to issue and follow-up of inspection reports to processing and finalization of the CAG’s audit reports and follow-up. It covers all types of audit – compliance, financial and performance.

Generally, close to 90 audit reports are prepared through CAG’s 130 offices across India and approved every year for submission to Parliament, state legislature or union territory legislature, containing findings on government business transacted during the preceding financial year (or earlier years). Digitisation will mean that no physical documents need to be studied by the auditors.

According to a CAG official, the historic step will not only ensure accountability but also accuracy.

“This will tremendously change how the audits are done. Even communication will take place through this system. Nobody can remove any document or data and say an audit was not carried out. The system will ensure full responsibility, transparency and complete documentation. Besides, there will be a permanent record of everything and a lot of paper will be saved,” said the official who did not wish to be named.

The official said all audit offices across India have been connected in the system and the ministries/departments– the auditees– will be connected in the next stage.

Also Read: CAG slams BMC over delay in Sion hospital redevelopment

According to a person familiar with the initiative, reports tabled in parliament will also be digitized. Already, as a pilot project, a few reports have been prepared digitally, he said.

Murmu emphasized that to audit, the technology used by the government in delivering services as well as ensuring equity, efficiency, effectiveness, and ethics in such delivery, the auditors need to be one step ahead of the government.

“Government of India has forged ahead with the Digital India programme through which it has used technology extensively in every sector of economy and governance. Extensive use of Artificial Intelligence (AI) in all fields is an inevitable outcome of government policies. IAAD (Indian Audit and Accounts Department) is working towards building infrastructure and processes for artificial intelligence and machine learning and harnessing the potential of these technologies for delivering audit products more effectively,” Murmu added, according to the statement by the CAG office.

એક બાદ એક પાંચ ફ્રેક્ચર થયા છતાં મલેશિયામાં આયર્નમેન ટ્રાઈથ્લોનમાં દસમુ સ્થાન મેળવ્યું, જીવના જોખમે સફળતા હાંસલ કરી | Finished tenth in Ironman triathlon in Malaysia despite five back-to-back fractures, life-threatening success | Times Of Ahmedabad

સુરત31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અડગ મનના માનવીને પહાડ પણ નથી નડતો આ વાક્યને શાર્થક કરી બતાવ્યું છે સુરતના ડેન્ટિસ્ટ ડો. હેતલ તમાકુવાલાએ. મલેશિયામાં આયોજિત આયર્નમેન ટ્રાઈથ્લોન સ્પર્ધા પૂર્ણ કરી 10મુ સ્થાન મેળવ્યું છે. આ સાથે જ હેતલ તમાકુવાલા આ સ્પર્ધા પૂર્ણ કરનાર પ્રથમ ડેન્ટિસ્ટ છે અને ગુજરાતના બીજા મહિલા બની ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ટ્રાઈથ્લોનની પ્રેક્ટિસ દરમિયાન પાંચ ફ્રેક્ચર થયા હતા પણ તાલીમ ચાલુ રાખી હતી.

ગુજરાતના બીજા એથ્લીટ બન્યા
ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતું સુરત શહેર હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ કાઠું કાઢી રહ્યું છે. શહેરની એવી અનેક સ્પોર્ટ્સ પર્સનાલિટી છે કે જેઓ પોતાના દમદાર પ્રદર્શન થકી સુરત, ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરી ચૂક્યા છે. ત્યારે આવી પર્સનાલિટીમાં શહેરના ડેન્ટિસ્ટ ડો. હેતલ તમાકુવાલા પણ હવે સામેલ છે. 45 વર્ષીય ડો. હેતલે મલેશિયા ખાતે યોજાયેલી અતિ કઠીન ગણાતી ફૂલ આયરનમેન ટ્રાઇથ્લોને સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવી સુરત, ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. ડો. હેતલ ફૂલ આયરન મેન ટ્રાઈથ્લોન પૂર્ણ કરનારા ભારતના નવમા મહિલા એથ્લીટ અને ગુજરાતના બીજા એથ્લીટ છે અને દેશના પહેલા મહિલા ડેન્ટિસ્ટ છે.

ફૂલ આયરનમેન ટ્રાઇથ્લોને સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવ્યો.

ફૂલ આયરનમેન ટ્રાઇથ્લોને સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવ્યો.

બે કિમીની દોડમાં સિલ્વર મેડલ બાદ પ્રેરણા મળી
આયર્ન મેન ડો. હેતલ તમાકુવાલા એ જણાવ્યું હતું કે દસ વર્ષ પહેલાં તમને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તેઓ એક દિવસ અતિ કઠીન ગણાતી ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરશે. આ ક્ષેત્રમાં આગળ વધવાની સફર વિશે ડો.હેતલ કહે છે કે દસ વર્ષ પહેલા સુરતમાં યોજાયેલી બે કિમીની દોડમાં ભાગ લીધો અને તેમાં સિલ્વર મેડલ જીત્યો આ સફળતાએ મારામાં એથ્લેટિક બનવાના બીજ રોપ્યાં. ત્યારથી તબીબી વ્યવસાય સાથે જ એથ્લેટિક બનવાના લક્ષ્ય સાથે આકરી પ્રેક્ટિસ શરૂ કરી.

સાત કલાકની જ ઊંધ લેતા હતા
ડો. હેતલે “રૂલ ઓફ – 7” સૂત્ર અપનાવ્યું હતું. એટલે કે ક્લિનિક્લ પ્રેક્ટિસના 7 કલાક, સ્પર્ધા માટે તાલીમના 7 કલાક અને દિવસમાં 7 કલાકની ઊંઘ. ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોનમાં દરિયામાં સ્વિમિંગ કરવાનું હોવાથી સ્વિમિંગની પ્રેક્ટિસ SDCA લાલભાઈ સ્વિમિંગ પુલ સાથે જ તાપી નદી અને કોઝવેમાં કરી, જ્યારે સાયકલિંગની પ્રેક્ટિસ માટે સુરતથી સાપુતારા અને સુરતથી ડાંગનો રૂટ અને સુરત શહેરના માર્ગો પસંદ કર્યા હતા. રનિંગ અને જીમમાં પણ સતત પરસેવો વહાવ્યો અને આ આકરી પ્રેક્ટિસનું જ પરિણામ છે કે હું મલેશિયા ખાતે યોજાયેલી ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવી આયરન મેનનું ટાઇટલ મેળવી શકી.

તાપી નદી અને કોઝવેમાં સ્વિમિંગની પ્રેક્ટિસ કરી.

તાપી નદી અને કોઝવેમાં સ્વિમિંગની પ્રેક્ટિસ કરી.

ટ્રાઈથ્લોન 15 કલાક અને 40 મિનિટમાં પૂર્ણ કરી
વધુમાં ડો.હેતલ કહે છે કે આ બધું કરવું અને મેળવવું પરિવારનો સપોર્ટ અને કોચના માર્ગદર્શન વગર શક્ય ન હતું. મને શરૂઆતથી જ મારા પતિ ડો.દીપક તમાકુવાલા, પુત્રો ડો. ધ્રુવ અને દેવાંશનો મોરલ સપોર્ટ રહ્યો છે તો સ્વિમિંગ કોચ જીજ્ઞેશ અને સાયકલિંગ કોચ તારક દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું છે. મલેશિયા ખાતે યોજાયેલી ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોનમાં 3.8 કિમી દરિયામાં સ્વિમિંગ ત્યારબાદ 180 કિમી સાયકલિંગ અને ત્યારબાદ 42 કિમી રનિંગ 16 ક્લાકમાં પૂરી કરવાની હતી, આ ત્રણેય ટાસ્ક મે 15 કલાક અને 40 મિનિટમાં સફળતા પૂર્વક પૂર્ણ કર્યાં. જોકે, આ સ્પર્ધામાં સાયકલિંગ દરમિયાન ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વચ્ચે જોખમ ખેડ્યું હતું. રસ્તાની બાજુમાં આવેલી ખીણમાં પડી જવાનો ડર હતો. જ્યારે સ્વિમિંગમાં જેલીફીશના કરડવાથી પણ તકલીફો થઈ હતી. ત્યારબાદ વરસાદના કારણે કાદવમાં રનિંગ કરવાના કારણે વોમિટીંગ પણ થઈ હતી.

ઇટાલીની કંપનીની કસ્ટમાઈઝ સાઇકલનો ઉપયોગ
આ સફળતામાં પરિવાર અને કોચની સાથે જ વિશાલ સાઇકલ એજન્સીનો પણ મહત્ત્વનો રોલ રહ્યો છે. જેમણે આ માટે ઇટાલીની કંપની દ્વારા કસ્ટમાઈઝ કરાયેલ વિશિષ્ઠ એવી સાત કિલોની કાર્બન ફાઇબરની સાઇકલ મારા માટે ઓર્ડર કરવા સાથે હેલ્મેટ, શૂઝ સહિત જયારે પણ કોઈ પણ ઇકવપમેન્ટની જરૂર પડી તે પૂરા પાડયા. આ સાથે સુરત મહાનગર પાલિકા અને પોલીસ વિભાગે પણ પૂરતો સપોર્ટ કર્યો હતો.

રોજ સાયકિંગ કરતા હતા.

રોજ સાયકિંગ કરતા હતા.

પાંચ મહિનામાં પાંચ ઇવેન્ટ પૂર્ણ કરી
ડો. હેતલે મલેશિયા ખાને ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરવા સાથે જ પાંચ મહિનામાં પાંચ ઇવેન્ટ પણ સફળતા પૂર્વક પૂર્ણ કરી છે અને આવું કરનારા સુરતમાં અત્યાર સુધી કોઈ મહિલા કે પુરુષ એથ્લીટ નથી. ડો.હેતલે 5 નવેમ્બર, 2022ના રોજ મલેશિયા ખાતે ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરવા ઉપરાંત તે પહેલાં 2 ઓક્ટોબર, 2022ના રોજ કોલ્હાપુર ખાતે હાફ આયર્ન મેન ટ્રાઇલોન પૂર્ણ કરી બીજું ઈનામ મેળવ્યું હતું. ત્યારબાદ 13 નવેમ્બરના રોજ ગોવા ખાતે હાફ આયર્ન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરી હતી જેમાં બીજો ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ 1 જાન્યુઆરી, 2023 ના રોજ ગુરૂશીખર ચેલેન્જમાં ભાગ લઈ મહેસાણાથી માઉન્ટ આબુ થઈ ગુરુ શિખર સુધી 183 કિમી સાયકલિંગ કરી. આ ચેલેન્જ પૂર્ણ કરવા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ કોણાર્ક ખાતે ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરી હતી, એટલું જ નહીં પણ આ ઇવેન્ટ પૂર્ણ કરનાર એક માત્ર એથ્લેટિક ડો. હેતલ હતા.

તાલીમમાં ઘણી વાર હાડકાઓમાં ફ્રેકચર થયા.

તાલીમમાં ઘણી વાર હાડકાઓમાં ફ્રેકચર થયા.

પાંચ વખત ફ્રેકચર બાદ પણ જારી રાખી પ્રેક્ટિસ
કોઈ પણ એથ્લીટ માટે પ્રેક્ટિસ એ ખૂબ જરૂરી પાસુ હોય છે. ત્યારે આ વાતને બખૂબી સમજતા ડો.હેતલ તમાકુવાલા પ્રેક્ટિસ દરમિયાન તેમને એક બે નહીં પણ પાંચ વખત અકસ્માત નડ્યા અને તેમાં તેમના હાડકાઓમાં ફ્રેકચર પણ થયું. છતાં સાજા થઇને તેમણે ફરી પ્રેક્ટિસ જારી રાખી અને હિંમત હાર્યા વગર તેઓ લક્ષ્યને પામવા માટે આગળ વધતા રહ્યા.

અન્ય સમાચારો પણ છે…

10 કરોડ 75 લાખના કુલ 663 વિકાસના કામોને મંજૂરી; ડિસ્ટ્રિક્ટ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ 2.0 બુકનું અનાવર | A total of 663 development works worth Rs 10 crore 75 lakh have been sanctioned; Unveiling of District Sustainable Development Goal 2.0 Book | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • A Total Of 663 Development Works Worth Rs 10 Crore 75 Lakh Have Been Sanctioned; Unveiling Of District Sustainable Development Goal 2.0 Book

પંચમહાલ (ગોધરા)25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના પ્રભારીમંત્રી અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

આ બેઠકમાં 15% વિવેકાધીન અને 5% પ્રોત્સાહક જોગવાઈ (તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષા)ના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજૂ થયેલા આયોજન વંચાણે લઈ રજૂ કરેલા કુલ 10 કરોડ 75 લાખ 25 હજારના 663 વિકાસકામોને સરકારની ગાઇડલાઈનને ધ્યાનમાં રાખી મંજૂર કરવામાં આવ્યા હતા.

સદર બેઠકમાં સંસદસભ્ય અને ધારાસભ્યની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલી હતી. પ્રભારીમંત્રીએ અધિકારીઓને વિકાસલક્ષી કામો સમયસર શરૂ કરી દેવા અને અગાઉના વર્ષના બાકી કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ક્રમ વાઇઝ કામોને અગ્રતા આપવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે આરોગ્યને લગતા વિકાસના કાર્યોને ત્વરિત પૂર્ણ કરવા જણાવ્યું હતું.

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે નવીન સિટી સ્કેન મશીનની માગણી, નવીન હેડ પંપ, હેડ પંપ રિપેર, બોરવેલ, સીસી રોડ, બ્લોક, પંચાયત, શિક્ષણ અને એટીવીટીના કાર્યો પૂર્ણ કરી જીઓ ટેગ કરવા સૂચના આપી હતી. તેમણે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે તથા જિલ્લામાં તાજેતરમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલી પરીક્ષાઓ બાબતે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

બેઠકમાં મંત્રીના હસ્તે જિલ્લા આયોજન કચેરી દ્વારા તૈયાર કરાયેલા પંચમહાલ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ 2.0 બુકનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારી આર.આર ભાભોર દ્વારા વિવિધ વિકાસના કાર્યોની માહિતી અને આભારવિધિ રજૂ કરાઈ હતી.

મંત્રીના અધ્યક્ષસ્થાને સભાખંડમાં યોજાયેલા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કામિની સોલંકી, જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સી.કે. રાઉલજી, નિમિષા સુથાર, જયદ્રથસિંહ પરમાર, ફતેહસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિયા, પ્રાયોજના વહીવટદાર ડી.આર. પટેલ, જિલ્લા આયોજન અધિકારી ભાભોર, પ્રાંત અધિકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

આણંદ અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં રૂ.20નો વધારો કર્યો,સભાસદ પશુપાલકોને 2લાખના અકસ્માત વિમાનો પણ લાભ અપાયો | Anand Amul Dairy increased the purchase price of milk by Rs.20, the Sabhasad herdsmen were also given the benefit of 2 lakh accident planes | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand Amul Dairy Increased The Purchase Price Of Milk By Rs.20, The Sabhasad Herdsmen Were Also Given The Benefit Of 2 Lakh Accident Planes

આણંદ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ અમૂલ ડેરી દ્વારા સવા વરસમાં સતત પાંચમી વખત દૂધ ખરીદીમાં રૂ.20નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દૂધ ભરતા તમામ સભાસદોને રૂ.2 લાખનો અકસ્માત વિમો પણ આપવામાં આવશે. જેનું પ્રિમિયમ અમૂલ ડેરી દ્વારા ભરવામાં આવશે. આ નિર્ણયની અમલવારી 1લી એપ્રિલ,23ના રોજથી કરવામાં આવશે.

આણંદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડેરી દ્વારા 1લી એપ્રિલ,23 સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવશે. આમ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.800થી વધારી 820 આપવામાં આવશે. આ નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલા આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના ચાર લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.અમૂલ નિયામક મંડળના આ નિર્ણયથી પશુપાલક સભાસદોમાં ખુશીઓ મ્હેકી ઉઠી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લીલા – સૂકા ઘાસચારામાં થયેલા ભાવ વધારાથી પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી ઉભી થઇ છે. જેને ધ્યાનમાં લઇ અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.20નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ ભેંસના રૂ.1.24થી 1.44 રૂપિયા પ્રતિ લીટર તેમજ ગાય દૂધમાં 0.84થી 0.90 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

જોકે, સૌથી મહત્વપૂર્ણ નિર્ણય સભાસદોના અકસ્માત વિમાને લઇ જાહેર કરવામાં આવ્યો હતો. એપ્રિલ-2023થી તમામ કાર્યરત દૂધ ભરનારા સભાસદને રૂ.2 લાખનો અકસ્માતથી થતાં મૃત્યુ સામે વિમો આપવામાં આવશે. જેનું સો ટકા પ્રિમિયમ અમૂલ ડેરી દ્વારા ભરવામાં આવશે. આ યોજના અંતર્ગત સભાસદની કાયમી અપંગતાને પણ આવરી લેવામાં આવી છે. જે સભાસદનું અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા સાથે તેમના બે બાળકો સુધી પ્રતિ બાળક રૂ.દસ હજાર ચુકવવામાં આવશે. આમ, આ યોજના અંતર્ગત દૂધ ભરનારા સભાસદના પરિવારને અંદાજીત રૂ.2 લાખ 20 હજાર સુધીની આર્થિક સહાય કરવામાં આવશે. જો સભાસદને કાયમી અપંગતા સર્જાય તો પણ રૂા. બે લાખની આર્થીક સહાય કરવામાં આવશે. આ યોજના થકી હાલમાં અંદાજીત 4.26 લાખથી વધુ કાર્યરત દૂધ ભરતા સભાસદોને આવરી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Joe Biden's first response to Donald Trump's hush money indictment is… | World News | Times Of Ahmedabad

US President Joe Biden said that he has “no comment” on the indictment of former President Donald Trump. Donald Trump was indicted by a Manhattan grand jury after a years-long investigation by the Manhattan District Attorney’s Office. Fox News reported that when Joe Biden was asked whether he thinks the charges against Donald Trump were politically motivated, he said, “I have no comment on Trump.”

Donald Trump Indictment: US President Joe Biden speaks.
Donald Trump Indictment: US President Joe Biden speaks.

Read more: Donald Trump likely to surrender next week? What lawyer said after indictment

The White House also declined to comment on the unprecedented charges against Trump. The Manhattan District court which has been investigating Donald Trump for hush money payments made ahead of the 2016 presidential election, made charges against the former US President. This includes the $130,000 payment made to adult film star Stormy Daniels.

Read more: Second hush money case related to Donald Trump being examined: Report

“This evening we contacted Mr. Trump’s attorney to coordinate his surrender to the Manhattan D.A.’s Office for arraignment on a Supreme Court indictment, which remains under seal,” a spokesperson for the Manhattan District Attorney’s Office said.

Reacting to the indictment Donald Trump said, “This is Political Persecution and Election Interference at the highest level in history. From the time I came down the golden escalator at Trump Tower, and even before I was sworn in as your President of the United States, the Radical Left Democrats – the enemy of the hard-working men and women of this Country – have been engaged in a Witch-Hunt to destroy the Make America Great Again movement.”


રામવન પાસે RMCનો પાણીનો વાલ્વ ખોલવા જતા કર્મચારી 35 ફૂટ ઉંડા ટાંકામાં ખાબક્યો, ડૂબી જતા મોત | While opening the water valve of RMC near Ramvan, an employee fell into a 35-feet deep seam, died by drowning. | Times Of Ahmedabad

રાજકોટ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar

મૃતકની ફાઈલ તસવીર

રાજકોટમાં રામવન પાસે આવેલ RMCના પમ્પિંગ સ્ટેશનમાં પાણીનો વાલ્વ ખોલવા જતા કોન્ટ્રાકટ કર્મચારી 35 ફૂટ ઉંડા ટાંકામાં ખાબક્યો હતો અને ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકના પરિવારજનો અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવાની માંગ કરી છે.

સેફટીના સાધનોના અભાવે મોત થયાનો આક્ષેપ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સિગલ ઇન્ફ્રાકોમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનો કોન્ટ્રાકટ કર્મચારી મુકેશ રાઠોડ આજે રામવન પાસે આવેલ RMCના પમ્પિંગ સ્ટેશનમાં કામગીરી કરવા ગયો હતો. જ્યાં મુકેશ રાઠોડ પાણીનો વાલ્વ ખોલવા જતા તેનો પગ લપસી ગયો હતો અને તે 35 ફૂટ ઉંડા ટાંકામાં ખાબક્યો હતો. 35 ફૂટ ઉંડા પાણીની ઇનલેટ ચેનલમાં અને પાણીનો ફોર્સ વધુ હોવાથી ડૂબી જતા તેનું મોત થયું હતું. આ મામલે મૃતકના પરિવારજનો અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવાની માંગ કરી છે. આ દુર્ઘટનાને પગલે તેમણે સેફટીના સાધનો ન હોવાથી અકસ્માત થયો હોવાના આક્ષેપ કર્યો હતો.

માતાએ મોબાઈલ ખરીદવાની મનાઈ કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના રામનાથપરા-14 માં રહેતાં યુવાને સાંજે રૂમમાં લોખંડના એંગલમાં ટૂવાલ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરંતુ ગાંઠ છુટી જતાં પોતે પટકાયો હતો અને ઇજા થઇ હતી. સાથે રહેતો અન્‍ય બંગાળી યુવાન આવી જતાં તેણે હોસ્‍પિટલે ખસેડતાં હોસ્પિટલ ચોકીના સાતફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.યુવક બે બહેન અને એક ભાઇમાં નાનો છે. તે રાજકોટ રહી સોની કામ કરે છે. તેને સિત્તેર હજારવાળો મોબાઇલ લેવો હતો પરંતુ તેની માતા સાથે ફોન પર વાત કરતાં આટલો મોંઘો ફોન લેવાને બદલે વાહન અથવા ગોલ્‍ડ ખરીદી લેવા અને સસ્‍તો ફોન ખરીદવાનું કહેતાં તેને માઠુ લાગતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. હાલ પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં ગમખ્વાર અકસ્માતમાં પિતા બાદ પુત્રનું પણ મોત
રાજકોટ જિલ્લાના જેતપુર મેવાસા પ્લોટમાં રહેતા ચનાભાઈ કરશનભાઈ સરવૈયા (ઉ.વ.60) અને તેમનો પુત્ર મહીપત ઉર્ફે મહેશ ચનાભાઈ સરવૈયા (ઉ.વ.38) સવારે બારેક વાગ્યાના અરસામાં વાડીએથી બાઈક પર ઘરે જવા નિકળ્યા હતા ત્યારે મેવાસા ગામના પાદરમાં સામેથી પૂરઝડપે આવતા બાઈક ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. પિતા-પુત્રને ગંભીર ઈજા પહોંચતા બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ચનાભાઈનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પિતાના મોત બાદ સારવાર હેઠળ રહેલ પુત્ર મહિપત ઉર્ફે મહેશ સરવૈયાએ પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરતા જેતપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે બીપીન ઉર્ફે દીપો ચનાભાઈ સરવૈયાની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નવાગામમાં મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો
રાજકોટ શહેરના નવાગામ છપ્‍પનીયા કવાર્ટરમાં રહેતી કાજલ ગીરીશભાઇ ઠાકોર (ઉ.વ.30) એ પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પાડોશી પરિણીતાને લટકતી જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ 108 માં જાણ કરતા 108ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા તેણીનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના PSI એ.વી.બકુત્રા સહિતે સ્‍થળ પર પહોંચી ગયા હતા. તેણીએ કયા કારણોસર આ પગલુંભર્યું તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

ચોરાઉ એકસેસ સાથે બે સગીર ઝડપાયા
માલવીયાનગર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે ગોંડલ રોડ પર સ્વામી વિવેકાનંદ ઓવરબ્રીજ નીચેથી બે ચોરાઉ એકસેસ મોપેડ સાથે બે સગીરને દબોચી તેની પાસેથી રૂ.1.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બન્ને સગીર આરોપીઓએ એક બાઇક તા.22 માર્ચના સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા કોલોની પાસેથી અને બીજુ બાઇક તા.16 માર્ચના મેઘાણી રંગભવન પાછળ વૃજ ભૂમિ સ્કુલના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

ચારુસેટના વિદ્યાર્થીઓ માટે બનનારા કોમ્પલેક્સ માટે દિનશા પટેલ દ્વારા 1.51 કરોડના દાનનો સંકલ્પ કરાયો | Dinsha Patel pledges donation of 1.51 crores for Charuset students' complex | Times Of Ahmedabad

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ચાંગાસ્થિત વિખ્યાત ચારુસેટ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી- સંસદસભ્ય, સામાજિક અગ્રણી, દાતા દિનશા પટેલ દ્વારા દાનની સરવાણી વહેવડાવવાનો અભિગમ યથાવત રાખતા રૂ. 1.51 કરોડના માતબર દાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ચારુસેટ યુનિવર્સિટીમાં સૂચિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવા માટે દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ દ્વારા રૂ. 1.51 કરોડના સંકલ્પ દાનમાંથી રૂ. 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચારુસેટ કેમ્પસમાં 31મી માર્ચે, શુક્રવારે એક બેઠક દરમિયાન આ ચેક દિનશા પટેલના હસ્તે માતૃસંસ્થા-CHRFના પ્રમુખ નગીનભાઇ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ અને માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કેળવણી મંડળના સહમંત્રી મધુબેન પટેલ, ઇન્ટરનલ ઓડિટર બિપિનભાઈ પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. આર. વી. પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થાના પદાધિકારીઓ, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો તેમજ દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ તરફથી ઘનશ્યામભાઈ પટેલ, વિનયભાઈ પટેલ, હાર્દિક ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

દિનશા પટેલે કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ,એન. એમ. પટેલ, એસ્ટેટ વિભાગની ઈજનેરી ટીમ સાથે સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સલાહસૂચનો કર્યા હતા. સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 12 માસમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ વિષે દિનશા પટેલે જણાવ્યુ હતું કે ચારુસેટ કેમ્પસમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા ઊભી કરવા માટે સી. એ. પટેલ દ્વારા મને માહિતી આપવામાં આવી હતી યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રમત ગમતની સુવિધા સ્થપાય તે વાત જાણી મને આનંદ થયો. રૂબરૂ ચર્ચા દરમિયાન જરૂરી રમતગમતની સુવિધા ઊભી કરવા અને નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નામકરણ અંગે રૂ. 1.51 કરોડનું દાનની જાહેરાત કરી છે. જેના અનુસંધાનમાં દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ તરફથી આજે રૂ. 25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. 2 વર્ષમાં આ સંકલ્પ પરિપૂર્ણ કરવામાં આવશે.

3 માળના અદ્યતન સુસજ્જ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જીમ્નેસ્ટીક્સ, કબડ્ડી, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી રમતો રમી શકાશે તેવો મલ્ટી પર્પઝ હોલ, ફર્સ્ટ ફ્લોર પર જીમ્નેશીયમ, એરોબીક્સ એકસરસાઈઝ માટે સેન્ટર, સેકન્ડ ફ્લોર પર યોગા એન્ડ મેડીટેશન સેન્ટર, એડમીન ઓફીસ, લોકર રૂમ, સ્ટોર રૂમ, ફિઝીયોથેરાપી ટ્રીટમેન્ટ કલીનીક, રીફ્રેસમેન્ટ સ્ટોલની સુવિધા ઉપલબ્ધ થશે.

સ્પોર્ટ્સ પ્રત્યે પહેલેથી જ લગાવ ધરાવતા દિનશા પટેલ વર્ષોથી નડિયાદમાં સ્પોર્ટ્સ એસોસિએશન સાથે સંકળાયેલા છે. નડિયાદમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ક્રિકેટ સ્ટેડિયમની સુવિધા ઊભી કરનાર દિનશા પટેલ માને છે કે યુવા પેઢી સદા સ્પોર્ટ્સ સાથે જોડાયેલી રહે અને દેશદુનિયામાં ચરોતરનું નામ રોશન કરે. નડિયાદના અક્ષર પટેલે ક્રિકેટમાં દુનિયામાં નામ ગુંજતું કર્યું છે. અત્યારે યુવાનોની સાથે યુવતીઓ પણ વિવિધ સ્પોર્ટ્સમાં સતત અગ્રેસર છે. ત્યારે ચારુસેટમાંથી વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ લઈ દેશદુનિયામાં નામ રોશન કરે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે ચારુસેટનો વિદ્યાર્થી રિપલ પટેલ અત્યારે IPL સુધી પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દિનશા પટેલ દ્વારા ચારુસેટ કેમ્પસને 1.32 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે. જેમાં ચારુસેટ યુનિવર્સિટીમાં CSPIT કોલેજમાં શ્રીમતી કુંદનબેન દિનશા પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ચારુસેટ હોસ્પિટલ માટે દિનશા પટેલ જનરલ વોર્ડ, પેશન્ટ વેલ્ફેર ફંડ, ગોલ્ડ મેડલ એન્ડોવમેન્ટ ફંડનો સમાવેશ થાય છે. જેનું ઋણ અદા કરવા શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા દાતા દિનશા પટેલને 22મી જાન્યુઆરી 2022ના રોજ ચારૂસેટમાં દાનભાસ્કર એવોર્ડ એનાયત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

રાજકોટમાં ગુવાહાટી-ઓખા,કામાખ્યા-ગાંધીધામ આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે | Guwahati-Okha, Kamakhya-Gandhidham in Rajkot will run on partially diverted routes | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

આ ટ્રેન નહીં જાય
જેમાં ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03.04.2023 ના રોજ અને ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 07.04.2023 ના રોજ વાયા વારાણસી-પરતાપગઢ-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અકબરપુર અને અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.

આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ
આ ઉપરાંત ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 05.04.2023 ના રોજ અને ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 08.04.2023 ના રોજ વાયા વારાણસી-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે…

Can facilitate but…: EU's top diplomat on China's role in Ukraine peace talks | Times Of Ahmedabad

China may not be suitable to mediate in the Ukraine-Russia conflict, but could assist in facilitating a peace deal, says EU’s top diplomat.

નવસારી જિલ્લામાં આજે નવા 4 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 13 પર પહોંચ્યો | 4 new cases were reported in Navsari district today, the number of active cases reached 13 | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

  • આરોગ્ય વિભાગે RT -PCR ટેસ્ટની સંખ્યા 500થી વધારી

નવસારી જિલ્લાના પાડોશી જિલ્લા સુરતમાં કોરોના કેસની સંખ્યા વધતી રહી છે. તેની સાથે નવસારી જિલ્લામાં પણ કોરોના કેસ એકલદોકલ સંખ્યામાં વધી રહ્યા છે. આજે પણ જિલ્લામાં 4 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે.

વાંસદા અને ખેરગામમાં તાલુકામાં 1 -1 કેસ,ગણદેવીમાં 2 કેસ નોંધાયા છે.આરોગ્ય વિભાગ દ્વારા 522 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા. જેમાંથી 4 પોઝિટિવ દર્દી નોંધાયા છે. કોરોના સમયમાં RT-PCR ટેસ્ટની સંખ્યા પ્રતિદિન હજાર પર પહોંચી હતી. ત્યારે હાલમાં કેસની સંખ્યા ધીરે ધીરે વધતા ટેસ્ટની પ્રતિદિન સંખ્યા વધારી છે.

હાલમાં નવસારી જિલ્લામાં બેવડા વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઠંડી અને ગરમીનું મિશ્રણ થતા શરદી ખાંસી સહિત વાયરલ ફીવર જેવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે કોરોના ફરી માથું ઊંચકી રહ્યો હોય તેમ આંકડા પરથી તારણ કાઢી શકાય છે.

અન્ય સમાચારો પણ છે…

Arijit Singh sings Kesariya at IPL 2023, people react | Trending | Times Of Ahmedabad

The opening ceremony of Indian Premier League (IPL) 2023 started a few minutes ago and it has already created a buzz among tweeple. Reason? Arijit Singh kickstarted the event by singing the amazing song Kesariya in his soulful voice. And now, people can’t keep calm as they are taking to Twitter to showcase their reactions. Many are sharing their posts using the hashtag #IPL2023OpeningCeremony – so much so that it is now trending on Twitter.

IPL 2023 Opening Ceremony: Besides Kesariya, Arijit Singh also mesmerised people by singing Kabira.(Screengrab)
IPL 2023 Opening Ceremony: Besides Kesariya, Arijit Singh also mesmerised people by singing Kabira.(Screengrab)

Here are some posts shared by people where they expressed how they felt about the singer starting the opening ceremony of the 16th chapter of Indian Premier League.

“He is such a mood @arijitsingh,” posted a Twitter user. “Class ke last mein baith kar arijit singh ki performance dekh raha hu… And it’s worth it,” shared another. “Arijit Singh performing in front of 100k+ spectators is a total vibe,” expressed a third. “Arijit Singh killing it like always. Paisa Vasool even before the match,” wrote a fourth.

The official Twitter handle of IPL also shared a video showing Arijit Singh singing Kesariya.

After Kesariya, the singer also mesmerised the fans by singing Kabira from Yeh Jawaani Hai Deewani.

The first match of IPL 2023 is set to start at 7:30 pm at the Narendra Modi Stadium in Ahmedabad. The match will be played between Gujarat Titans (GT) and Chennai Super Kings (CSK).

લખતર ગ્રામ પંચાયતની કચરા ગાડી ભંગાર બની, છેલ્લા છ મહિનાથી ગાડીઓ બંધ હાલતમાં | Garbage cart of Lakhtar Gram Panchayat has become a wreck, the carts have been stopped for the last six months | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગ્રામ પંચાયતની કચરાની ગાડીઓ 6 મહિનાથી ‘કચરામાં’ હોવાની સાથે લખતરના અનેક વિસ્તારોમાં કચરો જેમનો તેમ પડી રહ્યો છે. લખતર પંચાયતની ઘરે ઘરે કચરો લેવા જતી ગાડીઓ પણ હાલમાં કચરામાં જ પડી હોય તેવો ઘાટ લખતર સ્થાનિક પંચાયતના પરિસરમાં જોવા મળે છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં કચરો જેમનો તેમ જ છે.

લખતર શહેરમાં ઘરે ઘરે કચરો લેવા જતા બે વાહનોની ખરીદી કરેલી છે. ગત પંચાયતની બોડી દ્વારા ઘરે ઘરે કચરો લેવા વાન શરૂ કરી હતી. પરંતુ હવે તે કોઈ કારણોસર લખતર ગ્રામપંચાયતમાં કચરામાં પડી હોય એટલે કે, બંધ પડી હોય તેમ જોવા મળે છે.

છેલ્લા છ એક મહિનાથી કચરાની ગાડીઓ બંધ હાલતમાં છે. આ ગાડીઓ હાલમાં કચરો લેવા ઘરે ઘરે ન જતી હોવાથી શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો લખતર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રોડ ઉપર જ મોટા પ્રમાણમાં કચરો ફેલાયેલો છે. તો સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે…