Sunday, April 2, 2023

Algerian court jails prominent journalist El Kadi for three years | World News | Times Of Ahmedabad

An Algerian court on Sunday sentenced prominent journalist Ihsane El Kadi to three years in prison for “foreign financing of his business”, the court in Algiers said.

Journalist Ek Kadi. (@khaleddrareni/ Twitter)
Journalist Ek Kadi. (@khaleddrareni/ Twitter)

El Kadi, one of the last independent media bosses in the North African nation as director of the Maghreb Emergent news website and Radio M, was handed a five year sentence, three years of which must be served in detention.

એક્ટીવા લઈને જતી સાસુ વહુને પિકઅપ ડાલાએ ટક્કર મારી; જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ | Mother-in-law carrying Activa hit by pickup Dala; Complaint against death threat | Times Of Ahmedabad

વિસનગર14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિસનગરમાં એક્ટિવા લઈને કથા સાંભળવા નીકળેલી સાસુ વહુને પિકઅપ ડાલાએ ટક્કર મારતા નીચે પડી જવાથી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં પિકઅપ ડાલા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વિસનગરના ગાયત્રી રોયલ હોમ્સ સોસાયટીમાં રહેતા પુરીબેન ગત તારીખ 24/03/2023ના રોજ દીકરાની પત્ની ખુશ્બુ સાથે બલોલનગર પાસે કથા ચાલતી હોવાથી કથા સાંભળવા ઘરેથી એક્ટિવા લઈ નીકળ્યા હતા. જે એક્ટિવા ખુશ્બુ ચલાવતી હતી. જેમાં બલોલનગર નજીક પહોંચતા પાછળથી એક પિકઅપ ડાલાએ એક્ટિવાને ટક્કર મારતા બન્ને સાસુ વહુ નીચે પટકાયા હતા. જેમાં નીચે પડી જવાથી બન્નેને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નૂતન હોસ્પિટલ ત્યારબાદ મહેસાણા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ ટક્કર મારનાર પિકઅપ ડાલા ચાલક સામે પુરીબેને વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધમકી આપનાર વિરૂદ્ધ ગુનો…
વિસનગરની આઇ.ટી.આઇ ચોકડી પાસે આવેલી ભવાની સોસાયટીમાં રહેતા પ્રભાત દેવીપુજક શનિવારના સાંજના સમયે શાકભાજીનું વેચાણ કરી શાકભાજીની લારી મિત્ર શુકન દેવીપુજક સાથે ચિરાગ હોટલ પાસેથી પસાર થતા હતા. ત્યારે લાલ દરવાજા ખાતે રહેતા કલાલ સોહિલ એ કહ્યું કે, તું કેમ મારી સામે જુએ છે તને બહુ ચરબી ચડી છે. સીધો રહેજે નહિતર જાનથી પતાવી દઈશ. તેવી ધમકીઓ આપી ત્યાંથી જતો રહ્યો હતો. આ અંગે પ્રભાતે ઘરે આવી પિતાને જાણ કરતા પિતાએ ફરિયાદ કરવાનું જણાવતા પ્રભાતે જાનથી મારી નાખવાની ધમકી આપનાર કલાલ સોહિલ વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Bihar violence: CM holds high-level meet; announces ₹5L for kin of deceased | Latest News India | Times Of Ahmedabad

Bihar chief minister Nitish Kumar on Sunday announced an ex-gratia of 5 lakh for the family of the deceased in the recent violence in Sasaram and Biharsharif. The decision was taken during a high-level meeting chaired by the CM, reported news agency ANI.

Bihar chief minister and Janata Dal-United (JD-U) leader Nitish Kumar. (HT File Photo)
Bihar chief minister and Janata Dal-United (JD-U) leader Nitish Kumar. (HT File Photo)

Also read: Bihar clashes: CM hints at a plot, shrugs off Shah’s scrapped visit to Sasaram

Kumar has also asked the police to be on alert and said that “rumormongering must be prevented”.

A day after a violent clash broke out between two groups during a Ram Navami procession near Gagan Diwan Mohalla under Laheri police station in Biharsharif, another clash broke out in Bihar’s Nalanda district and Sasaram town in Rohtas district on Saturday evening – in which one person died, and at least 10 were injured.

According to reports, the two groups in Biharsharif pelted stones and fired at each other – leading to injuries to two people. While in Sasaram, six people were injured in a bomb explosion.

Meanwhile, another incident of stone pelting during a Ram Navami procession was also reported from Gaya and Naugachhia.

Amid the violence in the state, internet services were suspended in several districts of Bihar for 48 hours. Section 144 (prohibitory orders) was also imposed in Nalanda and Sasaram.

Earlier on Saturday, CM Nitish Kumar blamed the communal clashes on “some mischief”. “Communal tensions during Ram Navami festivities at Sasaram and Bihar Sharif are disturbing. Such incidents happened for the first time in the area. It’s not natural…We know some people are indulging in “gadbad” (mischief) and are trying to disrupt communal harmony in the state,” the chief minister said.

(With inputs from agencies)

બનાસકાંઠામાં આજે 3 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 41 પર પહોંચ્યો | 3 cases were reported in Banaskantha today, the number of active cases reached 41 | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 03 કેસ નોંધાયા છે અને 06 લોકોએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 41 પર પહોંચ્યો છે.

બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા RTPCRના 901 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં દાંતામાં 2, વડગામમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જેઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 41 પર પહોંચી છે.

જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે અને ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

પાટણના તળપદ નોરતા ગામે રૂ.10 લાખના ખર્ચે તૈયાર થનાર ગરનાળુ અને સંરક્ષણ દિવાલની કામગીરીનો પ્રારંભ | The work of Garnalu and defense wall to be prepared at a cost of Rs. | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લા પંચાયતના નોરતા તળપદ મુકામે 15માં નાણાં પંચ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી દસ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ગરનાળુ અને પૂર સંરક્ષણ દીવાલના કામનું રવિવારે જિલ્લા પંચાયત વિપક્ષના નેતા અશ્વિન પટેલના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નોરતા તળપદ ના સરપંચ વિજયભાઈ પટેલ, ગામ ના તમામ કોમ ના આગેવાનો અમરત ભાઈ દેસાઈ, મણિલાલ પ્રજાપતિ, નોરતા તાલુકા પંચાયત સદસ્ય મહેશજી ઠાકોર ,પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ગોપાલજી ઠાકોર, નોરતા વાંટા સરપંચ દીવાનજી ઠાકોર, પૂર્વ સરપંચ હેમાતાજી ઠાકોર, વિક્રમજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર સહિત ના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

ખાડામાં પડી જતાં 15 ગાયના મોત:ભચાઉના ભાવણીપુર પાસેથી પસાર થતા ગાયોના ધણમાં ભાગદોડ મચ્યા બાદ એક બાદ એક ખાડામાં પડી | Times Of Ahmedabad


ખાડામાં પડી જતાં 15 ગાયના મોત:ભચાઉના ભાવણીપુર પાસેથી પસાર થતા ગાયોના ધણમાં ભાગદોડ મચ્યા બાદ એક બાદ એક ખાડામાં પડી

કિરણ પટેલને લાવવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ કાશ્મીર રવાના, માલિની પટેલની પણ ધરપકડ કરાઈ | A crime branch team was sent to Jammu and Kashmir to bring Kiran Patel, Malini Patel was also arrested | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

મહાઠગ કિરણ પટેલ જમ્મુ કાશ્મીરમાં PMOના અધિકારીની ઓળખ આપીને હાઈ સિક્યુરિટી સાથે ફરતો હતો જેની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે જે મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલની ધરપકડ કરવા જમ્મુ કાશ્મીર જવા રવાના થઇ છે.

કિરણ પટેલની પણ ધરપકડ કરવામાં આવશે
કિરણ પટેલ અને તેની પત્નીએ પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો સિંધુભવન રોડ પરનો બંગલો પચાવી પાડવા ખોટો દાવો કરીને કોર્ટમાંથી નોટિસ મોકલી હતી. જે મામલે જગદીશ ચાવડાએ કિરણ પટેલ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કિરણની પત્ની માલિની પણ સામેલ હોવાથી ક્રાઈમ બ્રાન્ચે અગાઉ માલિની પટેલની પણ ધરપકડ કરી છે. ત્યારે હવે કિરણ પટેલની પણ ધરપકડ કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવશે
કિરણ પટેલ અત્યારે જમ્મુ કાશ્મીરની જેલમાં બંધ છે. કિરણ પટેલને અમદાવાદ લાવવા અગાઉ ક્રાઈમ બ્રાન્ચે કાગળની કાર્યવાહી કરી હતી. ત્યારે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ કાશ્મીર જવા રવાના છે. કિરણ પટેલની જમ્મુ કાશ્મીરથી ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવશે. જ્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

This cover of Kangna Tera Ni is a hit on Instagram. Watch | Trending | Times Of Ahmedabad

The song Kangna Tera Ni from the multi-starrer romance comedy film Chaar Din Ki Chandni was released in 2012. And even after over a decade of its release, many still tune in to this song. Now, a video of a singer crooning the hit Bollywood song is going viral on Instagram and winning people’s hearts left, right and centre. While Sandeep Shrivastava wrote the lyrics of the song, Dr Zeus sang it. The song was composed by Lumber.

The image shows singer Sharvi Yadav and musician Shrey Gupta. (Instagram/@sharviyadav)
The image shows singer Sharvi Yadav and musician Shrey Gupta. (Instagram/@sharviyadav)

Singer Sharvi Yadav originally shared the video on Instagram with the caption, “Kangna Tera Ni. More than 12 years but this song is the real G. Take me backkkk @drzeusworld. Finally met the Uber talented @thatfingerstyleguitarist so much fun doing this with you. @edityeah_ capturing the real me.” The video went viral again after an Instagram page reshared it.

The now-viral video captures Noida-based singer Sharvi Yadav gracefully singing the song and musician Shrey Gupta strumming the guitar skillfully.

Since being shared on March 3, the video has raked up more than one million views. Many Instagram users even took to the post’s comments section and shared their thoughts. While many were in awe of the singer’s voice, others lauded the musician playing the guitar.

“Beautiful voice,” posted an Instagram user. Another added, “The guitarist.” A third wrote, “Wow damn good.” “Awesome,” expressed a fourth. A fifth shared, “Stunning performance both of you.”

પાટણ જિલ્લામાં આજે નવા 4 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 20 પર પહોંચ્યો | 4 new cases were reported in Patan district today, the number of active cases reached 20 | Times Of Ahmedabad

પાટણ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં છેલ્લા 20 દિવસથી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે.અને દિવસે દિવસે કોરોનના કેસમાં વધારો થયો છે.ત્યારે રવિવારે કોરોનાના 4 કેસ નોંધાયા હતા. જેમાં ચાણસ્મા 3 અને પાટણ 1 નોંધાયો હતો. જિલ્લામાં કુલ 20 એક્ટિવ કેસ છે. જેમાં 15 લોકો હાલ હોમ આઈસોલેશનમાં છે.

પાટણ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ચાણસ્મા શહેરના ઇન્દિરાનગરમાં 20 વર્ષના યુવાન,વઝીફ સોસાયટીમાં 38વર્ષ પુરુષ અને મંડલોપ ગામે 23 વર્ષના યુવાન સહિત પાટણ શહેરના મોતીશ દરવાજા વિસ્તારમાં 24 વર્ષની યુવતીનો ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રવિવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવતા કોરોનાના 4 કેસ સામે આવ્યો હતો.

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 641 અને એન્ટીજન મળી કુલ 641 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 3પુરુષ અને 1 સ્ત્રી રિપોર્ટ પોઝિટિવ આવ્યો આમ જિલ્લા અત્યારે 20 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે…

સુરત SOG પોલીસે 50 લાખથી વધુના ડ્રગ્સ સાથે કુખ્યાત ડ્રગ ડીલરની પત્નીને ઝડપી પાડી, ધરપકડ થતા મહિલા ધ્રુસકેને ધ્રુસકે રડી | Surat SOG Police nabs notorious drug dealer's wife with drugs worth over 50 lakhs, woman sobs as she is arrested | Times Of Ahmedabad

સુરત23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
રૂ 50 લાખથી વધુના ડ્રગ્સ સાથે SOG પોલીસે મહિલાની ધરપકડ કરી - Divya Bhaskar

રૂ 50 લાખથી વધુના ડ્રગ્સ સાથે SOG પોલીસે મહિલાની ધરપકડ કરી

સુરત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન સુરત SOG પોલીસે ફરી એક વખત ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત ડ્રગ્સ ડીલર ઈસ્માઈલ ગુજ્જરની પત્નીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસે મહિલાના ઘરે દરોડો પાડી રૂ 50.70 લાખની કિમતનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું ત્યારે બીજાને નસાનું વેચાણ કરી જીવન બરબાદ કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરતાં મહિલા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી.

આરોપીની પત્ની પણ ડ્રગ્સનું વેચાણ કરતી
સુરત SOG પોલીસને માહિતી મળી હતી કે, રાંદેર વિસ્તારના કુખ્યાત ડ્રગ્સ ડીલર ઈસ્માઈલ ગુજ્જર ડ્રગ્સના કેસમાં છેલ્લા અનેક મહિનાથી લાજપોર જેલમાં બંધ છે ત્યારે તેના ડ્રગ્સના વેચાણનું રેકેટ તેની પત્ની હીના ચલાવી રહી છે અને તે ડ્રગ્સનો મોટો જથ્થો મંગાવી તેના મકાનમાં સંતાડી રાખ્યો છે. માહિતીના આધારે SOG પોલીસે રાંદેર મોરાભાગળ સ્થિત વ્હાઈટ હાઉસની ગલીમાં તેના ઘરે દરોડો પાડ્યો હતો.

SOG પોલીસે લાખોના ડ્રગ્સ સાથે મહિલાને ઝડપી પાડી
પોલીસે ઘરમાંથી 50.70 લાખની કિમતનું 507 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 50 હજારની કિમતનો એક મોબાઈલ, રોકડા રૂપિયા 10 હજાર મળી કુલ 51.30 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત ડ્રગ્સ માફિયાની પત્ની હીનાની ધરપડક કરી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેનો પતિ ઈસ્માઈલ ગુજ્જર છેલ્લા આઠેક મહિનાથી ડ્રગ્સ કેસમાં લાજપોર જેલમાં બંધ છે. જેથી તેના પતિનો ડ્રગ્સનો કારોબાર તેની ગેરહાજરીમાં જાતે જ સંભાળી લઇ ડ્રગ્સ હેરાફેરી કરતા પેડલરો પાસેથી ડ્રગ્સ મગાવી તેનું વેચાણ કરવા લાગી હતી.

ધરપકડ થયા બાદ મહિલાને ભાન થયું
SOG પોલીસે ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા હિનાની ધરપકડ કરતા તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. અત્યાર સુધી ડ્રગ્સનું વેચાણ કરી યુવાનોને નશાના રવાડે ચડાવી જીવન બરબાદ કરી રહી હતી ત્યારે તેને આ નસાનો કારોબાર સોનાની ખાણ જેવો લાગતો હતો. પતિની ધરપકડ થયા હોવા છતાં મહિલાને ભાન થયું ન હતું અને હવે જ્યારે પોલીસે તેની ધરપકડ કરી લીધી ત્યારે તેને પશ્ચયાતાપ થવા લાગ્યો હતો.

મહિલાને ડ્રગ્સ આપનાર અને મોકલનાર બંને વોન્ટેડ
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2020થી સુરત શહેરમાં ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’નું અભિયાન શરુ કરવામાં આવ્યું છે અને આ ઝુંબેશના ખુબ સારા પરિણામ પણ મળ્યા છે. આ સમય દરમિયાન SOG પોલીસે રાંદેર વિસ્તારમાંથી ઈસ્માઈલ મુબારક શેખની પત્ની હીનાની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 50.70 લાખનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. પતિ જેલમાં હોવાથી તેની જગ્યાએ તેનો ધંધો તેની પત્ની હીના સંભાળતી હતી.

મહિલાને ડ્રગ્સ આપનાર સાહિલ ઉર્ફે સાહિલ અરવિંદભાઈ ગોસાઈ કે જે અગાઉ ઈસ્માઈલ ગુજ્જર સાથે કામ કરતો હતો. ઈસ્માઈલ જેલમાં ગયો ત્યારથી આ આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવીને તેની પત્ની હીનાને આપતો હતો. તેની પણ ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. બીજો અન્ય એક આરોપી છે વસીમ નિપ્પલ તે પણ ઈસ્માઈલ ગુજ્જર સાથે કામ કરતો હતો. હમણાં તે હીના સાથે સંપર્કમાં હતો તેની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મહિલાનો પતિ જુદા-જુદા કેસમાં જેલમાં બંધ
વધુમાં જણાવ્યું હતું કે, ઝડપાયેલા મહિલાના પતિ પણ નાર્કોટીક્સના ગુનામાં પકડાયો હતો. કોકેનના એક કેસમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્મ્સ એક્ટનો પણ કેસ થયો છે સાથે-સાથે વડોદરામાં ATS દ્વારા પણ એક કેસ કરવામાં આવ્યો હતો. આ તમામ ગુનામાં આરોપી લાજપોર જેલમાં છે.

‘અત્યાર સુધીમાં 15 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું છે’ : સુરત પોલીસ કમિશ્નર
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે વધુમાં જણાવ્યું હતું કે, ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 15 કરોડથી વધુનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. 85 કેસો કરવામાં આવ્યા છે. જે ભૂતકાળના કોઈ પણ વર્ષો કરતા આ સંખ્યા વધારે છે. કુલ 257 આરોપીઓની ધરપકડ નાર્કોટીક્સના ગુનામાં આ અભિયાન હેઠળ કરવામાં આવી છે. જેમાં ઓડીશાના 57, મહારાષ્ટ્રના 25, રાજસ્થાનના 21, નાઈઝેરીયન જે મુંબઈમાં રહેતા હતા ત્યાથી એક, મધ્ય પ્રદેશમાંથી 1, હિમાચલમાંથી 5 અને સુરત શહેર અને બીજા જિલ્લામાંથી કુલ 147 આમ કુલ 257 આરોપીઓની ધરપકડ અત્યાર સુધી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Evening brief: Kejriwal invites Assam CM Himanta after ‘sue’ warning | Latest News India | Times Of Ahmedabad

‘When you come to Delhi’: Kejriwal’s invitation after Himanta Biswa Sarma’s sue threat

AAP convener and Delhi Chief Minister Arvind Kejriwal addresses the party's 'Samkalpa Sabha', in Guwahati, Sunday, April 2. (PTI)
AAP convener and Delhi Chief Minister Arvind Kejriwal addresses the party’s ‘Samkalpa Sabha’, in Guwahati, Sunday, April 2. (PTI)

Replying to Assam chief minister Himanta Biswa Sarma’s warning that he would sue Delhi chief minister Arvind Kejriwal, Kejriwal in Assam addressed a party meeting on Sunday and said he would like to extend an invitation to Himanta Biswa Sarma to his place when he comes to Delhi next. Read more

18 NIT students in Assam booked for beating juniors inside campus

Eighteen students of the National Institute of Technology (NIT) in Assam’s Silchar have been booked under several sections of the Indian Penal Code (IPC) for allegedly beating two juniors violently inside the campus, police said on Sunday. Read more

‘He started hitting me straightaway’: Arshdeep Singh on his wicked send-off to KKR batter in IPL 2023

India pacer Arshdeep Singh put on a stunning show for Punjab Kings in their IPL 2023 season opener at home, in Mohali, against two-time champions Kolkata Knight Riders (KKR) on Saturday. Arshdeep picked three wickets in PBKS’ narrow-seven run win via DLS in the rain-hit encounter, two of which came with the new ball. Read more

When Parineeti Chopra stated that she will not ‘marry any politician ever’. Watch

Amid rumours of a wedding between Parineeti Chopra and Aam Aadmi Party (AAP) leader Raghav Chadha, an old interview of Parineeti’s has surfaced in which she shares that she will not marry any politician ever. During film promotions a few years ago, the actor revealed that a politician won’t be her first choice for a husband. She also shared what she is looking for in an ideal partner. Read more

Man says he found ‘fully furnished home in Bengaluru’. But there’s a catch

Hunting for a rented apartment in metro cities, especially Bengaluru is a daunting task. Not only do landlords ask tenants for their LinkedIn profiles, but they also enquire about the colleges they graduated from. Some even request tenants for a small write-up about themselves. Now, a man’s post about finding a ‘fully furnished home’ in ‘India’s silicon valley’ has sparked chatter online. Read more

Mumbai Indians strongest possible for XI for IPL 2023

Mumbai Indians caption Rohit Sharma will steer the team through their first match in IPL 2023 aginst Royal Challengers Bangalore on April 2. Read more


ભરૂચના રામનગર વિસ્તારમાં રહેતી બાળકીની હત્યાની આશંકા, પોલીસે મૃતદેહના પેનલ પીએમ માટે કાર્યવાહી હાથ ધરી | Suspect of murder of girl child living in Ramnagar area of Bharuch, police took action for panel PM of dead body | Times Of Ahmedabad

ભરૂચ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં એક બાળકીનું મોત નિપજ્યા બાદ ડોકટરને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકીની હત્યાની આશંકાના પગલે પોલીસ દ્વારા પેનલ પીએમ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના કોર્ટ રોડ પર આવેલા એકતાનગરની પાછળ રામનગર વિસ્તારમાં એક મકાનમાં પરપ્રાંતીય પરિવારો વસવાટ કરે છે. જેમાં એક પરિવારની માસુમ છ વર્ષીય અંશુ ચૌહાણને તેના કાકા ટુવ્હીલર પર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.ત્યારે સિવિલ પર હાજર તબીબે બાળકીને ચેક કરતા તે મૃત હોવાનું જાહેર કરવા સાથે મોતનું કારણ પૂછતા યોગ્ય જવાબ ન મળતા સિવિલના તબીબે તાત્કાલિક એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. સિવિલના તબીબે પણ બાળકીનું મોત પ્રાથમિક અનુમાન મુજબ ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની શંકા કરતા પોલીસે બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરવા સાથે ઝીણવટ ભરી તપાસનો દોર લંબાવ્યો હતો.

છ વર્ષીય માસૂમ બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસ દ્વારા બાળકીના ઘરની આસપાસના વિસ્તારમાં પહોંચી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…