IPL AUCTION 2023 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા જયદેવ ઉનડકટે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની શરૂઆત વર્ષ 2010થી કરી હતી. વર્ષ 2010માં તેણે ત્રણ મેચમાં 85 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. વર્ષ 2012, 2015 અને 2016માં જયદેવ ઉનડકટના ભાગે રમવામાં માત્ર એક-એક મેચ જ આવી હતી.
Friday, December 23, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» એક સમયે IPLમાં કરોડોમાં રમતા ગુજ્જુ ખેલાડીને છેલ્લી 4 સિઝનથી થઈ રહ્યો છે લોસ