Tuesday, January 17, 2023

મૃતદેહો સાથે બાંધે છે શારીરિક સબંધ, જાણો અઘોરીઓની રહસ્યમય દુનિયાના અજાણ્યા તથ્યો

પ્રયાગરાજમાં આ દિવસે માહ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં ના તો અઘોરી આવે છે ના તો નાગા બાબા, પરંતુ ચર્ચા જરૂર થાય છે. અઘોરીઓની સાધના પદ્ધતિ ખુબ અલગ પ્રકારની હોય છે, જેને લઇ ઘણા પ્રકારની વાતો કહેવામાં આવે છે. કારણ કે અઘોરી બાબા લોકો જે કઈ કરે છે અથવા જે એમના દર્શન કરે છે, એમણે એમના વિષે વિચાર્યું પણ ન હોય.

Related Posts: