- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- અમદાવાદ
- દિવાળીના તહેવારના અવસરે, આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપકે ગુજરાતમાં પરિષદ, સંવાદ, વૈદિક ઉપાસના, યજ્ઞ, સત્સંગ, ગુરુકુળના ઉદઘાટન સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
અમદાવાદ5 કલાક પેહલા
- કૉપી લિંક

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા રવિશંકર દિવાળી ઉત્સવ નિમિત્તે 10થી 14 નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે છે. રવિશંકર દ્વારા પ્રેરિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનું મુખ્ય મથક ભારતમાં છે. 180 જેટલાં રાષ્ટ્રોમાં આર્ટ ઓફ લિવિંગની સ્થાપના કરવામાં આવી છે. સંસ્થા દ્વારા, વિશ્વભરમાં અનેકવિધ સેવા કાર્યો પ્રયોજાય રહ્યાં છે. સમગ્ર વિશ્વમાં શાંતિ, ઐક્ય તથા વિવિધ માનવીય મૂલ્યોનાં પુનરુત્થાન માટે અવિરત પ્રયાસ કરી રહ્યા છે, તેમના વસુધૈવ કુટુમ્બકમના અભિગમને અનુલક્ષીને, સમાજના વિવિધ વર્ગો સાથે પરિષદ અને સંવાદ તથા વિવિધ વૈદિક પૂજા, યજ્ઞ અને સત્સંગનું ગુજરાત આશ્રમ-વાસદ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
10 નવેમ્બરે ગુરુકુળ-ઉદ્ઘાટનનો કાર્યક્રમ સતાવાર યાદી અનુસાર