Friday, June 2, 2023

વેળાવદર ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ-બિયર ભરેલો આઈસર ટ્રક ઝડપાયો, 3 ખેપીયાઓની ધરપકડ | Icer truck full of English liquor-beer seized from Velavadar village, 3 vendors arrested | Times Of Ahmedabad

ભાવનગર5 કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ તળાજા પંથકમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમી આધારે તળાજાના વેળાવદર ગામના પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂ-બિયર ભરેલા આઈસર સાથે ત્રણ ખેપીયાઓને ઝડપી લીધા હતા.

ઘરવખરીના સામાનની આડમાં દારૂની હેરાફેરી
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ એલસીબી નો સ્ટાફ તળાજા પંથકમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે ભાવનગર તરફથી એક આઈસરમા ઘરવખરી ના સામાનની આડમાં પરપ્રાંતિય શરાબ-બિયરનો જથ્થો મહુવા તરફ લઈ જવાઈ રહ્યો છે જે હકીકત આધારે ટીમ વોચમા હોય એ દરમ્યાન તળાજા ના વેળાવદર ગામના પાટીયા પાસેથી બાતમીદારોએ આપેલ વર્ણન વાળો આઈસર ટેમ્પો નં-જી-જે-04-એક્સ-5906 પસાર થતાં તેને અટકાવી ટેમ્પામા સવાર ત્રણ શખ્સોને અટકમાં લઈ નામ-સરનામા સાથે આઈસરની તલાશી હાથ ધરી હતી.

ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ
જેમાં અટક કરાયેલ શખ્સોએ પોતાના નામ જણાવેલ જેમાં રમેશ ખીમજી બાલધિયા ઉ.વ.50 રે.શિવનગર મહુવા દિનેશ ચોથા ચૌહાણ ઉ.વ.40 રે.ખેરાગામ તા.રાજુલા જિ.અમરેલી અને લક્ષ્મણ કિશોર ગુજરીયા ઉ.વ.22 રે.ખેરાગામ વાળા હોવાનું જણાવેલ તથા આઈસરમા મજુરોની ઘરવખરી ની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો મળી આવતા પોલીસે ત્રણેય ખેપીયાઓની દારૂ-બિયર તથા આઈસર મળી કુલ રૂ.5,28,600 ના મુદ્દામાલ સાથે ધડપકડ કરી તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

US House passes bill to avert debt default: Senate to process legislation next | World News | Times Of Ahmedabad

A rare coalition of centrist Democrats and Republicans came together on Wednesday in the United States (US) House of Representatives to pass the Fiscal Responsibility Act 2023, a legislation that suspends the debt ceiling limit for two years in exchange for spending cuts in the federal budget.

House Speaker Kevin McCarthy of Calif. along with other Republican members of the House, speaks at a news conference after the House passed the debt ceiling bill at the Capitol in Washington, Wednesday, May 31, 2023. (AP)
House Speaker Kevin McCarthy of Calif. along with other Republican members of the House, speaks at a news conference after the House passed the debt ceiling bill at the Capitol in Washington, Wednesday, May 31, 2023. (AP)

The passage of the bill, a product of an understanding between President Joe Biden and House Speaker Kevin McCarthy, helps the US avert what would have been an unprecedented default on its obligations and an economic crisis. The bill will now go to the Senate where it is expected to pass smoothly.

Overcoming objections from far-Right Republicans, who argued that the spending cuts did not go far enough, and progressive Democrats, who argued that the spending cuts went too far and objected to debt ceiling negotiations itself, 314 Congressional representatives voted for the bill. Among them were 149 Republicans and 165 Democrats. But 71 Republicans and 46 Democrats voted against the bill.

The US had hit its debt limit of $31.4 trillion on January 19. While the Treasury Department had resorted to extraordinary measures since then, it had warned that a failure to suspend the debt limit by June 5 would result in the Us defaulting on its obligations. After prolonged negotiations, Biden and McCarthy struck a deal on Saturday.

This rested on Republicans agreeing to suspend the limit till 2025 and Democrats agreeing to add work requirements in case of certain categories of welfare recipients, returning unspent funds from the pandemic relief package, cutting additional funding for tax enforcement, and enabling easier permissions for energy projects, among other measures.

In a statement, Biden said, “The House took a critical step forward to prevent a first-ever default and protect our country’s hard-earned and historic economic recovery. This budget agreement is a bipartisan compromise. Neither side got everything it wanted. That’s the responsibility of governing.”

Thanking McCarthy, Biden reiterated that his agreement with the Republicans protected “key priorities and accomplishments” of the past two years, including the spending commitments under the Inflation Reduction Act, Social Security, Medicare, and Medicaid. “I urge the Senate to pass it as quickly as possible so that I can sign it into law, and our country can continue building the strongest economy in the world,” Biden said.

McCarthy hailed the vote as a win and claimed that he had pushed the Democrats to engineer the “greatest savings” in American history. In a statement, the House Republican leadership said, “Taxpayers will save an estimated $2.1 trillion, and Congress will spend less money next year than this year for the first time in a decade — without adding new taxes on families.”


આશારામ દ્વારા સુરતની યુવતી સાથે કરાયેલા દુષ્કર્મ કેસ મામલે છૂટી ગયેલા છ આરોપી સામે હાઇકોર્ટમાં સરકાર અપીલ કરશે | The government will appeal in the High Court against the six acquitted accused in the rape case of Surat girl by Asharam. | Times Of Ahmedabad

એક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકે 2013માં આશારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે સુરતની બે બહેનોએ રેપની ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે આશારામ જોધપુરમાં આવા જ કેસમાં જેલમાં બંધ હતો. આ કેસ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલ્યો જ્યાં આસારામ તેની પત્ની, દીકરી સહિત અન્ય પાંચ આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આજીવન કારાવાસની સજા સંભળાવી
આ કેસમાં યુવતીએ વર્ષ 2001થી 2006 દરમિયાન સાબરમતી ખાતેના આશ્રમમાં તેની પર આશારામ દ્વારા રેપ કરવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત થયું હતું. જ્યારે ગાંધીનગર કોર્ટે આશારામને ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં સેક્શન 376 રેપ, 354 (A) સેક્સુઅલ હેરેસમેન્ટ, 377 વગેરે અંતર્ગત આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. જ્યારે આશારામની પત્ની, દીકરી ભારતી સહિત અન્ય ચાર મહિલા આરોપી ધ્રુવબેન, નિર્મલા, જસ્સી અને મીરાને પુરાવાના અભાવે છોડી દેવામા આવ્યા હતા.

છોડી મુકાયેલા આરોપીઓ સામે પિટિશન
જો કે, રાજ્ય સરકારના કાયદા વિભાગે નિર્ણય કર્યો છે કે, આ કેસમાં ગાંધીનગર કોર્ટ દ્વારા છોડી મુકાયેલા છ મહિલા આરોપીઓ સામે હાઇકોર્ટમાં અપીલ કરવામા આવશે. રાજ્ય સરકારના કાયદા વિભાગે સમગ્ર ચુકાદાનું વિશ્લેષણ કરીને આ નિર્ણય કર્યો છે. આ અંગેનું રિઝોલ્યુશન કાયદા વિભાગે પાસ કર્યું છે. જેમાં છોડી મુકાયેલા આરોપીઓ સામે પિટિશન ઉપરાંત આશારામને જોધપુર અને સુરતની યુવતીઓ સાથેના રેપ કેસમાં મળેલી આજીવન કારાવાસની સજા એક સાથે કાપવાની હુકમની સત્તા ટ્રાયલ કોર્ટ પાસે નથી તેમ બે વાત રહેશે. કારણ કે રાજસ્થાન અને ગુજરાત બન્ને રેપ કેસ અલગ છે.

Thursday, June 1, 2023

HT This Day: June 2, 1953 -- Mount Everest conquered at last | Latest News India | Times Of Ahmedabad

Mount Everest has been conquered, according to a copyright message published in ‘The Times’ today.

HT This Day: June 2, 1953 -- Mount Everest conquered at last
HT This Day: June 2, 1953 — Mount Everest conquered at last

News of the successful bid of the British expedition in reaching the summit of Mt. Everest was given by announcers who broke into U.S. radio and television programmes today.

The news came as a graphic and welcome addition to the details of the Coronation which had been filling American newspapers for days.

Col. John Hunt, leader of the British Expedition, was believed to have planned the final assault on May 29 or 30.

Observers in Kathmandu had earlier thought that the expedition had again been thrown behind schedules as happened in the first abortive attempt.

Col. Hunt, leader of the expedition, had earlier reported failure of the first assault due to bad weather and snow.

Everest, the highest mountain in the world, is a peak of the Himalayas situated in Nepal. Its elevation is approximately 29,140 ft.

After a reconnaissance attempt in 1921, the first assault on the mountain was made in 1922. Brig.-Gen. C. G. Bruce was in command.

The second attempt was made in 1924. Brig.-Gen. Bruce was again in command.

Mallory and Irvine who, in 1924, reached an altitude of 28,230 feet, never returned to tell their tale.

The pre-1935 attempts were all from the north side and an altitude of about 28,000 feet was reached, after which a “yellow pass” presented a very steep and slippery approach, leading to a still more hazardous “black pass,” whose condition could not even be guessed with any measure of accuracy. Also. the route is subject to blizzards and almost impossible weather conditions. The west and south route, which was followed by the Swiss and the 1953 British expedition, is in an ice valley which is not only safe from strong winds, but also gets longer sunlight.

આજી-1 ડેમમાં શનિવારથી ફરી સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર આવશે, 24 કલાકનો ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ | Narmada's Neer will flow again under all scheme from Saturday in Aji-1 Dam, 24 hours flood control room started | Times Of Ahmedabad

રાજકોટ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટનાં લોકો માટે જીવાદોરી સમાન સાબિત થયેલા સૌની યોજના અંતર્ગત ફરી એકવાર રાજકોટ શહેરનાં આજી-1 ડેમમાં નર્મદા નીર આગામી તા.3ને શનિવારથી છોડવામાં આવશે. આ અંગે રાજકોટ સિંચાઈ વિભાગનાં જણાવ્યા અનુસાર મનપા દ્વારા તાજેતરમાં જ આજી-1 ડેમ માટે ફરી 400 એમસીએફટી વધુ નર્મદા નીર છોડવા માટે માંગ કરવામાં આવી હતી. હાલ 29 ફૂટે છલકાતા આજી-1 ડેમમાં 17.50 ફૂટ સુધી પાણી ભરેલું છે. ત્યારે શનિવારથી ફરી સિંચાઈ વિભાગ દ્વારા આજી-1માં 300 એમસીએફટી નર્મદા નીર અપાશે. ઉલ્લેખનીય છે કે 1 માસ અગાઉ પણ સિંચાઈ વિભાગે આજી-1 ડેમમાં 800 એમસીએફટી જેટલું પાણી છોડયું હતું. અને હાલમાં જ રાજકોટનાં ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજના અંતર્ગત 300 એમસીએફટી જેટલું પાણી છોડવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર કચેરીમાં 24 કલાકનો ફલડ કંટ્રોલરૂમ શરૂ
ચોમાસાની ઋતુ દરમ્યાન કુદરતી આપત્તિઓ જેવી કે વાવાઝોડુ, અતિ ભારે વરસાદના સમયે રાહત-બચાવ અને તકેદારીના પગલા લેવા માટે જીલ્લા કલેકટર કચેરી ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે આજથી 24 કલાકનો ફલડ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. કલેકટર કચેરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં શરૂ થયેલા આ કંટ્રોલ રૂમ માટે રાજય સરકાર દ્વારા નાયબ મામલતદાર અને સેવકની 1-1 જગ્યાની મહેકમ તા.1/6થી 30/11 સુધીનું હંગામી ધોરણે મંજૂર કરી દેવામાં આવી છે.

ઉપરાંત તાલુકા કક્ષાએ પણ ફલડ કંટ્રોર રૂમની કામગીરી માટે ત્રણ તલાટીને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપી તેમની સેવા પણ લેવામાં આવશે. આ ફલડ કંટ્રોલ રૂમમાં રાત્રીના પણ નાયબ મામલતદાર અને કારકૂન ફરજ બજાવશે. આ માટે કર્મચારીઓના ઓર્ડર જીલ્લા કલેકટર તંત્ર દ્વારા ઈશ્યુ કરી દેવામાં આવ્યા છે. ચોમાસા દરમ્યાન ભારે વરસાદ તેમજ કુદરતી આફતના સમયે હેલ્પલાઈન નં.1077 તેમજ રાજકોટ કલેકટર કચેરીમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં શરૂ કરાયેલા આ ફલડ કંટ્રોલ રૂમ ફોન નં.0281-2471573 ઉપર સંપર્ક કરી મદદ મેળવી શકશે.

મુંબઇનાં ટ્રાફિકને ધ્યાને લઇ એર ઇન્ડિયાએ ફ્લાઇટને રિશેડ્યુલ કરી
ઉનાળુ વેકેશનના ટ્રાફિકને ધ્યાને લઇ એર ઇન્ડીયાએ તા.3 મેથી તા.31-5 સુધી રાજકોટ-મુંબઇની સવારની ફલાઇટ શરૂ કરી હતી. જેમાં મુંબઇ આવતા-જતા મુસાફરોનો ટ્રાફિક યથાવત રહેતા આ ફલાઇટને આગામી તા. 30મી જુન સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. એર ઇન્ડીયાએ મુંબઇની ફલાઇટમાં પ્રવાસીઓના વધતા જતા ટ્રાફિકને ધ્યાને લઇ આગામી તા. 30 જુન સુધી આ ફલાઇટને લંબાવતા સવારે મુંબઇ જઇ સાંજે પરત ફરવું આસાન થયું છે. એર ઇન્ડીયાની સવારની મુંબઇ- રાજકોટ- મુંબઇ ફલાઇટ ડેઇલી સવારે 8.10 કલાકે લેન્ડ થઇ 8.45 કલાકે મુંબઇ જવા ટેક ઓફ થશે. એર ઇન્ડીયાનાં આ નિર્ણયથી હવાઇ મુસાફરોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસે ફોર્મ ભરતા આંઠ બેઠકો પર ચૂંટણી થશે
રાજકોટ મહાપાલિકાની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સહિતની તમામ સભ્યોની સમિતિના વિસર્જન બાદ ગઇકાલે નવી બોડીની રચના માટે 12 ઉમેદવારો અને ત્રણ સરકાર નિયુકત સભ્યોના નામની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. તે બાદ આજે બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના તમામ 12 સભ્યોએ મેયર અને ચૂંટણી અધિકારી ડો.પ્રદીપ ડવ સમક્ષ ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે. જોકે વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી એડવોકેટ કમલેશ કોઠીવાળે પણ ફોર્મ રજૂ કરતા જનરલ કેટેગરીની આઠ બેઠક માટે મતદાન નિશ્ચીત થયું છે.વિપક્ષે સામાન્ય કેટેગરીની બેઠક પર ઉમેદવારી કરી છે. જોકે, ટેગરીમાં આઠ બેઠક આવે છે. આથી તા.19ના રોજ કોર્પોરેટરો નવા સભ્યો માટે મતદાન કરશે. તો નિયમ મુજબ અનામત રહેલી અન્ય ચાર બેઠકો પણ બિનહરીફ નિશ્ચીત થઇ છે. ફોર્મ ચકાસણીના દિવસે તા.9ના શુક્રવારે બપોરે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર હોવાનું ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું.

Are you smart enough to solve this maths puzzle? | Trending | Times Of Ahmedabad

Maths puzzles are extremely popular among many social media users. Probably because there is a certain sense of achievement that people get when they successfully complete a puzzle. Are you one among them too? Then, here is viral maths puzzle that may leave you entertained. Are you ready to solve it?

Viral brain teaser: Can you solve this maths puzzle?(YouTube/@Puzzle Adda)
Viral brain teaser: Can you solve this maths puzzle?(YouTube/@Puzzle Adda)

The puzzle is posted on YouTube in the form of a video along with a caption that reads, “Viral Maths Puzzle for Genius Only. Tree, Pot, and Tea Puzzle.” The video opens to show a puzzle in which a certain value is assigned against a particular picture. The challenge is to find the final answer that one gets by adding up three different images.

Did you manage to get the answer before the video ended? Many people took to the comments section to share how they were able to solve the puzzle easily. Some shared that the answer is different from what is shown in the video.

“Answer is 109,” wrote a YouTube user. “The last tree in Line 1 is in reverse. Line 1 – 30 + 30 – 30 = 30. Correct Answer = 194,” argued another. “Thanks for making the puzzle,” posted a third. How long did it take you to solve the puzzle?

ઉમરાળાના યુવાન ઉપર અગાઉ થયેલી બોલાચાલી મામલે પિતા-પુત્રો છરી, પાઇપ તથા લાકડી વડે તૂટી પડ્યા | Father and son broke up with knife, pipe and stick in connection with an earlier brawl over Umarala's youth | Times Of Ahmedabad

ભાવનગર4 કલાક પહેલા

  • કૉપી લિંક

ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં રહેતા રત્નકલાકાર યુવાન ઉપર અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી પિતા-પુત્રોએ છરી, પાઇપ તથા લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં આવેલ ભાથીજી મંદિર પાસે રહેતા રત્નકલાકાર યુવક ઘનશ્યામભાઈ રતિલાલ ડાભીને ગામમાં રહેતા પ્રવીણભાઈ ડાભી સાથે અગાઉ બોલાચાલઈ થઈ હતી, તે બાબતની દાઝ રાખી ગઈ તા.27 ના રોજ મોડી રાત્રે તેઓ ઘરે જતા હતા. તે દરમિયાન પ્રવીણભાઈ ડાભી, તેનો ભાઈ નરેશ અને પિતા ચીથરભાઈ મેરાભાઇ ડાભીએ ઘનશ્યામભાઈને અટકાવી છરી, પાઈપ તથા લાકડી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત ઘનશ્યામભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવ અંગે ઘનશ્યામભાઈ ડાભીએ પિતા-પુત્રો વિરુદ્ધ આઈપીસી 323, 325, 326, 504, 114 તથા જીપી એકટ 135 મુજબ ફરિયાદ નોંધાવતા ઉમરાળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વકીલે કહ્યું- અરજદાર પરીક્ષા નહીં આપે તો એક વર્ષ બગડશે, કોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આઠ જૂને વધુ સુનાવણી | The lawyer said - if the applicant does not give the JEE advanced exam, one year will be lost, eight after hearing the arguments of both sides in the court. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Lawyer Said If The Applicant Does Not Give The JEE Advanced Exam, One Year Will Be Lost, Eight After Hearing The Arguments Of Both Sides In The Court.

અમદાવાદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

વડોદરાના કેયુષ પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વકીલ ધવલ પટેલ મારફતે અગાઉ એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. જેમાં માંગ કરાઈ હતી કે અરજદારને JEE એડવાન્સ પરીક્ષા આપવા દેવામાં આવે. આજે તેની પર હાઇકોર્ટમાં જજ એસ.વી.પીંન્ટોની કોર્ટમાં વધુ સુનવણી હાથ ધરાઈ હતી.

અરજદાર દ્વારા એક પણ પ્રશ્ન અટેન્ડ કરવામાં આવ્યો નથી
કેયુષ પટેલે ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 90 ટકા કરતા વધુ ગુણ મેળવ્યા છે. તેને એન્જિયરિંગની સંસ્થામાં પ્રવેશ મેળવવા ચાલુ વર્ષે JEE મેઇન્સ પરીક્ષા આપી હતી. જેના કટ ઓફ માર્ક્સના આધારે દેશની IIT સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા JEE એડવાન્સ પરીક્ષા આપવાની રહે છે. JEE મેઇન્સ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી – NTA લે છે. જેના દ્વારા જાહેર કરાયેલી રિસ્પોન્સ શીટ પ્રમાણે અરજદાર દ્વારા એક પણ પ્રશ્ન અટેન્ડ કરવામાં આવ્યો નથી. જો કે અરજદારનું કહેવું હતું કે પહેલા એજન્સી દ્વારા જાહેર કરાયેલ રિસ્પોન્સ સીટમાં 75 પ્રશ્નો અટેન્ડ કરેલા બતાવાયા હતા. જ્યારે ફરી વખત અમુક સમય પછી જોતા તેમાં એક પણ પ્રશ્ન પોતે અટેન્ડ ન કર્યો હોવાનું જણાવાયું હતું.

હોશિયાર વિધાર્થી 03 કલાક બેસી રહ્યો?
​​​​​​​અરજદારના વકીલ દ્વારા દલીલ કરાઈ હતી કે, તો શું આટલો હોશિયાર વિધાર્થી 03 કલાક બેસી રહ્યો? અરજદારે જે કોમ્પ્યુટરથી રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી હતી તેની ફોરેન્સિક તપાસ કરવી જોઈએ. જો પોતે ખોટા ઠરે તો કાનૂની કાર્યવાહી માટે પણ તેઓ તૈયાર છે. પરંતુ જો અરજદારને JEE એડવાન્સ પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે તો તેનું એક વર્ષ બગડશે.

અરજદારના હાથ અને માઉસની મુવમેન્ટ ચકાસાઈ
જેના જવાબમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી વતી એડવોકેટ કે.વી. શેલાતે પરીક્ષાની ટેક્નિકાલિટી સંભાળતી સંસ્થા ટાટા કન્સલ્ટિંગ સર્વિસીઝ (TCS), નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરના વિસ્તૃત ડેટા ઉપસ્થિત કર્યા હતા. જેમાં અરજદારે એક પણ પ્રશ્ન અટેન્ડ ન કરતા દરેક પ્રશ્નમાં ફક્ત ‘સેવ એન્ડ નેક્સ્ટ’ બટન પર ક્લિક કર્યું હોવાનું જણાવ્યું હતું. પરીક્ષા વખતના રેકોર્ડિંગમાં અરજદારના હાથ અને માઉસની મુવમેન્ટ પણ ચકાસાઈ છે. સાથે જ આ પરીક્ષા દેશભરમાંથી 11.40 લાખ જેટલા વિધાર્થીઓ આપે છે. ત્યારે એક જ વિધાર્થીને આવી તકલીફ પડી ન શકે તેમ પણ જણાવ્યું હતું.

કેસની વધુ સુનવણી 08 જૂને નક્કી કરી
ઉલ્લેખનીય છે કે, IIT ગુવાહાટી દ્વારા JEE એડવાન્સ પરીક્ષા 04 જુનના રોજ યોજાનાર છે. જયારે જજ એસ.વી.પીંન્ટોએ બંને પક્ષની લાંબી દલીલો સાંભળ્યા બાદ કેસની વધુ સુનવણી 08 જૂને નક્કી કરી છે. આમ કોર્ટ દ્વારા કોઈ વચગાળાની રાહત જાહેર ન કરાતા અરજદાર JEE એડવાન્સ પરીક્ષા આપી શકશે નહીં.

Rishi Sunak's office declines to hand over WhatsApp chats for UK’s Covid inquiry | World News | Times Of Ahmedabad

Rishi Sunak’s administration refused a demand from the UK’s Covid-19 inquiry to hand over former Prime Minister Boris Johnson’s WhatsApp messages and pandemic diaries, setting up a legal battle that risks amplifying accusations of a cover-up.

Shortly before the deadline to comply on Thursday, Sunak told reporters he was “confident” in the government position. (AP/File)
Shortly before the deadline to comply on Thursday, Sunak told reporters he was “confident” in the government position. (AP/File)

The Cabinet Office on Thursday said it’s filing for a judicial review into the request by Heather Hallett, the retired judge appointed by the government itself to lead the inquiry for the documents.

The government has refused for days to hand over the documents, arguing they are “unambiguously irrelevant” to the official probe into how ministers and officials handled the coronavirus outbreak. The approach has opened Sunak up to accusations he is attempting to cover up sensitive information, and even some members of his governing Conservative Party have urged him to comply.

But shortly before the deadline to comply on Thursday, Sunak told reporters he was “confident” in the government position.

The Tories’ preferred line about the pandemic is to focus on the roll-out of vaccines that ended lockdowns and allowed the economy to re-open. But that ignores more controversial aspects, including testing shortages, allegations of corruption and the deaths of thousands of older Britons in care homes despite government assurances that measures were in place to protect them.

Both Johnson and Sunak — who was then Chancellor of the Exchequer — were fined for breaking rules imposed to slow the spread of Covid-19, while the former was also widely criticized for missing early emergency meetings about how the UK should respond to the crisis.

Meanwhile Sunak’s signature “Eat Out to Help Out” program to encourage people back into restaurants triggered a backlash from health experts, who said it helped to spread coronavirus.

Bloomberg reported this week that the government’s top lawyer, James Eadie, had advised it not to share information with the inquiry by default, and to block the release of “politically sensitive” material about the pandemic.

The Cabinet Office said this week it has provided upwards of 55,000 documents, 24 personal witness statements and eight corporate statements to the inquiry, and that Heather Hallett, a retired judge appointed by Johnson to lead the probe, does not have the power to request the information she had demanded.

Hallett, though, has argued that everything should be disclosed and it is up to her to decide what is relevant to her work.

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કઠલાલ પાસેથી 81 લાખના પોશડોડાનો જથ્થો ઝડપાયો, ડ્રાઈવર અને ક્લિનરની અટકાયત | Amount of Poshdoda worth 81 lakh seized from Kathlal on Ahmedabad-Indore highway, driver and cleaner detained | Times Of Ahmedabad

નડિયાદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં સ્થાનિક પોલીસે ટ્રકમાં ઘઉના કટ્ટાની આડમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે આ પોશડોડાના જથ્થા સાથે ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત કરતાં અન્ય 3 વ્યક્તિઓની સંડોવણી ખુલ્લી છે.રૂપિયા 81.68 લાખના પોશ ડોડાનો જથ્થો સાથે ટ્રક મળી કુલ રૂપિયા 1 કરોડ 1 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અને તમામ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ પોશડોડાનો જથ્થો મધ્યપ્રદેશના મન્સોરથી સૌરાષ્ટ્રના બોટાદ ખાતે લઇ જવાતો હોવાનુ બહાર આવ્યુ છે.

ખેડા જિલ્લા હદ વિસ્તારમાં ત્રણેક જેટલી પોલીસની ચેકપોસ્ટો પણ આવેલી છે. તેમ છતાં રોજ આ હાઇવે રોડ પર થઈ મોટી માત્રામાં વિદેશી દારૂ સહિતના માદક દ્રવ્યોની હેરફેર થઈ રહી હોય તે સૂચક બાબત છે. પોલીસ દ્વારા સમયે સમયે આ હાઇવે રોડ પર વાહનોમાં હેરફેર થતાં વિદેશી દારૂ તેમજ નશીલા ગાંજા સહિતના માદક દ્રવ્યો ઝડપી પાડવામાં આવે છે. કઠલાલ પોલીસને ગઈકાલે સાંજના સમયે બાતમી મળી હતી કે મોટી માત્રામાં નશીલો ગાંજો છુપાવી લઈ જતી ટ્રક નંબર (RJ 14 GB 9617) અમદાવાદ ઈન્દોર હાઇવે પર થઈ પસાર થવાની છે જેના પગલે પોલીસ ટીમ અમદાવાદ ઈન્દોર હાઇવે રોડ પર આવેલ લાડવેલ પીકઅપ સ્ટેન્ડ ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

આ સમયે બાતમી વાળી ટ્રક ત્યાં આવતા પોલીસે અટકાવી હતી અને પોલીસે ટ્રકની તલાસી હાથ ધરી હતી. ટ્રકમાંથી પોલીસને ઘઉંના કટ્ટા મળી આવ્યા હતા. જેને ઉથલાવી જોતાં 125 નંગ પ્લાસ્ટીકની કોથળીઓમાં ભરેલ નસીલા વનસ્પતિ જન્ય પોશડોડા 2770 કિ.ગ્રા 800 ગ્રામ કુલ કિમત રૂપિયા 81 લાખ 68 હજાર 400નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પોશ ડોડાનો જથ્થો, ટ્રક, ઘઉંના કોથળા રોકડા રૂપીયા 18 હજાર 300 સહિત કુલ રૂપિયા 1 કરોડ 1 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે પોલીસે ટ્રકના ચાલક અને ક્લીનર ગ્યારસી કલ્યાણ રેગર (રહે.જામોલી તા જહાજપુર જીલ્લો- ભીલવાડા રાજસ્થાન) અને નેમી કલ્યાણ રેગર (રહે.જામોલી તા.જાજપુર જીલ્લો- ભીલવાડા રાજસ્થાન)ની અટકાયત કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં રાજસ્થાનના અસલમ નૂર નામના ઈસમે અને નેમી કલ્યાણ રેગરે મધ્યપ્રદેશના મનસોર ખાતેથી ટ્રકમાંથી પોશડોડાનો જથ્થો મોબાઇલ નંબર વાળી વ્યક્તિ પાસેથી ટ્રકમાં ભરી આપ્યો હતો અને ગુજરાતના સૌરાષ્ટ્ર ખાતેના બોટાદ દેવધરી પાસે એક વ્યક્તિને પહોંચાડવાનો હતો તેવો ખુલાસો થયો હતો. આમ પોલીસે કુલ 5 સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Supreme Court grants protection to woman fearing threat from her own family | Latest News India | Times Of Ahmedabad

The Supreme Court on Tuesday directed the Delhi Police to grant protection to a 20-year-old woman who allegedly ran away from home and is apprehending threat to her life from her family members.

Supreme Court
Supreme Court

The top court passed the order while declining to interfere with a Madhya Pradesh High Court order cancelling the anticipatory bail granted to a man accused of kidnapping her.

As the matter was being heard by a vacation bench of Justice Bela M Trivedi and Justice Prashant Kumar Mishra, the woman appeared via videoconferencing and requested the court to permit her to appear in-person.

After being granted permission, she appeared before the bench and expressed apprehension that there is a threat to her life from her family members and alleged that her brother is following her.

The woman expressed apprehension that she will be forcibly taken back to her home, where she does not want to go. According to her, she stays in Varanasi and wants to return there. However, she sought protection.

When the women told the court about her condition, the bench said the high court had cancelled the anticipatory bail granted to the man by observing that he was not cooperating with the investigation and not responding to the investigating officer despite being called.

“We are not inclined to interfere with the impugned orders passed by the high court.

“In that view of the matter, it is directed that the petitioner shall surrender to the concerned police station within two days. However, it shall be open for the petitioner to make appropriate application seeking bail as may be permissible under the law and the same shall be decided by the concerned court as expeditiously as possible without being influenced by the observations made in the present order,” the bench said.

Since the woman has expressed apprehension that there is a threat to her life, the apex court directed the Tilak Marg SHO in New Delhi to provide protection to her.

It also ordered the SHO to make necessary arrangements to drop her in Varanasi on Tuesday itself.

The parents of the woman had lodged a case of kidnapping against the man.

ખંભાળિયામાં ગઢવી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું; પોલીસની કામગીરી સામે શંકા: સીબીઆઈ, એટીએસને તપાસ સોંપવાની માગ... | A petition was given to the Collector by the Garhvi Samaj in Khambhalia; Doubts against police performance: Demand to hand over investigation to CBI, ATS... | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A Petition Was Given To The Collector By The Garhvi Samaj In Khambhalia; Doubts Against Police Performance: Demand To Hand Over Investigation To CBI, ATS…

દ્વારકા ખંભાળિયા3 કલાક પહેલા

  • કૉપી લિંક

પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં તાજેતરમાં રાત્રિના સમયે એક ગઢવી યુવાન કાયાભાઈ રામાભાઈ ગઢવીની જાહેરમાં ધમધમતા રોડ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ત્રણ મુસ્લિમ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી.

આ બનાવના સંદર્ભે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગઢવી સમાજના યુવાનો, આગેવાનો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી, આ સમગ્ર બનાવને શંકાસ્પદ ગણાવી, તેમના મોબાઈલને ચેક કરવા તેમજ આ પ્રકરણમાં સંદર્ભ સંભવિત રીતે લવ જેહાદના ગ્રુપની સંડોવણી તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

થોડા સમય પૂર્વે પણ પોરબંદરના યુવાનની હત્યાની કોશિશમાં પ્રકરણમાં આ ગઢવી યુવાન સાક્ષી તરીકે હતો. તેથી તે મુસ્લિમ શખ્સોના નિશાના પર હોવાનું આ પત્રમાં જણાવ્યું છે. હત્યાના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસવા તેમજ આ પ્રકરણમાં પોલીસની ભૂમિકા સામે શંકા વ્યક્ત કરી, હત્યા પ્રકરણની તપાસ સીબીઆઇ કે એટીએસને સોંપવા આ પત્રમાં માગ કરવામાં આવી છે.

Russia dresses down Biden for fresh Ukraine arms aid; 'Not worth a penny...' | Watch | Times Of Ahmedabad

Russia has openly dressed down the Joe Biden administration over its Ukraine ”fakery.”