Thursday, June 1, 2023

વિજલપોરમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા, 1 મહિલા વોન્ટેડ જાહેર | State Monitoring Cell team nabs 2 persons with liquor from Vijalpore, 1 woman declared wanted | Times Of Ahmedabad

નવસારી39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં ભૂતકાળમાં અનેક વખત ગાંધીનગરની સ્ટેટ મોનેટરીંગ સેલે દરોડા પાડી દારૂ ઝડપી પાડ્યો છે ત્યારે ફરીવાર વિજલપોરના રાધાનગર વિસ્તારમાંથી દારૂના વેચાણ પર દરોડા પાડી 2 આરોપીની ધરપકડ કરવા સાથે એકને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 26,000 ના દારૂ સાથે કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કેસની તપાસ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કે. જે ચૌધરીને સોંપવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાધાનગર વિસ્તારમાં રેડ કરી હતી, જેમાં આરોપી મહેશ દશરથ બદ્દલ તથા શનિ દાદાજી શિંદેની ધરપકડ કરવામાં આવી હતી. દારૂનું વેચાણ કરનાર અનુપમા ઉર્ફે અનુ વિષ્ણુ લક્ષ્મણભાઈ બદ્દલને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. વિજલપુરમાં દારૂ ઝડપવા મામલે હાલ બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી તો કરવામાં આવી છે પરંતુ સ્થાનિક પોલીસ સામે જિલ્લા પોલીસવડા શિક્ષાત્મક કાર્યવાહી કરે છે કે કેમ તે અંગે પોલીસ બેડામાં ગણગણાટ શરૂ થયો છે.

સુરત શહેરને વધુ 8 ફલાયઓવર નિર્માણ માટે 390 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી | Chief Minister gives in-principle approval to Rs 390 crore revised proposal for construction of 8 more flyovers in Surat city | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Chief Minister Gives In principle Approval To Rs 390 Crore Revised Proposal For Construction Of 8 More Flyovers In Surat City

સુરત28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરત શહેરમાં ટ્રાફિક ભારો ઓછું કરવા વધુ આઠ ફલાય ઓવર બ્રિજનું નિર્માણ થશે - Divya Bhaskar

સુરત શહેરમાં ટ્રાફિક ભારો ઓછું કરવા વધુ આઠ ફલાય ઓવર બ્રિજનું નિર્માણ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ‘ઇઝ ઓફ લિવીંગ’ને વેગ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો તથા શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં જન સુવિધા વૃદ્ધિના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે.

ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે લેવાયો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડાએ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે રજૂ કરેલી તળાવ વિકાસના 10 જેટલા કામોની રૂપિયા 36.69 કરોડની દરખાસ્તને પણ અનુમોદન આપ્યું છે. સુરત મહાનગરના દિન-પ્રતિદિન વધી રહેલા ટ્રાફિક ભારણના યોગ્ય સંચાલન માટે સુરત મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજુ કરેલી 8 ફલાયઓવર નિર્માણની 390 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સુરતમાં વધતા વાહનોની સંખ્યા માટે બ્રિજ જરૂરી
સુરત શહેરમાં સતત ફલાયઓવર અવરોધો બની રહ્યા છે એટલું જ નહીં પરંતુ, ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આ બ્રિજનું નિર્માણ પણ ખૂબ જરૂરી બની ગયું છે. મુખ્યમંત્રી દ્વારા 390 કરોડ જેટલા બ્રિજ માટે ફાળવવામાં આવ્યા છે, જેનાથી સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકોને થોડો હાશકારો થઈ શકશે. સુરત ઔદ્યોગિક શહેર છે અને સતત વસ્તી વધી રહી છે અને વાહનોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આવી સ્થિતિમાં ટ્રાફિક ગામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન છે. સુરત શહેરનો જો તરફી વિકાસ થતો હોવાને કારણે તમામ અલગ અલગ ઝોનમાં ફ્લાય ઓવર બ્રિજની જરૂરિયાત વર્તાઈ રહી છે.

વડોદરામાં વુડા કચેરી ખાતે આવેલી નગર પાલિકાની પ્રાદેશીક કચેરીના કમિશનરને આવેદન પત્ર આપ્યું | Submitted the application to the Commissioner of Regional Office of Nagar Palika at Vuda Office in Vadodara. | Times Of Ahmedabad

વડોદરા4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સાત દિવસમાં પ્રશ્નો ઉકેલવામાં નહિં આવે તો વાલ્મીકી સમાજે ઉગ્ર આંદોલનની ચિમકી આપી - Divya Bhaskar

સાત દિવસમાં પ્રશ્નો ઉકેલવામાં નહિં આવે તો વાલ્મીકી સમાજે ઉગ્ર આંદોલનની ચિમકી આપી

મધ્ય ગુજરાત ઝોનમાં આવતી 30 જેટલી નગર પાલિકામાં કામ કરતા સમસ્ત વાલ્મીકી સમાજના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વાલ્મીકી સમાજના કર્મચારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા આગામી 7 દિવસમાં પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે વડોદરા વુડા કચેરી ખાતે આવેલી નગર પાલિકાઓની પ્રાદેશીક કચેરીના કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં 7 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહિં આવે કમિશનર કચેરીનો ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

વુડા કચેરી ખાતે સુત્રોચ્ચાર
વડોદરા શહેરની વુડા કચેરી ખાતે મધ્ય ઝોનની 30 નગર પાલિકાઓના વાલ્મીકી સમાજના મહિલાઓ સહિત કર્મચારીઓ મોરચો લઇને આવી પહોંચ્યા હતા અને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ વુડા કચેરી ખાતે જય ભીમના પણ નારા લગાવ્યા હતા અને પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે લાવવા માટે માંગ કરી હતી.

3થી 4 માસે પગાર મળે છે
સમસ્ત ગુજરાત વાલ્મીકી સમાજના અગ્રણીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્યની નગરપાલિકા પાસે યોગ્ય રીતે સંચાલન કરી શકે તેટલું પણ ફંડ નથી. કર્મચારીઓનો પગાર પણ સમયસર થતો નથી. ખાસ કરીને ચોથાવર્ગના કર્મચારીઓ અને સફાઈ કામદારોને ત્રણ-ચાર મહીને એકવાર પગાર મળે છે. ઉપરાંત સરકારના 1 એપ્રિલ 2023ના પગાર ધોરણના પરિપત્ર પ્રમાણે પગાર ચુકવવામાં આવતો નથી.

નગરપાલિકાઓની પ્રાદેશીક કચેરીના કમિશનરને આવેદન આપ્યું

નગરપાલિકાઓની પ્રાદેશીક કચેરીના કમિશનરને આવેદન આપ્યું

કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો
સમસ્ત ગુજરાત વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ બારૈયાએ જણાવ્યું હતું કે, આજે પગાર સહીત, કાયમી ભરતી, કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ કરવાની માંગ સાથે વુડા કચેરી ખાતે આવેલી નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આગામી 7 દિવસમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહિં આવે તો કમિશનરની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. તે સાથે સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વ્યાપક ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 162 નગર પાલિકાઓમાં વાલ્મીકી સમાજનું શોષણ થઇ રહ્યું છે. આ શોષણ બંધ થવું જોઇએ અને નગર પાલિકાઓમાં કાયમી ભરતી કરવામાં આવે. કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણ બંધ કરવામાં આવે. 1-4-023નો પરીપત્ર હોવા છતાં, પૂરતું વેતન ચૂકવવામાં આવતું નથી. રોસ્ટર પ્રથા દ્વારા ભરતી કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

Canada House of Commons votes for special rapporteur to step down | World News | Times Of Ahmedabad

Canada’s House of Commons passed a motion on Wednesday calling upon the independent special rapporteur appointed by the Government examining alleged interference by China in Federal elections to “step aside from his role”.

HT Image
HT Image

The motion was supported by opposition parties and opposed by the ruling Liberals, and garnered 174 votes for and 150 against.

The special rapporteur, former Governor General David Johnston, stated in an interim report in May that while foreign governments were attempting to influence voters and candidates, there was no need for a public inquiry.

Johnston issued a statement in response. “I deeply respect the right of the House of Commons to express its opinion about my work going forward, but my mandate comes from the Government. I have a duty to pursue that work until my mandate is completed,” he said.

His tenure ends in October, when he is expected to submit a final report.

He was also defended by Prime Minister Justin Trudeau who said the special rapporteur had taken the responsibility “incredibly seriously” and accused the opposition of trying to score “partisan points” through the motion.

The motion noted the special rapporteur had recommended against holding a public inquiry “despite noting significant gaps and leaving many questions either unasked or unanswered.” It added that “serious questions have been raised” about the “process.”

Asking Johnston to “step aside from his role”, it called upon the Government to “urgently establish public commission of inquiry” which would be led by an individual “selected with unanimous support from all recognised parties in the House”.

However, the motion is non-binding, like the one passed in March calling for a public inquiry.

The special rapporteur was appointed on March 6 after a series of reports in the outlets Globe and Mail and Global News that Beijing may have tried to influence Federal elections in Canada.

A series of exposes have placed sustained pressure on the Trudeau Government. On February 17, the Globe and Mail noted, “China employed a sophisticated strategy to disrupt Canada’s democracy in the 2021 federal election campaign as Chinese diplomats and their proxies backed the re-election of Justin Trudeau’s Liberals – but only to another minority government – and worked to defeat Conservative politicians considered to be unfriendly to Beijing.” That report was based on intelligence documents.


રાજ્ય માટે ગુરુવાર ગોઝારો સાબિત થયો:નવસારીમાંથી મળ્યો 191 કિલો ગાંજાનો જથ્થો ,પાંચ દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો | Times Of Ahmedabad


રાજ્ય માટે ગુરુવાર ગોઝારો સાબિત થયો:નવસારીમાંથી મળ્યો 191 કિલો ગાંજાનો જથ્થો ,પાંચ દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો

Mamata leads candlelight march in support of protesting wrestlers | WATCH | Latest News India | Times Of Ahmedabad

West Bengal chief minister Mamata Banerjee on Thursday took to the streets for the second straight day in support of the protesting wrestlers by holding a candlelight march from the statue of Gostha Pal to the statue of Mahatma Gandhi at the Mayo Road-Dufferin Road crossing in Kolkata. Describing the wrestlers’ struggle as a “struggle for life, justice, and independence”, the CM said that she will “fight till protesting wrestlers get justice”.

Mamata Banerjee holds candle march to support protesting wrestlers(HT Photo)
Mamata Banerjee holds candle march to support protesting wrestlers(HT Photo)

In a video posted by news agency ANI, the TMC supremo can be seen leading a group of protesters with a candle in her hand.

On Wednesday, Banerjee participated in a protest march that started at the Hazra Road crossing in the southern part of Kolkata and ended at Rabindra Sadan. Other protesters can be seen holding placards with the message ‘We want justice’ and ‘We are with you wrestlers’ written on them.

Addressing the rally, Banerjee demanded the immediate arrest of Wrestling Federation of India’s former chief Brij Bhushan Sharan Singh who has been accused of sexually harassing several women grapplers, and said, “We promise to continue our protest against the BJP government at the Centre until the culprit is arrested.”

“Even after the Supreme Court has given a judgment, the BJP government at the Centre is unable to arrest the accused. On the contrary, I have asked the police that they can arrest TMC leaders, if genuine complaints are received against them,” she added.

After a chaotic day in the national capital on May 28 when several top wrestlers including Sakshi Malik, Vinesh Phogat, and Bajrang Punia were detained and their protest site at Jantar Mantar was removed, the top agitating wrestlers went to Haridwar to immerse their medals in the river Ganga. However, they were stopped by farm leader Naresh Tikait. The wrestlers later issued a five-day ultimatum to the authorities to act against the WFI chief.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થતા શોધખોળ હાથ ધરાઈ | The accused, who is undergoing treatment at the Junagadh Civil Hospital, was absconding from police custody and a search was conducted | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Accused, Who Is Undergoing Treatment At The Junagadh Civil Hospital, Was Absconding From Police Custody And A Search Was Conducted

જુનાગઢ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલો ડ્રગ્સ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ડ્રગ્સના કેસમાં જેલમાં રહેલો અને 25 દિવસ પહેલા પેરોલ જંપ કરી ફરાર થઈ ગયેલા સાગર રાઠોડ નામના આરોપીને પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ વી.કે. ઊંજિયા અને તેમની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપી નશીલો પદાર્થ પી જતા પોલીસે તેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં આરોપી સાગર રાઠોડ સારવારની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે સમયે જ પીએસઆઇ અને ડોક્ટરને ધક્કામુક્કી કરી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ તો આરોપી સાગર રાઠોડ ને પકડવા પેરોલ ફલો સ્કોડ અને જુનાગઢ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે અગાઉ પણ આરોપીઓ ભાગવાના કિસ્સાઓમાં જવાબદાર પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે ગંભીર ગુનાનો આરોપી ભાગી જતા હાલતો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

વલસાડ જિલ્લામાં વાહકજન્ય રોગોનો ઉપદ્રવ અટકાવવા અભિયાન, અંદાજીત 3.50 લાખ ઘરોમાં સર્વેલન્સની કામગીરી શરૂ થશે | Campaign to prevent outbreak of vector-borne diseases in Valsad district, surveillance operations will begin in approximately 3.50 lakh households | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Campaign To Prevent Outbreak Of Vector borne Diseases In Valsad District, Surveillance Operations Will Begin In Approximately 3.50 Lakh Households

વલસાડ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

‘જુન માસ – મેલેરિયા વિરોધી માસ’ તેમજ વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરી અંતર્ગત ચોમાસાની સિઝન દરમિયાન વાહકજન્ય રોગોનો ઉપદ્રવ અટકાવવા માટે જુન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવનાર છે. જે હેઠળ વલસાડ જિલ્લાની આશરે 18 લાખની વસ્તીના અંદાજીત 3.50 લાખ ઘરોમાં આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા બહેનો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે સાથે આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનો દ્વારા એન્ટી લાર્વલ એક્ટિવીટી પણ કરવામાં આવશે. આ ઉપરાંત અગાઉનાં વર્ષોમાં સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી અંદાજીત 16,000 દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

મલેરિયાથી બચવા માટે નીચે મુજબની કાળજી લેવી
ઘર અને કાર્યસ્થળની આજુ-બાજુ પાણી સંગ્રહ કરવાનાં પાત્રો હવાચુસ્ત રીતે બંધ રાખવા, એ.સી.અને કુલરની ટ્રે, છોડના કુંડા, પક્ષીઓને પીવાના પાણીના કુંડા દર ત્રીજા દિવસે સાફ કરવા, અગાશી અને છજામાં વરસાદી પાણી ન ભરાય તેની તકેદારી રાખવી, સિમેન્ટની ટાંકી, સીડી નીચે આવેલા ટાંકા, બેરલ, પીપ વિગેરેને ઢાંકીને રાખવા તેમજ આસપાસથી ટાયર, ડબ્બા, બિનજરૂરી ભંગારનો નિકાલ કરવો, સંધ્યા સમયે ઘરના બારી દરવાજા બંધ રાખવા, મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવો, પૂરું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરમાં લીમડાનો ધુમાડો તેમજ મચ્છર વિરોધી અગરબત્તીનો ઉપયોગ કરવો, પાણીના જે સ્ત્રોત ઢાંકી શકાય તેમ ન હોય તેમાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકાવવી, જો કોઈ વ્યક્તિને તાવ આવતો હોય તો ફીવર હેલ્પલાઈન નં. ૧૪ ઉપર સંપર્ક કરવો અથવા નજીકના આશા બહેન, આરોગ્ય કર્મચારી કે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી લોહીની તપાસ કરાવવી તેમજ રોગ અટકાયતી કામગીરી માટે આવતા આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનોને જરૂરી સાથ સહકાર આપવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ જનસમુદાયને અનુરોધ કર્યો છે. આ કામગીરીને ઝુંબેશના રૂપે હાથ ધરી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી જ રહી છે. આ તમામ કામગીરીનું ઘનિષ્ઠ સુપરવિઝન જિલ્લા મેલેરિયા અધિકારી દ્વારા કરવામાં આવશેએમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વલસાડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Twitter user asks people to edit pic of MS Dhoni, Sakshi, Ziva | Trending | Times Of Ahmedabad

Do you regularly use Twitter? Then you may have seen those posts where people urge others to edit their pictures, either by adding or removing something. One such request came from a user of the micro-blogging platform who goes by @Diptiranjan_7. In their post, they didn’t ask for netizens help to edit their own picture but one that shows MS Dhoni, Sakshi Dhoni, and their daughter Ziva Dhoni together.

The picture shows MS Dhoni, Sakshi Dhoni, and their daughter Ziva Dhoni smiling at the camera. (Instagram/@sakshisingh_r)
The picture shows MS Dhoni, Sakshi Dhoni, and their daughter Ziva Dhoni smiling at the camera. (Instagram/@sakshisingh_r)

The Twitter user who wanted to get the picture edited wrote, “Can someone please remove the people in the background??”

The picture was originally posted by Sakshi Dhoni a day ago. The image shows the trio smiling at the camera. The picture was captured after Chennai Super Kings (CSK) lifted the trophy in the Indian Premier League (IPL) 2023.

It didn’t take long for people to react to the Twitter user’s post. Many followed the instructions of the Twitter user and shared edited versions of the picture.

A few also argued that there is no need for an edit. Just like this individual who wrote, “No need for edit. It is beautiful as it is.” Another added, “Audience too?” A third posted, “Whatever he is at this moment is because of the people sitting behind.” Many also reacted by writing “Love you Mahi” in the comments section.

નવસારીના નારી સંરક્ષણ ગૃહમાં રહેતા મહિલાના આધારકાર્ડની વિગતોના આધારે કર્ણાટકમાં રહેતો પરિવાર શોધી કઢાયો | Based on the Aadhaar card details of a woman living in Navsari's women's protection house, her family in Karnataka was traced. | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારીના ચીખલી ખાતે આવેલા ખુધ ગામના નારી સરક્ષણ ગૃહમાં 2019 થી આશ્રિત બહેન દેવઅમ્માને આશ્રય લઇ રહ્યા હતા. બહેનની ભાષા કન્નડ હોવાથી વાતચીત કરવામાં અને સમજવામાં મુશ્કેલી પડતી હતી. ત્યારબાદ બહેનના આધાકાર્ડની પ્રક્રિયામાં ડી-ડુપ્લિકેશન માટે બાયોમેટ્રિક દરમિયાન આશ્રિત બહેન દેવઅમ્મા વાંકસમ્બ્રા ગામ, યાદગીરી જિલ્લા, કર્ણાટક રાજ્યના વતની હોવાનું જાણવા મળ્યું હતું. વાંકસમ્બ્રા ગામના પોસ્ટમેનનો ટેલીફોન આવતા આશ્રિત બહેન દેવઅમ્માના પતિ સાથે સંપર્ક કરી ટેલિફોનિક વાતચીત કરી હતી.

ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર સંચાલિત નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ,ચીખલીની સંસ્થામાં પિડીત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર, દિવ્યાંગ, માનસિક બિમાર, હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલ વગેરે 18 થી 59 ઉંમરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. તે ઉપરાંત શૈક્ષણિક, આરોગ્યલક્ષી, બહેનો પોતાના પગભર થાય તે માટે આર્થિક ઉપાર્જનની તાલીમ અને સામાજિક અને ધાર્મિક વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને કાઉન્સેલિંગ કરી બહેનનું પરીવારમાં યોગ્ય પુન:સ્થાપન થાય તે હેતુથી બહેનને પ્રવેશ અને પુન:સ્થાપનની કામગીરી કરવામાં આવે છે. આશ્રિત બહેનોનું પુન:સ્થાપન બે પ્રકારે કરવામાં આવે છે. જેમાં અનાથ બહેનોનું લગ્ન દ્વારા તથા રોજગારી પુરી પાડી અથવા નોકરી લગાવીને પુન:સ્થાપન તેમજ અન્ય બહેનોનું કુટુંબમાં પુન:સ્થાપન તથા અન્ય સંસ્થામાં ફેરબદલી દ્વારા સંસ્થામાં વસવાટ દરમિયાન આશ્રિત બહેનોને તમામ પ્રકારની સુવિધાઓ વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે.

જિલ્લા કક્ષાના મહિલા અને બાળ અધિકારી નવસારીના સંકલન થકી નારી કેન્દ્ર ચિખલી,ખુંધના વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષ અને નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન થકી કર્ણાટક રાજ્યના સરકારી મહિલા ગૃહમાં ટ્રાન્સફર કરવા આપેલી પરવાનગી અને પ્રેરણા થકી તેઓના પરિવાર સુધી પહોચવા માટે પરવાનગી મળી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી પણ ફેર બદલ કરવાની પરવાનગી મળી જતા ખુંધ નારી કેન્દ્રના મેનેજર ભાવીનાબેન આહીર તેમજ નારી કેન્દ્રના વ્યવસ્થાપક સમિતિના સભ્યએ મહિલાને તેમના માદરે વતન ખાતે હેમખેમ પહોચાડવાની જવાબદારી ઉપાડી હતી. નવસારી જિલ્લા પોલીસ વડાએ બહેનને સુરક્ષા અને સલામતી મળી રહે એ માટે સરકારી પોલીસ વાહન તથા ડ્રા.પો.કો,અને મ.પો.કો ની ફાળવણી કરી આપવામાં આવી હતી. જેના આધારે તા:૨૮/૦૫/૨૦૨૩ના રોજ સરકારી પોલીસ વાહન તથા ડ્રા.પો.કો-સંજયભાઇ કાંતિભાઇ ડ્રા.હે.કો-રોહિતભાઇ ભીખુભાઇ અને મ.પો.કો-સુનિતા દુર્લભભાઇ તથા નારી સંરક્ષણ કેન્દ્ર, લેડીગાર્ડ-પ્રતિભાબેન હસમુખભાઇ પટેલ આશ્રિત બહેન દેવઅમ્માને લઇ નારી સંરક્ષણ કેન્દ્ર,ખુંધ,ચીખલી ખાતેથી યાદગીર જિલ્લાના શ્રી શરારા નાયડુ શિક્ષના સમાસ્ટ સ્વધારગૃહ ,જી.યાદગીર, કર્ણાટક રાજ્ય ખાતે જવા રવાના થયા હતા અને તા.૨૯/૦૫/૨૦૨૩ ના રોજ ત્યાં આશ્રિત બહેન દેવમ્માનો કબ્જો સોંપવામાં આવ્યો હતો.

આશ્રિત બહેન દેવઅમ્માને નારી સંરક્ષણ કેન્દ્ર,ખુંધ, ચીખલી ગુજરાત ખાતેથી યાદગીર જિલ્લાના શ્રી શરારા નાયડુ શિક્ષના સમાસ્ટ સ્વધારગૃહ, જી.યાદગીર, કર્ણાટક રાજ્ય ખાતે પહોંચાડવા માટેની સફળ અને સરાહનીય કામગીરી માટે કર્ણાટક રાજ્યના યાદગીરી જિલ્લાના કમિશ્નરશ્રી સ્નેહલ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર પ્રેમ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર શ્રીયાલ્લપ્પા તથા આશ્રિત બહેન દેવમ્માના કુટુંબના સભ્યોએ નવાસારી જિલ્લા વહીવટી તંત્ર તથા નવસારી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીએ આજદિન સુધી નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે સહી સલામત રીતે આશ્રય, આરોગ્ય અને અન્ય પ્રાથમિક સુવિધા પુરી પાડનારા નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર ભાવનાકુમારી આહિર તથા સ્ટાફનો આભાર માન્યો હતો.