Saturday, April 1, 2023

Pak drowns in China's debt; Beijing rolls over more loan as Sharif struggles to keep economy afloat | Times Of Ahmedabad

Even as Pakistan’s bailout talks with the IMF hit a stalemate, ally China has rolled over a $2 billion loan.

વડોદરા IPCL કંપનીની કેન્ટીનમાં ઉચાપતનો 39 વર્ષે ચુકાદો આવ્યો, આરોપીને 1 વર્ષની સજા | 39 years sentence for embezzlement in canteen of Vadodara IPCL company, accused gets 1 year sentence | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

વર્ષ 1984 દરમિયાન IPCL કંપનીની કેન્ટીનમાં રૂપિયા 680.25 જમા દર્શાવી તથા રૂપિયા 200.20 ઉધાર દર્શાવી 17 હજારની ઉચાપતનાં કેસમાં કેન્ટીન ઇન્ચાર્જને અદાલતે એક વર્ષની સાદી કેદ અને રૂપિયા 1000નો દંડની બે અલગ-અલગ સજાઓ ફટકારતો હુકમ કર્યો છે.

ઓડીટમાં હકીકત બહાર આવી
આ બનાવ અંગેની વિગત એવી છે કે, CISF યુનિટનાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કુશાલસિંગે ફરિયાદ નોંધાવી હતી કે, શર્મા તથા ઝુત્સી IPCLની કેન્ટીન ફંડમાં ઓડિટ કરવા માટે ગયા હતા. જેમાં આરોપી વિજયકુમાર ચંદ્રરોખર નાયર ( રહે. મહારાષ્ટ્ર/મૂળ રહે. કેરાલા ) વાઉચર અને પરચેઝ વાઉચરની રકમો કરતાં વધારે રકમો કેસબુકમાં લખી 17 હજાર જેટલી રકમનો ઉમેરો કરી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું.

બંને તરફ ધારદાર દલીલો થઈ
આ મામલે વર્ષ 1984 દરમિયાન જવાહરનગર પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો હતો. જે કેસની સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફથી ધારા શાસ્ત્રીએ એવી દલીલો કરી હતી કે, આરોપીએ એક સરકારી સંસ્થામાં ગુનો કર્યો છે. આરોપીએ વેલ્ફેર માટે ચાલતી સંસ્થામાં ગુનો આચરીને ગુનાની ગંભીરતા વધારી છે, જ્યારે આરોપી પક્ષ તરફથી ધારા શાસ્ત્રીએ એવી દલીલો કરી હતી કે, વર્ષ 1985થી આરોપી પરેશાન થાય છે. આરોપીની ઉંમર 50 વર્ષની છે. તેમના ઉપર માતા-પિતાની જવાબદારી છે.

અપુરતી સજા સિસ્ટમને નુકસાન કરે
વધુમાં જણાવ્યું હતું કે, વધુ સજા કરવામાં આવે તો આરોપીને નુકસાન થશે. જેટલો સમય કસ્ટડીમાં રહ્યા તેટલા સમય પૂરતી સજા કરવામાં આવે અથવા ઓછામાં ઓછી સજા થાય કારણ કે, કોર્ટનાં હુકમ મુજબ હજુ વધુ ચાર્જસીટોની ટ્રાયલ પણ આરોપીએ ફેસ કરવાની છે. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ કોર્ટે નોંધ્યું હતું કે, સમાજમાં દાખલો બેસાડવા માટે યોગ્ય સજા થવી અનિવાર્ય છે. અપૂરતી સજા સિસ્ટમને નુકસાન કરે છે.

અન્ય સમાચારો પણ છે…

અમદાવાદમાં ઘરમાં તિજોરીની ચાવી બનાવનારે રોકડા અને દાગીનાની ચોરી કરી, લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો | Cash and jewelery were stolen from the safe by a locksmith at a house in Ahmedabad | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં ચોરી અને લૂંટના બનાવો બેફામ પણે વધી રહ્યાં છે. ધોળા દિવસે ઘરમાં ઘૂસીને નજરચૂક કરીને ચોરી કરતી ગેંગ પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે શહેરના વાડજ વિસ્તારમાં તિજોરીની ચાવી બનાવતા શખસે ઘરમાં આવીને મકાન માલિકની નજરચૂક કરીને રોકડા રૂપિયા તથા દાગીનાની ચોરી કરી હતી. જેને ઘરની મહિલા જોઈ જતાં ચોરી કરનારને પકડીને પોલીસના હવાલે કરી દેવાયો હતો. પોલીસે આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તિજોરીની ચાવી બનાવવા ઘરમાં બોલાવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ગઈકાલે વાડજ વિસ્તારમાં તુલસીનગર સોસાયટીમાં બપોરના સમયે તાળાની ચાવી બનાવનારા બે જણા નીકળ્યા હતાં. જેથી આ વિસ્તારમાં રહેતાં એક વ્યક્તિને તેના ઘરની તિજોરીની ચાવી બનાવવી હોવાથી તેમને ઘરમાં બોલાવ્યા હતાં. એક શખસે તિજોરીની ચાવી બનાવવાની શરૂઆત કરી હતી અને બીજો શખસ ઘરના દરવાજા પાસે ઉભો રહ્યો હતો.

શખસને નોટો સંતાડતાં ઘરની મહિલા જોઈ ગઈ
આ દરમિયાન ચાવી બનાવનાર શખસે તિજોરીમાંથી 500ના દરની 33 નોટો નજરચૂક કરીને કાઢી લીધી હતી અને કેડનો કંદોરો પણ ચોરી લીધો હતો. આ શખસને નોટો સંતાડતાં ઘરની મહિલા જોઈ ગઈ હતી અને તેણે બૂમાબૂમ કરતાં બહાર ઉભેલો શખસ ફરાર થઈ ગયો હતો. પરંતુ ઘરમાં રહેલો શખસ પકડાઈ ગયો હતો. લોકોએ તેનું નામ પુછતાં તે વડોદરાનું હોવાનું જણાવ્યું હતું. લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

'Terrorists' from Iran kill four soldiers, says Pak army: Report | World News | Times Of Ahmedabad

Pakistan’s army said on Saturday that attackers from Iran killed four of its border patrol soldiers.

“A group of terrorists operating from Iranian side attacked a routine border patrol of Pakistani security forces,” said Pakistan army. (AFP)

“A group of terrorists operating from Iranian side attacked a routine border patrol of Pakistani security forces operating along Pakistan-Iran Border,” the army said in a statement.

It added Pakistani authorities are making contacts with Iran to seek effective action to prevent such incidents in future.

રાજકોટમાં ID પર ક્રિકેટ સટ્ટો રમતા શ્રમિકની ધરપકડ, બે નામચીન બુકીના નામ ખુલતા શોધખોળ શરૂ | Worker arrested for betting on cricket on ID in Rajkot, search begins after revealing names of two notorious bookies | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
આરોપી કૌશિક વજુભાઈ દવે - Divya Bhaskar

આરોપી કૌશિક વજુભાઈ દવે

રાજકોટમાં મોબાઈલ તેમજ છાનેખૂણે બેસીને ટેલિફોન પર સટ્ટો લેતાં બુકીઓ તેમજ તેની પાસે જુગાર ખેલતાં પંટરો ઉપર પોલીસની ખાસ વૉચ હોવાથી આઈપીએલ શરૂ થતાં જ એક પંટરને જાહેરમાં જુગાર રમતાં પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચને ટીમે યાજ્ઞિક રોડ ઉપરથી એક મજૂરને મોબાઈલમાં જુગાર રમવા માટેનું આઈડી મેળવી તેના ઉપર સટ્ટો રમતા પકડી લઈને બે નામચીન બુકીના નામ ખોલ્યા છે.

ન્યુઝીલેન્ડ-શ્રીલંકાની મેચ પર સટ્ટો રમતો હતો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઈકાલે યાજ્ઞિક રોડ પર ઓપ્શન શો-રૂમ પાસેથી મોબાઈલમાં શંકાસ્પદ રીતે હલચલ કરી રહેલા કૌશિક વજુભાઈ દવેની અટકાયત કરી તેના ફોનની તલાશી લેતાં તેમાંથી બેટબોલ 999 ડોટ.કોમ નામનું આઈડી મળી આવ્યું હતું. આ આઈડી ઉપર કૌશિક ન્યુઝીલેન્ડ-શ્રીલંકા વચ્ચે રમાતી વન-ડે મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. આ ઉપરાંત તેણે એ જ આઈડીમાં કસીનો, તીનપત્તી વગેરે ગેમ ઉપર પણ ઓનલાઈન જુગાર રમ્યો હોવાનું ધ્યાન પર આવતાં કૌશિકની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા
કૌશિકની પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે તેણે જુગાર રમવા માટેનું આ આઈડી નામચીન બુકી હર્ષદ ચંદારાણા તેમજ દીપુ વાંકાનેર પાસેથી લીધું હોવાની કબૂલાત આપતાં પોલીસે આ બન્ને બુકીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલો કૌશિક પોતે મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું જણાવ્યું છે. તે ઘણા સમયથી હર્ષદ સહિતના બુકીઓ પાસેથી આઈડી મેળવીને જુગાર રમતો હોવાની કબૂલાત આપતાં પોલીસે બન્ને બુકીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉધાર-ઉછીના કરીને કરતો હતો
સટ્ટો રમતા પકડાયેલો કૌશિક વજુભાઈ દવેએ એવી કબૂલાત આપી હતી કે તે ઘણા સમયથી આ પ્રકારે જુગાર રમી રહ્યો છે. જ્યારે જ્યારે તે આઈડી પર જુગાર રમતી વખતે હારી જાય એટલે હારેલી રકમનું ચૂકવણું તે કોઈને કોઈ પાસેથી ઉધાર-ઉછીના કરીને કરતો હતો. અત્યાર સુધી તેણે આ રીતે જ પોતાનું ગાડું ગબડાવ્યે રાખ્યું હતું પરંતુ સટ્ટો રમવાની પોતાની આદત છોડાવી શક્યો નહોતો. આ ઉપરાંત તે છૂટક મજૂરીકામ કરતો હોવાથી ત્યાંથી પણ જે આવક થતી તે બધી સટ્ટામાં લગાવી દેતો હતો.

અન્ય સમાચારો પણ છે…

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો, આજે વધું 14 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 44 થયો | Increase in corona cases in Banaskantha district, with 14 more cases reported today, the number of active cases has increased to 44. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 14 કેસ નોંધાયા છે. જ્યારે 04 લોકોએ કોરોનાને માત આપી છે જેથી જિલ્લામાં કુલ 44 એક્ટિવ કેસ થયા છે. જેને પગલેઆરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આજે RT-PCR 421 અને એન્ટિજન 977 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.

ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ધાનેરામાં 03 ડીસામાં 03 પાલનપુર 01 વાવમાં 02 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. જિલ્લા 14 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી. આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં હાલ 44 એક્ટિવ કેસ છે.ઉલ્લેખનીય છે બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના એ માથું ઉંચક્યું છે 14 તાલુકામાંથી આજે 4 તાલુકામાં કોરોના પોઝીટીવ કેશ નોંધાયા છે જેમાં એક લોકોએ કોરોના ને માત આપી છે જિલ્લા કુલ 1398 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 14 કેશ નોંધાતા કુલ 44 એક્ટિવ કેશ થયા છે ધીમે ધીમે વધતા કોરોના કેસોમાં લોકોને સતર્ક રહેવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે…

બ્રેઈનડેડ થતા CA યુવકની બે આંખ, બે કિડની, બન્ને ફેફસા, હૃદય અને લીવરનું દાન,અન્યને નવજીવન મળશે | Brain dead CA youth donates two eyes, two kidneys, both lungs, heart and liver, others will get a new life | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટમાં પ્રથમવાર તમામ અંગોનું દાન કરાવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બ્રેઈનડેડ થતા CA યુવકની બે આંખ, બે કિડની, બન્ને ફેફસા, હૃદય અને લીવરનું દાન અમદવાદ અને ચેન્નાઇની હોસ્પિટલમાં કરવામાં આવશે. જેનાથી અન્યને નવજીવન મળશે. નોંધનીય છે કે રાજકોટ શહેરમાં થયેલું આ 105મુ અંગોનું દાન થયું છે પરંતુ તમામ અંગોનું દાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

શું છે સમગ્ર મામલો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 29 માર્ચની રાત્રે રાજકોટ જામનગર રોડ પર આવેલ ધ ગ્રાન્ડ મુરીલધર હોટલ ખાતે CA નૈતિકભાઈ જાજલ મિત્રો અને પરિવારજનો સાથે જમવા માટે ગયા હતા. રાતના સમયે 11 વાગ્યે રાજકોટથી જામનગર રોડ પર આવેલ ગ્રાન્ડ મુરલીધર હોટેલમાં જમવા જતા હતા આ સમયે નૈતિકની સાથે તેમના મિત્ર હર્ષ કોઠારીની માતા ઉષાબેન કોઠારી સ્કૂટરમાં બેઠા હતા જયારે બીજા સ્કૂટરમાં હર્ષ અને તેમના પરિવાર હતાં. આમ બધા એક સાથે જમવા માટે જઇ રહ્યા હતા.

નૈતિકભાઇને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી

નૈતિકભાઇને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી

નૈતિકભાઇની તબિયત નાજુક હતી
આ દરમિયાન રાજકોટથી ગ્રાન્ડ મુરલીધર જામનગર રોડ તરફ હોટલથી 500 મીટર દૂર તેમના બાઈકને પાછળથી સફેદ કલરની હ્યુન્ડાઇ એસેન્ટ કાર ખૂબ ઝડપે આવી ઠોકર મારી હતી. પાછળથી મોટરકારે ઠોકર મારતા નૈતિકભાઇ જાજલને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં આઈસીયું વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલેથી જ નૈતિકભાઇની તબિયત અત્યંત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું અને તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. તબીબોએ બ્રેઈનડેડ જાહેર કરતા પરિવારજનોએ યુવાન દીકરાનું અંગદાન કરવા નિર્ણય કર્યો છે.

અન્ય દર્દીઓને નવજીવન મળશે
નૈતિક ભાઈના પરિવારજનોએ અંગદાન અંગે નિર્ણય કરતા 28 વર્ષીય નૈતિકભાઈ જાજલનું હૃદય, બે કિડની, લીવર, બે ફેફસા અને બંને આંખોનું દાન કરવા નિર્ણય કરાયો છે. જેના થકી અન્ય દર્દીઓને નવજીવન મળશે અને નૈતિકભાઈના પરિવારજનો હમેશને માટે પોતાના યુવાન દીકરાને અન્યના જીવમાં જીવતો જોઈ શકશે.

માતા પણ ઘાયલ
ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં નૈતિકભાઈની પાછળ બેઠેલા તેમના મિત્રની માતાને પણ હાથ પગમાં અને શરીરમાં અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચતા તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટતા પડધરી પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંઘી કાર્યવાહી હાથ ધરી છે.

તબીબો તેમજ સામાજિક કાર્યકરોની ઝુંબેશ રંગ લાવી

તબીબો તેમજ સામાજિક કાર્યકરોની ઝુંબેશ રંગ લાવી

ગ્રીન કોરિડોર મારફતે અંગદાન
નોંધનીય છે કે નૈતિકભાઈના હૃદયને યુ.એન.મહેતા હોસ્પિટલ-અમદાવાદ, તેના બન્ને ફેફસાને એમજીએમ હોસ્પિટલ-ચેન્નાઈ અને તેની બન્ને કિડની તેમજ લીવરને સિવિલ હોસ્પિટલ-અમદાવાદમાં મોકલવામાં આવ્યા છે.પરિવારજનોએ અંગદાન માટે સહમતિ આપતાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. નૈતિકના દાન થનારા તમામ અંગો ફિટ હોવાથી તેને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ અને ચેન્નાઈ મોકલવામાં આવશે. આ સાથે જ રાજકોટમાં 105મું અંગદાન થયું છે સાથે સાથે તબીબો તેમજ સામાજિક કાર્યકરોની અંગદાન પ્રત્યેની ઝુંબેશ પણ રંગ લાવી રહી છે જેના કારણે અંગોની જરૂરિયાત ધરાવતાં લોકોને નવજીવન મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Kamala Harris visits her Indian grandfather’s house in Zambia: ‘Remember my…’ | World News | Times Of Ahmedabad

US vice president Kamala Harris visited her maternal grandfather P V Gopalan’s family house in Zambia’s capital Lusaka where he lived as an Indian Foreign Service official in the 1960s. Kamala Harris visited the house during her trip to Zambia.

Kamala Harris: Zambia's Vice President Mutale Nalumango leads a welcome reception for US Vice President Kamala Harris.(Reuters)
Kamala Harris: Zambia’s Vice President Mutale Nalumango leads a welcome reception for US Vice President Kamala Harris.(Reuters)

Read more: Women without hijab to be prosecuted ‘without mercy’: Iran’s judiciary chief

“My visit to Zambia has a special significance for me, as many of you know, and for my family. As you know, I visited Zambia, Mr President, as a young girl when my grandfather worked here,” Kamala Harris said.

“In 1966, shortly after Zambia’s independence, he came to Lusaka to serve as a director of relief measures and refugees. That was his title. He served as an advisor to Zambia’s first president, Kenneth Kaunda. And he was an expert on refugee resettlement,” she added.

P V Gopalan was born in Chennai in 1911 and served an advisor to first President of Zambia Kenneth Kaunda and as Joint Secretary to the Government of India in the 1960s. In Lusaka, P V Gopalan lived at 16 Independence Avenue in the 1960s.

“I remember my time here fondly. I was a child, so it is the memory of a child. But I remember being here and just how it felt, the warmth and the excitement that was present,” Kamala Harris said.

Watch: Joe Biden forgets name of tornado-hit town he was visiting, calls it…

“So, from my family and from all of us, we extend our greetings and hello to everyone here,” the US vice president added.

P V Gopalan was deputed to the government of Zambia as the Director of Relief Measures and Refugees in January 1966 by the Indian government for whcih he gave up his role as the head of the office of the joint secretary in the Ministry of Rehabilitation.


મહાયજ્ઞ કરી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી; બહેનોએ વિવિધ કાર્યક્રમો કરી શિબિરને સફળ બનાવી | performed Mahayagna and prayed for the welfare of the world; The sisters organized various programs and made the camp a success | Times Of Ahmedabad

અંબાજીએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગાયત્રી પરિવાર દ્વારા અનેક યોગ, યજ્ઞ અને કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જેનો ઉદ્દેશ્ય વિશ્વ કલ્યાણ અને લોકોના સુખકારીના હિત માટે ગાયત્રી પરિવાર દ્વારા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. અંબાજીમાં ગાયત્રી પરિવારનું આશ્રમ આવેલું છે. ત્યાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સદસ્યો અને કાર્યકર્તાઓ, ભાઈઓ-બહેનો સેવા ભાવિક કામગીરી કરતા હોય છે. ત્યારે અંબાજીમાં યોજાતા તમામ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ગાયત્રી પરિવાર દ્વારા ભાગ લેવામાં આવતો હોય છે.

આ અનુષ્ઠાન શિબિર પ્રાતઃકાલ 3:45 કલાકે જાગરણથી રાત્રીના 9 કલાક સયન સુધીના ટાઈમ શિડ્યુલ મુજબ યોગ, ધ્યાન, આરતી, યજ્ઞ, પ્રવચન, સંગીત સંધ્યા, ગરબા વગેરે કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. અંબાજી ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી શંકરલાલ પટેલ અને ડાહીબેન પટેલ દ્વારા શિબિરાર્થીઓને વન વિહાર, વનસ્પતિઓની ઓળખ, પ્રકૃતિ દર્શન, શાંતિ કુંજના વીડિયોઝ બતાવી ગુરુજીના લોકહિતના સાચા ઉદ્દેશ આપના જીવનમાં અમલીકરણ બાબતે સમજ આપવામાં આવી. સાથે સાથે સાધકોને વિનામૂલ્યે ઉતારા અને સાત્વિક ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલી.

અંબાજી ગાયત્રી શક્તિપીઠ દ્વારા સપ્તસુત્રી કાર્યક્રમને વેગ મળે અને પ્રચારાત્મક કાર્યક્રમો કરવા જ્ઞાન રથ અનુષ્ઠાનમાં આવેલા શિબીરાર્થીઓ સાથે રેલી સ્વરૂપે અંબાજી પહોંચી મંદિરના વહીવટદાર અને પ્રાયોજનના અધિકારી કુમારી રિદ્ધિ વર્માના વરદ હસ્તે ઉદઘાટન કરી અંબાજીમાં નગરયાત્રા યોજવામાં આવી. અંબાજી ગાયત્રી શક્તિપીઠમાં ડુંગરની ટોચ ઉપર પ્રાકૃતિનાં સાંનિધ્યમાં હજારો ઔષધીય વૃક્ષો અને ફૂલ ઝાડ રોપવામાં આવ્યા છે. તે બળદેવ પટેલ અને વિપુલ ગુર્જર દ્વારા સમજ આપવામાં આવી. આ બધુ દેખી અનુષ્ઠાનમાં આવેલા પરિજનોએ ખુબજ આનંદ આવ્યાનું અને પુન: અનુષ્ઠાન/શિબિરમાં આવવાના વાયદા તેઓના પ્રતિભાવમાં જણાવ્યા.

આ શિબિરમાં ઉડીને આંખે વળગે તેવી બાબતમાં ગોંડલથી આવેલા પ્રજ્ઞા પુરાણી વરિષ્ઠ કાર્યકર્તા ભરતસિંહ જાડેજાના વડપણ હેઠળ 20 કાર્યકર્તા ભાઈ-બહેનો દ્વારા કોઇપણ કાર્યમાં અગ્રેસર રહેવાની અને પરિવાજક અશોકકુમાર ઉદાહરણ રૂપ વ્યક્તિત્વ તેમજ શંકરભાઈ અને ડાહીબેનની આગેવાની હેઠળની ટીમ દ્વારા જંગલમાં મંગલનું વ્યવસ્થા તંત્ર પ્રેરણા રૂપ રહ્યું. સાથે સાથે નવરાત્રી અનુષ્ઠાન પૂર્ણાહુતિ સાથે રામ નવમી ઉત્સવ મનાવી સર્વે લોકોએ એક અનોખી ખુશી વ્યક્ત કરી.

અન્ય સમાચારો પણ છે…

Navjot Sidhu walks out of jail after 10 months: ‘Where is democracy?’ | Latest News India | Times Of Ahmedabad

Former Punjab Congress president Navjot Singh Sidhu walked out of Patiala jail after 10 months of rigorous imprisonment in the 1988 road rage case. As soon as he walked out of the jail amid cheers from his supporters who were waiting outside the jail since noon for the release of the Congress leader, he said the BJP is stoking violence in Punjab.

Navjot Singh Sidhu on Saturday walked out of Patiala jail after 10 months.
Navjot Singh Sidhu on Saturday walked out of Patiala jail after 10 months.

વલસાડ રૂરલ પોલીસે કારમાંથી ઝડપેલા દારૂના કેસમાં આરોપીએ કરેલી આગોતરી જામીન અરજી નામંજૂર | Valsad Rural Police rejected the anticipatory bail application of the accused in the case of liquor seized from the car | Times Of Ahmedabad

વલસાડ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ રૂરલ પોલીસની ટીમે સરોધી હાઇવે ઉપરથી એક કારને અટકાવી ચેક કરતા કારમાંથી 148 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. તે કેસમાં કાર માલિક તરીકે વાપીના ચિભડકચ્છ ખાતે રહેતા હોમગાર્ડ જવાન દિનેશભાઇ લક્ષ્મણભાઈ ગાંગોડેનું નામ ખુલ્યું હતું. જેથી રૂરલ પોલીસે દિનેશભાઈને જવાબ લખાવી જવા નોટિસ પાઠવવામાં આવી હતી. રૂરલ પોલીસ મથકે લખાવવા આવ્યો ન હતો. ત્યારે આજે વલસાડની સેશન્સ કોર્ટમાં પોલીસ ધરપકડથી બચવા માટે કાર માલિકે આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર એ પટેલે આરોપીના આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ રૂરલ પોલીસની ટીમ 12 જાન્યુઆરી 2023ના રોજ પોલીસ મથક હદ વિસ્તરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન રૂરલ પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે સેલવાસથી એક કાર ન. GJ-15-CA-8418નો ચાલક કારમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લઈને પારડી થઈ વલસાડ તાલુકાના ડુંગરી તરફ જવાનો છે. જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીવાળી કારને અટકાવી કારમાંથી 148 બોટલ વિદેશી દારૂનો જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. તે કેસમાં રૂરલ પોલીસે ઓનલાઇન એપમાં ચેક કરતા કાર માલિક તરીકે વાપીના ચિભડકચ્છ ખાતે રહેતા હોમગાર્ડ જવાન દિનેશભાઇ લક્ષ્મણભાઈ ગાંગોડેનું ખુલ્યું હતું. જેથી રૂરલ પોલીસે દીનેશભાઈને રૂરલ પોલીસ મથકે આવીને આ કેસ બાબતે જવાબ લખાવી જાવા નોટિસ પાઠવી હતી. તેમ છતાં દિનેશ જવાબ લખાવવા આવ્યો ન હતો. તે કેસમાં પોલીસ ધરપકડથી બચવા કાર માલિક દિનેશભાઇ લક્ષ્મણભાઈ ગાંગોડે વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર એ પટેલે દારૂના કેસમાં કાર માલિક અને હોમગાર્ડ જવાન દિનેશભાઇ લક્ષ્મણભાઈ ગાંગોડના આગોતરા જામીન અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Woman gives twist to Bulleya to talk about ‘corporate life’ | Trending | Times Of Ahmedabad

Corporate life presents everyone with their own set of experiences as people try to navigate through their daily work. Expectedly, social media is filled with numerous posts about people sharing their experiences and explaining how it feels to work in the corporate world. There’s a latest edition to that list. This video shows a woman giving a twist to the lyrics of the popular song Bulleya from the film Ae Dil Hai Mushkil to talk about her work life.

The image, taken from the Twitter video, shows the woman who gave a twist to Bulleya to talk about corporate life.(Twitter/@Ananth_IRAS)
The image, taken from the Twitter video, shows the woman who gave a twist to Bulleya to talk about corporate life.(Twitter/@Ananth_IRAS)

Twitter user Ananth Rupanagudi posted the video on Twitter. “Corporate life – a satire using this popular song! #corporate #life,” he wrote while posting the video. The clip opens to show a woman sitting on a chair in front of a microphone singing the song. Chances are, her song would leave you laughing out loud.

Also Read: Man uses Hrithik Roshan movie scenes to show ‘employee life cycle’. Tweet is pure gold

Take a look at the video:

The video was shared a day ago. Since being posted, the clip has accumulated more than 12,000 views and the numbers are only increasing. Additionally, the share has received close to 300 likes. People posted various comments while reacting to the video.

Here’s how Twitter users reacted:

“Too good, pura ek video reality of office ka kam,” posted a Twitter user. “You are brilliant. Do more,” praised another. “Too good,” expressed a third. “Well done,” wrote a fourth.

રાજ્ય કક્ષાની ઇનોવેશન મેરેથોનમાં વિદ્યાર્થીઓની ભાગ લેવા અરજી મંગાવી, ટેક્નોલોજીમાં રૂચિ વધારવા પ્રયાસ | Call for applications from students to participate in state-level innovation marathon, attempt to increase interest in technology | Times Of Ahmedabad

અમદાવાદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટેક્નિકલ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સતત કાર્યરત રહે છે. તાજેતરમાં જ GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (GSAT), એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી પ્રત્યે રુચી વધે અને તેમના ઈનોવેટિવ આઈડિયાઝને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે અર્થે ‘કોડ ઉન્નતિ પ્રોગ્રામ’ અંતર્ગત આઈડિયા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ​​​​​

ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા મેરેથોન જરુરી
આ સંદર્ભે GTUનાં કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાનનો વધારો થાય તથા ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહે તે માટે આ પ્રકારની મેરેથોન ખૂબ જ મદદરૂપ થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ પૂરો પાડશે. GTUનાં કુલસચિવ ડૉ. કે. એન ખેર , GTU GSATનાં ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ.ડી. પંચાલ, એડ્યુનેટ ફાઉન્ડેશનનાં સિનિયર ડાયરેક્ટર વૈભવ ઓસ્તવાલે અને SAPનાં શિવાની સિન્હા કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.

400માંથી 25 ટીમોને GTU ખાતે હાજર
IT, ઈન્સ્ટ્રૂમેન્ટલ એન્ડ કંટ્રોલ, કૉમ્પ્યૂટર અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કૉમ્યુનિકેશન શાખાનાં વિદ્યાર્થીઓનાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ વિષય પરનાં આઈડિયાને ઈનોવેશન અને પ્રોટોટાઈપમાં રૂપાંતરીત કરવા માટે તાજેતરમાં જ GTU દ્વારા રાજ્ય કક્ષાની ઇનોવેશન મેરેથોનમાં ભાગ લેવા અરજી મગાવવામાં આવી હતી. કુલ 400માંથી 25 ટીમોને GTU ખાતે ઈનોવેશન મેરેથોનમાં બોલાવવમાં આવી હતી. આ સ્ટાર્ટઅપકર્તાને ઔદ્યોગિક ક્ષેત્રેથી નાણાકીય સહાય પ્રાપ્ત થઈ શકે અને પોતાના આઈડિયા અને ઈનોવેશનને રજીસ્ટ્રેશન કરીને ફંડ મેળવી શકે.

બ્લોક ચેઈન ટેક્નોલોજી પર વડોદરાની બાબરીયા ઈન્સ્ટિટ્યૂટની ટીમ દ્વારા નિર્મિત ‘ક્રાઉડ ફંડિગ એપ્લિકેશન’ને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ IOT આધારીત સોલાર પેનલ ક્લિનર કિટનું ઈનોવેશન કરનાર GEC ગાંધીનગરની ટીમ દ્રિતિય ક્રમે રહી હતી. મશીન લર્નિંગ ટેક્નોલોજી પર આધારીત પરિવહનનાં વાહનોમાં હિંસાત્મક પ્રવૃતિને અટકાવવા માટે દરેક પેસેન્જરનું મોનીટરીંગ કરીને વાયલેન્સ ક્રાઈમ એલર્ટ આપતી કેમેરા કિટનું ઈનોવેશન કરનાર સુરતની GIDC ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજની ટીમ તૃતીય ક્રમે પસંદગી પામી હતી. GTUના કુલપતિ , કુલસચિવ અને GSAT ડાયરેક્ટરે ઈનોવેશન મેરેથોનના સફળ સંચાલન બદલ પ્રો. ડૉ. માર્ગમ સુથારને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે…