Friday, June 2, 2023

કપાસના ભાવ 2000 રૂપિયા જાહેર કરવાની માગ સાથે ખેડૂતો કપાસની ગાંસડી અને ખેત ઓજારો સાથે સુરેન્દ્રનગર કલેકટર કચેરી પહોંચ્યા | Farmers reached the Surendranagar collector office with bales of cotton and farm implements demanding to declare the price of cotton at Rs 2000. | Times Of Ahmedabad

API Publisher
સુરેન્દ્રનગર7 કલાક પહેલા કૉપી લિંક સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો કપાસની ગાસળીઓ અને પાવડા સહિતના ખેતીના ઓજારો સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસ ના પૂરતા ભાવ ન મળતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ કલેક્ટર કચેરીમાં સુત્રોચાર કર્યા હતા. સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો દયનીય હાલતમાં મુકાયા છે. હાલ જિલ્લાના ખેડૂતોને કપાસના ભાવ પ્રતિ મણે 1150 રૂપિયા મળી રહ્યા છે. જે ખેડૂતોને ...

Delightful video shows hornbill collecting fruits for family | Trending | Times Of Ahmedabad

API Publisher
Every day we come across several pictures and videos that inform us about wildlife and animals. These videos are often intriguing to watch and may even capture the attention of many. Now, another wildlife-related clip is going viral. It shows a hornbill collecting fruits for its family. Hornbill picking fruits for family.(Twitter/@Parveen Kaswan) “As soon as you enter #Forest. This hornbill is collecting fruits. It’s nesting time for them. Females are with kids in nests,” wrote Indian Forest ...

પાટણ જિલ્લામાં મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગ ચાણસ્મા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન | Under the mission life program in Patan district, organization of tree plantation program by Forest Department Chansma | Times Of Ahmedabad

API Publisher
પાટણ7 કલાક પહેલા કૉપી લિંક પાટણ જિલ્લામાં મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગ ચાણસ્મા દ્વારા રણાસણ મુકામે વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત ઉર્જા બચત, પાણી બચત, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો, SUSTAINABLE FOOD SYSTEM ASOPTED , REDUCED , LIFESTYLES ADOPTED, E- WASTE REDUCED આ સાત પગલાઓ વિષે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ વુક્ષરોપણ કરવામાં આવ્યું હતું. નાયબ વન સરક્ષક બિન્દુબેન પટેલે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને, પોતાની સાથે આવનાર ...

સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં નાયબ મુખ્ય દંડકની હાજરીમાં યોજાયેલી બેઠકમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ન પડે તે માટે જરુરી સૂચનો કર્યા | In a meeting held in the presence of the Deputy Chief Constable at the Surendranagar Collector's office, necessary suggestions were made to prevent the suffering of patients in the government hospital. | Times Of Ahmedabad

API Publisher
Gujarati News Local Gujarat Surendranagar In A Meeting Held In The Presence Of The Deputy Chief Constable At The Surendranagar Collector’s Office, Necessary Suggestions Were Made To Prevent The Suffering Of Patients In The Government Hospital. સુરેન્દ્રનગર7 કલાક પહેલા કૉપી લિંક નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડકે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન ...

Indian Strategic Forces Command fires Agni-1 ballistic missile | Watch | Times Of Ahmedabad

API Publisher

India Thursday carried out a successful training launch of a medium-range ballistic missile, Agni-1, from Odisha. Watch.

પાલીતાણામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પિસ્ટોલ સાથે બે શખ્સોને દબોચી લીધા હતા | In Palitana, the team of the local crime branch nabbed two men with pistols. | Times Of Ahmedabad

API Publisher
ભાવનગર6 કલાક પહેલા કૉપી લિંક ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાલીતાણા પંથકમાં પેટ્રોલીંગમા હોય એ દરમિયાન બાતમીદારોએ આપેલી ચોક્કસ બાતમી આધારે ઘેટી રીંગરોડ પરથી એક પિસ્ટોલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. પિસ્ટોલની ત્રણ વર્ષ પહેલાં ખરીદી કરી હતીઆગામી દિવસોમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા શહેર-જિલ્લામાં કાયદો-વ્યવસ્થા સંદર્ભે વિશેષ પગલાઓ લેવા સાથે સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હોય જેમાં ગતરોજ એલસીબીનો સ્ટાફ પાલીતાણા શહેરમાં પેટ્રોલીંગમાં હતો. એ દરમિયાન ...

Jerusalem Pride parade defies Israel's far-right government's opposition | World News | Times Of Ahmedabad

API Publisher
Thousands of people on Thursday marched in Jerusalem’s Pride parade — an annual event that took place for the first time under Israel’s new far-right government, which is stacked with openly homophobic members. People take part in an annual LGBTQ Pride parade in Jerusalem, Friday.(REUTERS) The march in the conservative city is always tense and tightly secured by police, and has been wracked by violence in the past. But this year, Israel finds itself deeply riven over a contentious government ...

વલસાડમાં યુનાઇટેડ ગુજરાત મિસ્ટર એન્ડ મિસિસ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે યોજાયું, સ્પર્ધકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો | Grand finale of United Gujarat Mr. and Mrs. competition was held in Valsad, the contestants were in a happy mood | Times Of Ahmedabad

API Publisher
વલસાડ6 કલાક પહેલા કૉપી લિંક યુનાઇટેડ ગુજરાત ધ બિગેસ્ટ બ્યુટી સ્પર્ધાનું આયોજન વલસાડમાં કરવામાં આવ્યું હતું. વલસાડના રીગલ હોટલ ખાતે પ્રથમ વખત વલસાડની અંદર મિસ્ટર એન્ડ મિસિસ તેમજ કિડ્સ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જેનું ગ્રાન્ડ ફિનાલે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહારાષ્ટ્ર, દમણ, સેલવાસ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે 40 જેટલા મિસ્ટર, મિસ, મિસિસ તેમજ બાળકો સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા. 29મી મેં થી શરૂઆત થયેલા આ આયોજન 30 તેમજ 31 મે સુધી ચાલ્યો ...

Kiran trainer crashes, spotlight now on replacement | Latest News India | Times Of Ahmedabad

API Publisher
An ageing Kiran trainer aircraft of the Indian Air Force (IAF), flown by one of India’s finest test pilots and with a woman flight test engineer aboard, crashed on the outskirts of Karnataka’s Chamarajanagar on Thursday, putting the spotlight on the decades-old plane and the pressing need to replace it with a modern aircraft, officials said. Local residents at the site where a Kiran trainer aircraft crashed, in Karnataka’s Chamarajanagar district, on Thursday. (PTI) Both aircrew ejected ...

રાજકોટ ખાતે આયોજીત સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં આણંદ અને બનાસકાંઠા વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ | The final match was held between Anand and Banaskantha in Late Balwantrai Mehta Inter District Panchayat Cricket Tournament held at Rajkot. | Times Of Ahmedabad

API Publisher
બનાસકાંઠા (પાલનપુર)6 કલાક પહેલા કૉપી લિંક સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે રાજકોટ જિલ્લા પંચાયતના યજમાન પદે 31 મી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કુલ-33 જિલ્લાઓ પૈકી કુલ-31 જિલ્લા પંચાયતની ટીમોએ ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ટીમે આ ટુર્નામેન્ટમાં પોરબંદર જિલ્લા પંચાયતની ટીમ સામે સેમી ફાઈનલ જીતી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં 31 મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા ...

પ્રેમલગ્નનો ખાર રાખી યુવક પર સાસુ-સસરા- સાળાનો હુમલો કરી જાનથી મારવાની ધમકી, મિત્રનું અપહરણ | Mother-in-law-brother-in-law attacked the young man, threatened to kill him, kidnapped his friend | Times Of Ahmedabad

API Publisher
રાજકોટએક કલાક પહેલા કૉપી લિંક કાલાવડ રોડ પર આવેલ મહાનગરપાલિકાના સ્વિમીંગ પુલની બાજુમાં મિત્ર સાથે ફાકી ખાવા ઉભેલા વેપારી યુવક પર તેના સસરાએ કાર ભટકવી ધોકાથી બેફામ ફટકાર્યો હતો. તેને બચાવવા વચ્ચે પડેલ તેના મિત્રને પણ માર મારી કારમાં અપહરણ કરી નાસી છૂટ્યા હતાં. આ બનાવમાં ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવારમાં ખસેડાયા છે. આ બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદ પરથી મહિલા સહિત ત્રણ શખસો સામે ગુનો નોંધી કાર્યાવાહી હાથ ધરી છે. ફરિયાદી હિરેનભાઇ ...

Human wants to shake dog’s paws, it dramatically refuses | Trending | Times Of Ahmedabad

API Publisher
A video of a very dramatic dog was recently shared on Reddit. The clip captures how the dog refuses when its human asks it to shake its paw. It is one of such videos that will leave you chuckling and may also make you say ‘Aww’. The image shows the dramatic dog. (Reddit/@infini-q50) The video is posted with a simple caption that reads, “Why would he do that?”. The clip opens to show the dog standing in front of the camera. Within moments, its human extends one of their hands and asks the ...

બાઇક પર જઇ રહેલી દંપતિને ડમ્પરે કચડી નાખતા પત્નીનું મોત, કૂતરું વચ્ચે આવી જતા સ્કૂટરમાંથી પટકાતા એકનું મોત, જેલમાંથી ફર્લોની રજા પર ગયા | Wife dies after bike-riding couple is crushed by dumper, one dies after being thrown from scooter by dog, goes on furlough from jail | Times Of Ahmedabad

API Publisher
Gujarati News Local Gujarat Vadodara Wife Dies After Bike riding Couple Is Crushed By Dumper, One Dies After Being Thrown From Scooter By Dog, Goes On Furlough From Jail વડોદરા26 મિનિટ પહેલા કૉપી લિંક વડોદરા શહેરમાં બે અલગ-અલગ ઘટનામાં અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જેમાં ડમ્પરની અડફેટે મહિલાનું અને કૂતરું વચ્ચે આવી જતા સ્કૂટરમાંથી નીચે પટકાતા એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત અપહરણ કરીને હત્યા કરવાના ગુનામાં આજીવન સજા થયા બાદ જેલમાંથી ફર્લોની રજા પર ગયા બાદ ફરાર થઈ ગયેલા કેદીને વડોદરા ...

વેળાવદર ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ-બિયર ભરેલો આઈસર ટ્રક ઝડપાયો, 3 ખેપીયાઓની ધરપકડ | Icer truck full of English liquor-beer seized from Velavadar village, 3 vendors arrested | Times Of Ahmedabad

API Publisher
ભાવનગર5 કલાક પહેલા કૉપી લિંક ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ તળાજા પંથકમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમી આધારે તળાજાના વેળાવદર ગામના પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂ-બિયર ભરેલા આઈસર સાથે ત્રણ ખેપીયાઓને ઝડપી લીધા હતા. ઘરવખરીના સામાનની આડમાં દારૂની હેરાફેરીસમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ એલસીબી નો સ્ટાફ તળાજા પંથકમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે ભાવનગર તરફથી એક આઈસરમા ઘરવખરી ના સામાનની આડમાં પરપ્રાંતિય શરાબ-બિયરનો જથ્થો મહુવા તરફ ...

US House passes bill to avert debt default: Senate to process legislation next | World News | Times Of Ahmedabad

API Publisher
A rare coalition of centrist Democrats and Republicans came together on Wednesday in the United States (US) House of Representatives to pass the Fiscal Responsibility Act 2023, a legislation that suspends the debt ceiling limit for two years in exchange for spending cuts in the federal budget. House Speaker Kevin McCarthy of Calif. along with other Republican members of the House, speaks at a news conference after the House passed the debt ceiling bill at the Capitol in Washington, Wednesday, ...

આશારામ દ્વારા સુરતની યુવતી સાથે કરાયેલા દુષ્કર્મ કેસ મામલે છૂટી ગયેલા છ આરોપી સામે હાઇકોર્ટમાં સરકાર અપીલ કરશે | The government will appeal in the High Court against the six acquitted accused in the rape case of Surat girl by Asharam. | Times Of Ahmedabad

API Publisher
એક કલાક પહેલા કૉપી લિંક અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકે 2013માં આશારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે સુરતની બે બહેનોએ રેપની ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે આશારામ જોધપુરમાં આવા જ કેસમાં જેલમાં બંધ હતો. આ કેસ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલ્યો જ્યાં આસારામ તેની પત્ની, દીકરી સહિત અન્ય પાંચ આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આજીવન કારાવાસની સજા સંભળાવીઆ કેસમાં યુવતીએ વર્ષ 2001થી 2006 દરમિયાન સાબરમતી ખાતેના આશ્રમમાં તેની પર આશારામ દ્વારા રેપ કરવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી. ટ્રાયલ દરમિયાન ...

Thursday, June 1, 2023

HT This Day: June 2, 1953 -- Mount Everest conquered at last | Latest News India | Times Of Ahmedabad

API Publisher
Mount Everest has been conquered, according to a copyright message published in ‘The Times’ today. HT This Day: June 2, 1953 — Mount Everest conquered at last News of the successful bid of the British expedition in reaching the summit of Mt. Everest was given by announcers who broke into U.S. radio and television programmes today. The news came as a graphic and welcome addition to the details of the Coronation which had been filling American newspapers for days. Col. John Hunt, leader ...

આજી-1 ડેમમાં શનિવારથી ફરી સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર આવશે, 24 કલાકનો ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ | Narmada's Neer will flow again under all scheme from Saturday in Aji-1 Dam, 24 hours flood control room started | Times Of Ahmedabad

API Publisher
રાજકોટ36 મિનિટ પહેલા કૉપી લિંક રાજકોટનાં લોકો માટે જીવાદોરી સમાન સાબિત થયેલા સૌની યોજના અંતર્ગત ફરી એકવાર રાજકોટ શહેરનાં આજી-1 ડેમમાં નર્મદા નીર આગામી તા.3ને શનિવારથી છોડવામાં આવશે. આ અંગે રાજકોટ સિંચાઈ વિભાગનાં જણાવ્યા અનુસાર મનપા દ્વારા તાજેતરમાં જ આજી-1 ડેમ માટે ફરી 400 એમસીએફટી વધુ નર્મદા નીર છોડવા માટે માંગ કરવામાં આવી હતી. હાલ 29 ફૂટે છલકાતા આજી-1 ડેમમાં 17.50 ફૂટ સુધી પાણી ભરેલું છે. ત્યારે શનિવારથી ફરી સિંચાઈ વિભાગ દ્વારા આજી-1માં 300 એમસીએફટી નર્મદા નીર અપાશે. ઉલ્લેખનીય છે કે 1 ...

Are you smart enough to solve this maths puzzle? | Trending | Times Of Ahmedabad

API Publisher
Maths puzzles are extremely popular among many social media users. Probably because there is a certain sense of achievement that people get when they successfully complete a puzzle. Are you one among them too? Then, here is viral maths puzzle that may leave you entertained. Are you ready to solve it? Viral brain teaser: Can you solve this maths puzzle?(YouTube/@Puzzle Adda) The puzzle is posted on YouTube in the form of a video along with a caption that reads, “Viral Maths Puzzle for Genius ...

ઉમરાળાના યુવાન ઉપર અગાઉ થયેલી બોલાચાલી મામલે પિતા-પુત્રો છરી, પાઇપ તથા લાકડી વડે તૂટી પડ્યા | Father and son broke up with knife, pipe and stick in connection with an earlier brawl over Umarala's youth | Times Of Ahmedabad

API Publisher
ભાવનગર4 કલાક પહેલા કૉપી લિંક ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં રહેતા રત્નકલાકાર યુવાન ઉપર અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી પિતા-પુત્રોએ છરી, પાઇપ તથા લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદઆ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં આવેલ ભાથીજી મંદિર પાસે રહેતા રત્નકલાકાર યુવક ઘનશ્યામભાઈ રતિલાલ ડાભીને ગામમાં રહેતા પ્રવીણભાઈ ડાભી સાથે અગાઉ બોલાચાલઈ થઈ હતી, તે બાબતની દાઝ રાખી ગઈ તા.27 ...

વકીલે કહ્યું- અરજદાર પરીક્ષા નહીં આપે તો એક વર્ષ બગડશે, કોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આઠ જૂને વધુ સુનાવણી | The lawyer said - if the applicant does not give the JEE advanced exam, one year will be lost, eight after hearing the arguments of both sides in the court. | Times Of Ahmedabad

API Publisher
Gujarati News Local Gujarat Ahmedabad The Lawyer Said If The Applicant Does Not Give The JEE Advanced Exam, One Year Will Be Lost, Eight After Hearing The Arguments Of Both Sides In The Court. અમદાવાદ4 કલાક પહેલા કૉપી લિંક વડોદરાના કેયુષ પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વકીલ ધવલ પટેલ મારફતે અગાઉ એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. જેમાં માંગ કરાઈ હતી કે અરજદારને JEE એડવાન્સ પરીક્ષા આપવા દેવામાં આવે. આજે તેની પર હાઇકોર્ટમાં જજ એસ.વી.પીંન્ટોની કોર્ટમાં વધુ સુનવણી હાથ ધરાઈ ...

Rishi Sunak's office declines to hand over WhatsApp chats for UK’s Covid inquiry | World News | Times Of Ahmedabad

API Publisher
Rishi Sunak’s administration refused a demand from the UK’s Covid-19 inquiry to hand over former Prime Minister Boris Johnson’s WhatsApp messages and pandemic diaries, setting up a legal battle that risks amplifying accusations of a cover-up. Shortly before the deadline to comply on Thursday, Sunak told reporters he was “confident” in the government position. (AP/File) The Cabinet Office on Thursday said it’s filing for a judicial review into the request by Heather Hallett, the retired judge ...
Pages (35)1234567 »